- મનોરંજન

જે દેખાય છે તે વેચાય છે, પરંતુ હું…રિચા ચઢ્ઢાએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કેમ દેખાડ્યું આકરું વલણ?
મુંબઈ: અભિનેત્રી રિચા ચઢ્ઢાએ 2020માં અભિનેતા અલી ફઝલ સાથે લગ્ન કર્યા હતા. 2023માં આ દંપતીના ઘરે પારણું બંધાયું હતું. રિચા ચઢ્ઢાએ એક દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીના ઉછેર માટે રિચા ચઢ્ઢાએ ઇન્ડસ્ટ્રીમાંથી બે વર્ષનો બ્રેક લીધો હતો. હવે તે બે…
- આમચી મુંબઈ

‘રેરા’માં નોંધાયેલા પ્રોજેક્ટ્સને ‘MOFA’ કાયદો નહીં લાગુ પડે: મહારાષ્ટ્ર કેબિનેટનો મોટો નિર્ણય…
મુંબઈઃ મહારાષ્ટ્ર ઓનરશિપ ઓફ ફ્લેટ એક્ટ (MOFA) હવેથી ફક્ત એવા પ્રોજેક્ટ્સ પર જ લાગુ થશે જે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)માં નોંધાયેલા નથી. આ સંદર્ભમાં રાજ્ય કેબિનેટ દ્વારા દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. સુધારેલ પ્રસ્તાવ નાગપુર અધિવેશનમાં રજૂ કરવામાં આવ્યો…
- Top News

મહારાષ્ટ્રની 29 મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીની તારીખો ક્યારે જાહેર થશે? જાણો મહત્ત્વની અપડેટ
મુંબઈઃ મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીઓ બાદ રાજ્યનું ધ્યાન હવે મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા પરિષદની ચૂંટણીઓ પર છે. મુંબઈ અને થાણે સહિત રાજ્યની 29 મ્યુનિસિપલ ચૂંટણીઓનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. નગરપાલિકાની ચૂંટણીઓ બે તબક્કામાં યોજાશે તે લગભગ નક્કી છે અને…
- નેશનલ

ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ થવાથી ખેડૂતોને લાખોનું નુકસાન: ફૂલોની નિકાસ અટકી
મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ડિગોની ફ્લાઇટ સેવાઓ ખોરવાઈ ગઈ છે. ૬૦૦ થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેના કારણે સામાન્ય મુસાફરોને હાંલાકી ભોગવવી પડી રહી છે, સાથે ખેડૂતોને તેની અસર થઈ છે. ઇન્ડિગોના આ અસ્તવ્યસ્ત સંચાલનને કારણે ખેડૂતોને લાખો…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં 3 વર્ષમાં 14,526 બાળ મૃત્યુ: વિધાનસભામાં જાહેર આરોગ્ય પ્રધાનનો ખુલાસો
નાગપુર: મહારાષ્ટ્રના સાત જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૪,૫૨૬ બાળ મૃત્યુ નોંધાયા છે, એમ જાહેર આરોગ્ય પ્રધાન પ્રકાશ આબિટકરે સરકારી રેકોર્ડનો ઉલ્લેખ કરીને વિધાનસભામાં જણાવ્યું હતું. ૨૦૨૨-૨૩ અને ૨૦૨૪-૨૫ની વચ્ચે, પુણે, મુંબઈ, છત્રપતિ સંભાજીનગર, નાગપુર, અમરાવતી, અકોલા અને યવતમાલ જિલ્લામાં ૧૪,૫૨૬…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર વિધાનસભા પરિસરમાં મારામારી: 2 સમર્થકો પર પ્રવેશબંધીની ભલામણ
નાગપુરઃ મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન વિધાનસભા પરિસરમાં બે વિધાનસભ્યોના સમર્થકો વચ્ચે બનેલી મારામારીની ઘટનામાં વિશેષાધિકાર સમિતિએ આજે ચુકાદો આપ્યો છે. હરીફ ભાજપ અને એનસીપી (એસપી) ધારાસભ્યોના બે સમર્થકને બે દિવસની ‘સિવિલ કસ્ટડી’ અને વિધાનભવન પરિસરમાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ…
- મહારાષ્ટ્ર

પુણે એરપોર્ટ પર સાત મહિનાથી ફરતો દીપડો આખરે પકડાયો…
પુણેઃ પુણે એરપોર્ટ પરિસરમાં છેલ્લા સાત મહિનાથી ફરતા દીપડાને આખરે સંયુક્ત ઓપરેશન પછી સુરક્ષિત રીતે પકડવામાં સફળતા મળતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે.દીપડો પહેલી વાર 28 એપ્રિલે જોવા મળ્યો હતો. 19 નવેમ્બરે તે ફરીથી જોવા મળ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે…
- મનોરંજન

બોની કપૂર માટે નહીં, આ હીરો માટે શ્રીદેવીએ રાખ્યા હતા સાત દિવસ ઉપવાસ: જાણો કેમ ન કર્યા લગ્ન
મુંબઈ: શ્રીદેવીને ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પહેલી મહિલા સુપરસ્ટાર તરીકે ઓળખવામાં આવે છે. પોતાના ફિલ્મી કરિયરમાં શ્રીદેવીએ હિંદી ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાની ફિલ્મોમાં પણ કામ કરીને દર્શકોના હૃદયમાં પોતાની જગ્યા બનાવી હતી. આ દરમિયાન શ્રીદેવીએ ઘણા એક્ટરને ડેટ…









