- લાડકી
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી: કાલ્પનિક મૈત્રીની આભાસી દુનિયા…
શ્ર્વેતા જોષી-અંતાણી બે કલાકથી ટેલીવિઝન સ્ક્રીન પર ચાલી રહેલી ફિલ્મનાં દ્રશ્ય અપલક નજરે જોઈ રહેલી તૃષા તરસ છીપાવવા પણ ઊભી ના થઈ….ગળું સુકાઈ ગયું, મોઢું ખુલ્લું રહી ગયું, આંખો પહોળી થઈ ગઈ. અને તૃષા સ્ક્રીન પર દેખાય રહેલાં પાત્રોની દુનિયામાં…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર: સત્યપાલ મલિકે વિશ્ર્વસનીયતા ગુમાવી દીધી હતી
-ભરત ભારદ્વાજ ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનની વિદાય તાજી જ છે ત્યાં બીજા એક વિવાદાસ્પદ રાજકારણી સત્યપાલ મલિકે આપણી વચ્ચેથી વિદાય લઈ લીધી. શિબુ સોરેનની સરખામણીમાં સત્યપાલ મલિક બહુ નાના રાજકારણી હતા ને નરેન્દ્ર મોદીની અમીનજર ના પડી હોત તો…
- ઇન્ટરનેશનલ
50% ટેરિફ બાદ પણ ટ્રમ્પનું પેટ ન ભરાયું? સેકન્ડરી સૈંક્શન લગાવવાની તૈયારી…
અમેરિકાના રાષ્ટ્રપતિની ટેરિફ નીતિએ વિશ્વભરમાં કુતુહલ જગાવ્યો છે. લાંબી ચર્ચા વિચારણાના દોર બાદ અમેરિકાએ ભારત પર આખરે 25 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય જાહેર કર્યો હતો. પરંતુ આ ટેરિફ લગાડ્યા બાદ પણ તેને વધારાના સેકન્ડરી સૈંક્શન લાગુ કરવા માટે સંકેતો આપ્યા…
- નેશનલ
વીજળી બિલ થશે મોંઘા! સુપ્રીમ કોર્ટે કિંમત વધારવા માટે આપી લીલી ઝંડી
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં વીજળીના બિલમાં વધારો થવાની શક્યતા છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક મહત્વના કેસની સુનાવણી દરમિયાન દિલ્હીમાં વીજળી દરમાં વધારાને મંજૂરી આપી છે. જોકે, કોર્ટે આ વધારો વાજબી અને ઉપભોક્તાઓ માટે સસ્તો હોવો જોઈએ તેવી શરત મૂકી…
- સ્પેશિયલ ફિચર્સ
સમુદ્ધ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે આ રત્ન, સોનામાં પહેરવાથી થશે ચાંદી ચાંદી
જ્યોતિષશાસ્ત્રો પ્રમાણે માણસના જીવનમાં સૌથી વધુ અસરકારક ગ્રહોની દશાને દિશા હોય છે. દરેક માણસની રાશી પ્રમાણે તમને એક સ્વામી ગ્રહ હોય છે. જે તેના ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ પર મહત્વની અસર કરે છે. જીવનકાળ અસર કરનારા તમામ ગ્રહનું પ્રતિનિધિત્વ કરવા…
- મનોરંજન
‘શોલે’ના 50 વર્ષ: કટોકટીએ ક્લાઈમેક્સ પર કાતર ફેરવી, તેમ છતાં ફિલ્મ કેવી રીતે સુપરહીટ બની?
50 years of Sholay film: ઈન્દિરા ગાંધીની સરકાર દ્વારા 25 જૂન 1975 ના રોજ દેશમાં કટોકટી લાદવામાં આવી હતી, જે 21 માર્ચ 1977 સુધી ચાલુ રહી. જેને તાજેતરમાં 50 વર્ષ પૂરા થયા હતા. આ કટોકટી દરમિયાન એક ફિલ્મ રિલીઝ થઈ…
- ઈન્ટરવલ
શરદ જોશી સ્પીકિંગ: સર્વેસર્વા સર્વશ્રી પતિદેવોનો સર્વે…
-સંજય છેલ મારા વિસ્તારમાં કેટલાક પતિ રહે છે, જે ના લખપતિ છે કે ના સભાપતિ, એ માત્ર પતિ છે- શુદ્ધ પતિ, જે બહુ ઓછી સ્ત્રીઓના નસીબમાં લખાયા હતા અને પૂર્વજન્મની શરતો મુજબ આ જન્મમાં એમને આપ્યા છે. એમની સંખ્યા મોટી…
- નેશનલ
રક્ષાબંધનમાં વધ્યો ‘લબુબુ’ ઢીંગલીની રાખડીનો ક્રેઝ, નાના બાળકો તો ઠીક ભાઈ-ભાઈની પણ છે પહેલી પસંદ…
નવી દિલ્હી: રક્ષાબંધનનો તહેવાર નજીક આવતા જ બજારોમાં રાખડીઓની રોનક જોવા મળી રહી છે. દરેક રક્ષાબંધન વખતે બજારમાં અવનવી રાખડીઓ વેચાવા માટે આવતી હોય છે. આ વખતે બજારમાં સૌથી વધુ ‘લબુબુ’ ઢીંગલીવાળી રાખડીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ રાખડીને…