- નેશનલ

US Visa નહીં મળતા ડિપ્રેશનમાં: આંધ્ર પ્રદેશની મહિલા તબીબે ભર્યું અંતિમ પગલું?
અમરાવતી/હૈદરાબાદઃ આંધ્ર પ્રદેશના ગુંટૂર જિલ્લામાં એક ૩૮ વર્ષીય મહિલા તબીબે યુએસ વિઝા ન મળતા ડિપ્રેશનને કારણે હૈદરાબાદમાં તેના ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી હતી. આ જાણકારી એક પોલીસ અધિકારીએ આપી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટના ૨૨ નવેમ્બરના પ્રકાશમાં આવી…
- આમચી મુંબઈ

મધ્ય રેલવેના પ્રવાસીઓને મોટી રાહત: નવા વર્ષમાં 15 કોચની વધુ લોકલ ટ્રેનો દોડશે
મુંબઈઃ મુંબઈમાં મધ્ય રેલવેની લોકલ ટ્રેનમાં હંમેશાં ધસારાના સમયે મુસાફરોની ભારે ભીડ જોવા મળે છે. પાંચમી અને છઠ્ઠી લાઇનનું કામકાજ ટલ્લે ચડેલું હોવાથી ટ્રેન સેવાઓમાં સુધારો કરવા ડબાઓની સંખ્યા વધારવા સિવાય અત્યારે અન્ય ઉપાય નજરે ચડતો નથી. આ વાતને ધ્યાનમાં…
- સ્પોર્ટસ

ક્યારેક તમારી યોજના તમારા હિસાબે લાગુ નથી થતીઃ પંતના શોટ અંગે વોશિંગ્ટન સુંદરે કરી મહત્ત્વની વાત…
ગુવાહાટીઃ ભારતીય કેપ્ટન ઋષભ પંત સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચમાં પ્રથમ દાવમાં સસ્તામાં આઉટ થઈ જવાના કારણે ટીકાનો સામનો કરી રહ્યો છે. પંતના શોટ સિલેક્શની ખૂબ ટીકા કરવામાં આવી રહી છે. ભારતીય ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર અને સાઉથ આફ્રિકન બોલર…
- મનોરંજન

ધર્મેન્દ્રએ અમિતાભ બચ્ચન અને શાહરૂખ કરતાં વધુ સુપરહિટ ફિલ્મ આપી હતી, જાણો યાદગાર સફર…
બોલીવુડના “હી-મેન” ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે અવસાન થયું છે. ધર્મેન્દ્રનું સ્ટારડમ એવું હતું કે તેમની દરેક ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ તેની ચર્ચા થવા લાગતી હતી અને લોકો આતુરતાથી ફિલ્મ રિલીઝ થવાની રાહ જોતા હતા. એક્શન, રોમેન્સ અને કોમેડીથી…
- મનોરંજન

ધર્મેન્દ્રના ટોચના 10 રોમેન્ટિક ગીતો: ગર તુમ ભુલા ના દોગે…
રોમેન્સ, દોસ્તી અને પ્રેમભગ્નના ગીતો ધર્મેન્દ્રની ફિલ્મોમાં હતા મુંબઈ: હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક સ્ટાર્સ ઈમેજમાં બંધાયેલા રહ્યા છે. કાં તો પહેલવાની – મર્દાનગી દર્શાવતા હી મેન અથવા ઋજુતા દર્શાવતા અને પ્રેમમાં ગળાડૂબ રહેતા રોમેન્ટિક હીરો. ધર્મેન્દ્ર એક એવા કલાકાર હતા…
- આમચી મુંબઈ

ભારતીય નૌકાદળની તાકાતમાં વધારોઃ સ્વદેશી યુદ્ધ જહાજ આઇએનએસ માહે જોડાયું
મુંબઇઃ ભારતીય નૌકાદળે આજે પ્રથમ સ્વદેશી એન્ટી-સબમરીન યુદ્ધ જહાજ આઇએનએસ માહેને તેના કાફલામાં સામેલ કર્યું છે. આ માહે ક્લાસનું પ્રથમ એન્ટી-સબમરીન વોરફેર શેલો-વોટર (જહાજ) છે. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આઇએનએસ માહેની કમિશનિંગ સેરેમનીમાં મુખ્ય અતિથિ હતા. આ સમારોહ છીછરા…
- મનોરંજન

અલવિદા ‘હી-મેન’: ધર્મેન્દ્ર ઈચ્છતા નહોતા કે તે ફિલ્મોમાં આવે છતાં ઈચ્છા વિરુદ્ધ એશાએ કામ કર્યું…
નવી દિલ્હી: અભિનેતા ધર્મેન્દ્રની પુત્રી એશા દેઓલે એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે પંજાબી અને રૂઢિચુસ્ત વિચારસરણીના કારણે તેના પિતા ઈચ્છતા નહોતા કે તે ફિલ્મોમાં આવે, પણ તેણે માતા હેમા માલિનીને જોઈને ફિલ્મોમાં કામ કરવાનું નક્કી કર્યું. ‘હું ફિલ્મોમાં કામ કરું…
- નેશનલ

કોચિંગ સેન્ટરની મુશ્કેલીઓ વધશેઃ વધતી સંખ્યા અને સામાજિક મુદ્દાઓની સંસદીય સમિતિ કરશે તપાસ
નવી દિલ્હીઃ દેશમાં વધતા તણાવને કારણે વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધતા કિસ્સાઓ વચ્ચે એક સંસદીય સમિતિએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની મદદ માટે કોચિંગ સેન્ટરોની “વધતી સંખ્યા” અને તેનાથી ઉદ્ભવતા સામાજિક મુદ્દાઓની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે. આ ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા…
- મનોરંજન

ધર્મેન્દ્રએ ‘શોલે’ સ્ટાઇલમાં પ્રચાર કરતા સંસદની છત પરથી કૂદી જવાની આપી ધમકી: જાણો ધરમપાજીનો રાજકીય કારકિર્દીનો કિસ્સો
મુંબઈ: બોલીવુડના સૌથી લોકપ્રિય અને ‘હિ-મેન’ તરીકે જાણીતા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર દેઓલનું 89 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત નાદુરસ્ત ચાલી રહી હતી અને તેઓ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 12 નવેમ્બરના રોજ…









