- નેશનલ

મતદાતા યાદીના SIRની તારીખો સોમવારે જાહેર થશે, આ રાજ્યોમાં હાથ ધરાશે કામગીરી
ભારત ચૂંટણી પંચ (ECI) સોમવારે સાંજે મતદાતા યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની તારીખો જાહેર કરશે, જે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા માટે મહત્વનું પગલું છે. આ કાર્યક્રમમાં નવા મતદાતાઓનું નોંધણી, મૃત વ્યક્તિઓના નામ કાઢવા અને ડુપ્લિકેટ એન્ટ્રીઓ દૂર કરવા જેવા કામો થશે.…
- નેશનલ

ભારત-ચીન વચ્ચે પાંચ વર્ષ પછી સીધી હવાઈ સેવાઓ ફરી શરૂ, આજે રાત્રે પ્રથમ ફ્લાઇટ કોલકાતાથી ગ્વાંગઝુ ઉડાન ભરશે
પાંચ વર્ષ પછી ભારત અને ચીન વચ્ચે સીધી હવાઈ સેવાઓ ફરી શરૂ થઈ રહી છે, જે માત્ર પરિવહનની સુવિધા જ નહીં પરંતુ બંને દેશોના સંબંધોમાં આવતી હૂંફનું પણ પ્રતીક છે. આજે રાત્રે 10 વાગ્યે કોલકાતાથી ઇન્ડિગોની પ્રથમ ફ્લાઇટ ગ્વાંગઝુ માટે…
- નેશનલ

વર્ચ્યુઅલ ASEAN સમિટમાં PM મોદી: ભારત-આસિયાન સંબંધોને વધુ મજબૂત બનાવવાનો આપ્યો સંદેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે વર્ચ્યુઅલ રીતે ASEAN સમિટને સંબોધિત કરીને ભારત-આસિયાન સંબંધોને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો. આ વર્ષની સમિટની થીમ ‘ઇન્ક્લુસિવિટી અને સસ્ટેનેબિલિટી’ પર કેન્દ્રિત છે, જે ભારતની વિદેશ નીતિ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે. પીએમ મોદીએ આસિયાનને…
- નેશનલ

મદ્રાસ હાઈકોર્ટે ક્રિપ્ટોકરન્સીને ભારતીય કાયદા હેઠળ ‘મિલકત’ તરીકે સ્વીકારી
મદ્રાસ હાઈકોર્ટે ક્રિપ્ટોકરન્સીને ભારતીય કાયદા હેઠળ મિલકત તરીકે સ્વીકારી છે, જે એક મહત્વપૂર્ણ નિર્ણય છે. આ ચુકાદો વજીરએક્સ પ્લેટફોર્મ પર સાયબર હુમલા પછી એક રોકાણકારની XRP હોલ્ડિંગ્સ ફ્રીઝ થઈ જવાના મામલે આવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ક્રિપ્ટો કાનૂની ચલણ…
- રાશિફળ

ગુરુ ગ્રહ કર્ક રાશિમાં વક્રી થશે: આ 4 રાશિના જાતકોને કરાવશે ધનલાભ
Guru Vakri 2025 benefits: જ્યોતિષશાસ્ત્ર મુજબ દરેક ગ્રહ સમયાંતરે એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર અથવા વક્રી કરતો હોય છે. ગ્રહોના ગોચર અને વક્રીની તમામ રાશિઓ પર સકારાત્મક તથા નકારાત્મક અસર પડતી હોય છે. વર્ષ 2025માં અત્યારસુધી ગુરુ ગ્રહે ત્રણ રાશિમાં…
- મનોરંજન

કોલેજ ગર્લ રાતોરાત સ્ટાર બની ગઈ! મિસ ઇન્ડિયાનો ખિતાબ હારેલી એશ્વર્યા રાયનું 4 સેકન્ડની એડથી બદલાયું નસીબ
મુંબઈ: ઐશ્વર્યા રાય બચ્ચન વિશ્વની સૌથી સુંદર મહિલાઓમાંની એક ગણાય છે. જોકે, 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતતા પહેલાં, તેણીને ફેમિના મિસ ઇન્ડિયા સ્પર્ધામાં સુષ્મિતા સેન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. સૌને ખાતરી હતી કે સુપરમોડેલ ઐશ્વર્યા આ સ્પર્ધા જીતશે,…
- ઉત્સવ

ટૅક વ્યૂહ: ટેલિગ્રામ: મેસેજ જ નહીં, કોન્ટેન્ટ શેરિંગનું ફ્રી પ્લેટફોર્મ છે એ…
વિરલ રાઠોડ ગણતરીની સેક્ધડમાં મેેસેજથી લઈને મની સુધી બધું જ ટ્રાંસફર થઈ જાય છે. જમાનો ડિજિટલની સાથે ઈન્ટરનેટની એ સ્પીડનો છે જેની કોઈ એ કલ્પના પણ કરી ન હતી. મેસેજિંગ એપ્લિકેશનમાં સમયાંતરે ઘણાબધા ફેરફાર થયા, જેમાં વીડિયો કોલ ફિચર્સની સાથે…









