- નેશનલ
બાગેશ્વર ધામમાં ભારે વરસાદ પછી તંબુ પડી જવાથી એકનું મોત, ચાર ઘાયલ
છતરપુર: મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં બાગેશ્વર ધામ પરિસરમાં ગુરુવારે ભારે વરસાદને કારણે તંબુ તૂટી પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ચાર અન્ય ઘાયલ થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. જિલ્લા મુખ્યાલયથી ૨૮ કિમી દૂર આવેલા ગઢા ગામમાં વરસાદથી બચવા માટે…
- આમચી મુંબઈ
ડબલ મર્ડર કેસ: પુરાવાના અભાવે રાજસ્થાની દંપતી નિર્દોષ જાહેર
મુંબઈઃ મહારાષ્ટ્રના થાણે શહેરની સેશન્સ કોર્ટે અપૂરતા અને નિર્ણય સુધી પહોંચી ન શકાય એવા પુરાવાઓનો હવાલો આપીને 2017ના ડબલ મર્ડર કેસમાં રાજસ્થાનના એક દંપતીને નિર્દોષ જાહેર કર્યું છે. દંપતીની સગીર પુત્રીને પણ આરોપી બનાવવામાં આવી હતી અને તેનો કેસ જુવેનાઇલ…
- ઇન્ટરનેશનલ
ગાઝામાં હવાઇ હુમલા અને ગોળીબારમાં ૮૨નાં મોત
તેલ અવીવઃ ગાઝામાં રાતભર થયેલા હવાઇ હુમલા અને ગોળીબારમાં ૮૨ પેલેસ્ટિનિયનોના મોત થયા છે. જેમાં ૩૮ લોકો ખૂબ જરૂરી માનવતાવાદી સહાય મેળવવાનો પ્રયાસ કરતી વખતે મોતને ભેટ્યા હતા. આ જાણકારી હોસ્પિટલો અને આરોગ્ય મંત્રાલયે ગુરૂવારે આપી હતી. જો કે ઇઝરાયલી…
- ઇન્ટરનેશનલ
સોમાલિયામાં હેલિકોપ્ટર ક્રેશઃ યુગાન્ડાના પાંચ સૈનિક શહીદ
મોગાદિશુઃ સોમાલિયામાં આફ્રિકન યુનિયનના શાંતિ મિશનમાં સેવા આપી રહેલું એક લશ્કરી હેલિકોપ્ટર બુધવારે રાજધાની મોગાદિશુના એક એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં યુગાન્ડાના પાંચ સૈનિક શહીદ થયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. દુર્ઘટના સમયે એમઆઇ-૨૪ હેલિકોપ્ટર લોઅર શાબેલે પ્રદેશના એક…
- આમચી મુંબઈ
આદિત્ય ઠાકરે કહે છે ‘મુદ્દાને ભાષાકીય રંગ ન આપો’
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ : ત્રણ માણસો જેઓ કથિત રીતે મરાઠી બોલતા નથી તેમને શિવસેના (યુબીટી)ના કાર્યકરો દ્વારા મરાઠીમાં બોલવાનું કહેવામાં આવે છે. આ વીડિયો બંધ રૂમમાં શિવસેના (યુબીટી)ના ભૂતપૂર્વ સાંસદ રાજન વિચારેની હાજરીમાં ફિલ્માવવામાં આવ્યો હતો અને પછીથી શેર…
- નેશનલ
ગોવાથી પુણે જતી સ્પાઇસજેટની ફ્લાઇટની બારીની ફ્રેમ નીકળી ગઈ
વિચારો, તમે ફ્લાઈટમાં વિન્ડો સીટ પર બેઠા છો અને અચાનક બારીની ફ્રેમ નીકળી જાય તો?! બસ આવું જ કંઈક ગોવાથી પુણે જઈ રહેલા સ્પાઈસજેટના વિમાનમાં બન્યું હતું. ગોવાથી પુણે જઈ રહેલા વિમાનની બારીની ફ્રેમ હવામાં જ તૂટી ગઈ હતી, જોકે…
- આમચી મુંબઈ
હાઇડ્રો ગાંજો બન્યો ‘માથાનો દુખાવો’: ફડણવીસ, ડ્રગ્સ સામે સરકારની કડક કાર્યવાહી
મુંબઈ: આંતરિક વાતવરણમાં ઉગાડવામાં આવતી ‘હાઇડ્રો’ ગાંજાની જાતનું ગેરકાયદે વેચાણ અટકાવવું સરકાર માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યું હોવાનું જણાવી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉમેર્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે ડ્રગ્સ (કેફી દ્રવ્યો)ના વેપલા સામે લડત વધુ તીવ્ર…
- આમચી મુંબઈ
મરાઠી મુદ્દે મારપીટઃ હિંસાના વિરોધમાં મીરા-ભાયંદરમાં દુકાનો બંધ
મીરા-ભાયંદર: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકરોએ મરાઠીનો ઉપયોગ નહીં કરવા બદલ મીરા-ભાયંદરમાં એક રેસ્ટોરાંના માલિક પર વારંવાર મારપીટ કર્યાના થોડા દિવસો બાદ દુકાનદારોએ પક્ષની હિંસાના વિરોધમાં વિસ્તારમાં તેમની દુકાનો બંધ કરીને વિરોધમાં એકઠા થયા છે. મરાઠીમાં વાતચીત ન કરવા બદલ…
- અમદાવાદ
સૌરાષ્ટ્ર પછી ઉત્તર ગુજરાત જળબંબાકારઃ ઈડરમાં સૌથી વધુ વરસાદ
અમદાવાદઃ હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યભરમાં વિવિધ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, જ્યારે રાજ્યમાં અલગ સિસ્ટમ સક્રિય થઈ છે. અગાઉ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પછી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી અનેક શહેરો જળબંબાકાર બન્યા છે. આજે ઉત્તર ગુજરાતમાં વરસાદનો અલગ…