- નર્મદા
ચૈતર વસાવાની ધરપકડથી રાજકારણ ગરમાયું, દેડીયાપાડામાં 144ની કલમ લાગુ
નર્મદા: જિલ્લાના દેડીયાપાડામાં આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડે રાજકીય વિવાદ સર્જ્યો છે. ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથેની ઝઘડાની ઘટના બાદ ચૈતર વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. જેને પગલે નર્મદા પોલીસે તેમની ધરપકડ કરી છે. આ…
- ઉત્સવ
ઝબાન સંભાલ કે: ગુરુ કહે તેમ કરવું, ગુરુ કરે તેમ ન કરવું
-હેન્રી શાસ્ત્રી ગુરુ. બે અક્ષરનો આ શબ્દ વિશાળ પરિમાણ ધરાવે છે. વિદ્યાભ્યાસ કરાવી જીવન ઉત્કર્ષમાં નિમિત્ત બનતા ગુરુથી લઈને લુચ્ચા કે નાલાયક ગુરુ ઘંટાલ સુધી આ શબ્દના અર્થ સામ્રાજ્યનો વિસ્તાર છે. યોગાનુયોગ 10મી જુલાઈએ ગુરુવારના દિવસે જ ગુરુ પૂર્ણિમા છે…
- મનોરંજન
Happy Birthday: સ્ટારબક્સના વેઈટરથી માંડી સુપરસ્ટાર સુધીની સફર ખેડી છે આ અભિનેતાએ
મુંબઈ: ફેસનેબલ કપડાના દિવાના, રંગીન મીજાજ અને બોલ્ડ અવતારથી વારંવાર સમાચારની હેડલાઈન બની રહેનાર બોલિવૂડના લોકપ્રિય અભિનેતા રણવીર સિંહનો આજે 6 જુલાઈના જન્મદિવસ છે. મુંબઈના સિંધી પરિવારમાં 1985માં જન્મેલા રણવીરે પોતાની દમદાર અભિનય શૈલીથી લાખો ચાહકોના દિલ જીત્યા છે. ‘બેન્ડ…
- ઉત્સવ
ફોકસઃ વર્ષાઋતુ: ગ્રીન-યલ્લો-ઓરેન્જ ને રેડ એલર્ટ શું છે?
લોકમિત્ર ગૌતમ જો તમે હવામાન સંબંધી ખબરો સાંભળતા હોવ કે વરસાદની આગાહી પર નજર રાખતા હોવ તો તમે નોંધ્યું હશે કે, હવામાન વિભાગ તરફથી અલગ અલગ કલરના એલર્ટ સાંભળવામાં આવે છે એટલે કે, રેડ, યેલો, ઓરેન્જ અને રેડ એલર્ટ. આજથી…
- ઉત્સવ
ટૅક વ્યૂહ : પ્રીમિયમ એકાઉન્ટ: ચાર્જિસ ભલે ચૂકવો, પણ ચીટિંગથી સાવધાન!
વિરલ રાઠોડ ઈન્ટરનેટ ડેટા સસ્તા ભાવે મળી રહેતા હવે દરેક મનોરંજન મોબાઈલની સ્ક્રીન પર પ્રાપ્ય છે. ઈન્ટરનેટ પર મફતમાં મળતું મનોરંજન, માહિતી અને મૂલ્ય કમાવી આપતી દરેક વસ્તુ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રત્યેક વ્યક્તિની દૈનિક જીવનશૈલીને અસર કરે છે. ઓનલાઈન…
- ઉત્સવ
મિજાજ મસ્તી : શ્યામ રંગ સમીપે: આપણે સૌ ચામડીનાં ગણવેશમાં…
સંજય છેલ ટાઇટલ્સ:ગમે એનું બધું ગમે. (છેલવાણી)‘યશોમતી મૈયા સે બોલે નંદલાલા, રાધા ક્યું ગોરી? મૈં ક્યું કાલા?’ આ ગીત, ખરેખર તો ગુજરાતનાં મહાન ગીતકાર-સંગીતકાર નીનુ મઝુમદારે 1940-50 દાયકામાં લખેલું અને ધૂન પણ બનાવેલી પછી છેક 1977માં રાજ કપૂરે એને ‘સત્યમ…
- ઉત્સવ
ટ્રાવેલ પ્લસ : લીલોછમ્મ ગરવો ગઢ ગિરનાર!
-કૌશિક ઘેલાણી ઋતુઓની રાણી વર્ષા જ્યારે એના અસ્સલ મિજાજમાં આવે ત્યારે આખીયે અવનીને સજાવવા માટેની ટેક લઈને આવી હોય એમ વરસી પડે છે અને એના મિજાજમાં ભીંજાવા માટે પણ પ્રકૃતિનાં દરેક તત્ત્વો મન મૂકીને એનામાં ઓતપ્રોત થતા દેખાય છે તો…
- અમદાવાદ
રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદીની વાતો, પણ ગુજરાતમાં ઘરની કિંમતો આસમાને
અમદાવાદ: આજના મોંઘવારીના સમયમાં ઘરનું ઘર કરવું એ લોઢાના ચણા ખાવા સમાન થયું છે. તેમાં પણ ગુજરાતમાં રહેણાંક મકાનોના ભાવ દિન પ્રતિદિન આકાશ આંબી રહ્યા છે. ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (GujRERA)ના તાજેતરના અહેવાલ મુજબ, 2017-18થી 2024-25 દરમિયાન ઘરોના સરેરાશ…
- ઉત્સવ
સર્જકના સથવારે : ગઝલના સ્વયં પ્રકાશિત સિતારા હરકિસન જોશી
રમેશ પુરોહિત કંઈ કેટલાય સર્જકો એક ખૂણામાં બેસીને સર્જનકાર્ય કરતા રહે છે. એમને નથી કોઈ ઈચ્છા ચંદ્રકો, એવોર્ડ કે ખિતાબ મેળવવાની નથી કોઈ ઝંખના પોતાની વાક્છટાથી ચોમેરતાળીઓ પડાવવાની. આવા ઘરદીવડાઓ પોતાના તેજથી પ્રકાશિત રહીને સર્જનની જ્યોતને જલતી રાખે છે. આવા…