- મનોરંજન

‘બિગ બોસ 19’માં મોટો ટ્વિસ્ટ: આગામી ‘વીકેન્ડ કા વાર’માં નહીં દેખાય સલમાન ખાન, કોણ કરશે શોને હોસ્ટ?
Bigg Boss 19 Latest Update: 18 સીઝનની સફળતા બાદ બિગ બોસની 19મી સીઝન શરૂ થઈ ચૂકી છે. જેને બે અઠવાડિયા જેટલો સમય વિતી ગયો છે. હાલ ત્રીજું અઠવાડિયું ચાલી રહ્યું છે. ત્યારે આ શોના હોસ્ટ સલમાન ખાનને લઈને મહત્ત્વની વાત…
- રાશિફળ

કન્યા રાશિમાં બે વખત થશે સૂર્યગોચર: આ 3 રાશિને થશે મોટો લાભ
Surya Gochar September 2025: સમયાંતરે સૂર્ય જુદી જુદી રાશિમાં ગોચર કરતો રહે છે. સપ્ટેમ્બર માસમાં સૂર્ય બે વખત ગોચર કરશે. જોકે, હાલ સૂર્ય સિંહ રાશિમાં છે. પરંતુ તે 13 અને 17 એમ બે તારીખે ગોચર કરશે. સૂર્ય સિંહ રાશિમાંથી કન્યા…
- મનોરંજન

રણવીર અને દીપિકાની દુઆ થઈ એક વર્ષની, સેલિબ્રેશનના ફોટા થયા વાયરલ
મુંબઈ: બોલીવૂડના પાવર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની દીકરી દુઆએ 8 સપ્ટેમ્બરે પોતાનો પહેલો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ અવસરે દીપિકાએ એક પ્રાઈવેટ પાર્ટીના ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ…
- ઈન્ટરવલ

કચ્છી ચોવકઃ અમી પીતાં કોણ ધરાય?
કિશોર વ્યાસ આર્દ્રા નક્ષત્ર બેસતાં જ કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદની હેલી જોવા મળી! વળી આર્દ્રા ન વરસે તો જ નવાઈ ગણાય! એજ રીતે હાથિયા નક્ષત્ર માટે પણ એમ કહેવાય છે કે, જો એ નક્ષત્રમાં વરસાદ વરસે તો વરસ ખૂબ…
- ઈન્ટરવલ

મગજ મંથનઃ શિક્ષણની આધારશિલા: શિક્ષક-વિદ્યાર્થીના ઉષ્માપૂર્ણ માનવ સંબંધ
વિઠ્ઠલ વઘાસિયા શિક્ષણક્ષેત્રે વર્ગ વ્યવહારને અસર કરતું એક મહત્ત્વનું પરિબળ માનવીય સંબંધ છે. શિક્ષણમાં આચાર્ય-શિક્ષક, શિક્ષક-વિદ્યાર્થી, શિક્ષક-વાલી, વિદ્યાર્થી-વિદ્યાર્થી, શિક્ષક-શિક્ષક, આચાર્ય-વાલી વચ્ચેના ઉષ્માપૂર્ણ વ્યવહાર દ્વારા શાળામાં ઊભું થતું તંદુરસ્ત વાતાવરણનું નિર્માણ એટલે માનવીય સંબંધ. શાળાકીય કક્ષાએ આચાર્ય એક કુશળ નેતા છે.…
- ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી શારીરિક બળની બાબતમાં પુરુષ એકંદરે ચડિયાતો ખરો, પણ માની આંતરિક શક્તિ સામે પુરુષ જ નહીં વિશ્વની અનેક તાકાત પાણી ભરે એ દર્શાવતા અનેક ઉદાહરણ દુનિયાએ જોયા અને જાણ્યા છે. 50 વર્ષની ચીની માતાની કહાણી આ વાતને પુષ્ટિ આપે…
- મનોરંજન

અમિતાભ, અનિલ અને જેકી બાદ બોલીવૂડની આ દંપતી બની ડીપ ફેકનો શિકાર, દિલ્હી હાઈકોર્ટ ખખડાવ્યો દરવાજો
બોલીવૂડના જાણતા અને ખૂબ ચર્ચીત દંપતી એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચને અવાર નવાર મીડિયાની હેડ લાઈન્સમાં છવાયેલા રહે છે. ત્યારે આ વખતે દંપતીએ તેનું નામ, અવાજ અને ફોટો બિન અધિકૃત ઉપયોગ કર્યા હોવાનો દાવો માંડ્યો છે. બચ્ચન પરિવારના પુત્ર…
- Top News

ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની ધરપકડનું વોરંટ, પાટીદાર આંદોલનનો ક્યો કેસ ખૂલ્યો ?
અમદાવાદ: 2018 થયેલા પાટીદાર આંદોલન દરમિયાન નિકોલ વિસ્તારમાં થયેલા આમરણાંત ઉપવાસ સાથે જોડાયેલા કેસને લઈ પાટીદાર નેતા અને હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ જારી કર્યું…
- ઈન્ટરવલ

જાણો iPhone 17, Air, Pro, અને Pro Max માં શું નવું છે અને ભારતમાં ક્યારે મળશે
એપલે તેની લેટેસ્ટ Iphone 17 સિરીઝ ગઈકાલે 9 સપ્ટેમ્બરના લોન્ચ કરી દીધી છે, આ લોન્ચથી ટેક વિશ્વમાં નવો ઉત્સાહ આવ્યો છે. આ વખતે કંપનીએ ચાર નવા મોડેલ્સ રજૂ કર્યા છે, જેમાં Iphone 17, Iphone એર, Iphone 17 પ્રો અને Iphone…









