- અમદાવાદ
જો થોડી સેકન્ડનું મોડું થયું હોત તો…પ્લેન ક્રેશમાં એક યુ ટર્ને બચાવ્યો કાર ચાલકનો જીવ…
અમદાવાદ: અતુલ્યમ હોસ્ટેલ પર વિમાન ક્રેશ થયાની દુર્ઘટના કેટલી ભયાનક હતી. એ વાત આ ઘટનાને આંખો સામે જોનાર લોકો જ સમજી શકે છે. એવા કેટલાક લોકો છે, જેઓ સદનસીબે આ દુર્ઘટનાનો શિકાર બનતા રહી ગયા છે. વિમાન દુર્ઘટનાના સમયે એક…
- વીક એન્ડ
ક્લોઝ અપ:એક ચાલ તારી એક ચાલ મારી!
ભરત ઘેલાણીદેશ-વિદેશમાં ખેલાતા ગર્વિષ્ઠ અને ગદ્દાર જાસૂસોના ખેલ ખતરનાક અને એ બધા વચ્ચે આલેખાયેલી રાજકીય જાસૂસીની સ્ફોટક કથાઓ વિશે પણ જાણવા જેવું છે . ભારતીય સૈન્યના ઑપરેશન સિંદૂર' પછી આપણા દેશમાં પ્રસરેલી એક છૂપી જાસૂસી જાળના ભેદી જાળાં બહાર આવ્યા,…
- અમદાવાદ
વિમાન દુર્ઘટના બાદ એર ઈન્ડિયા એઆઈ 171નો નંબર બદલશે? અધિકારીએ જણાવ્યું તેનું કારણ
અમદાવાદ: ગુરૂવારે થયેલી વિમાન દુર્ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડ્યા છે. અમદાવાદ એરપોર્ટ પરથી એઆઈ 171માં બેસેલા 241 મુસાફરો અને હોસ્ટેલમાં હાજર અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. તેથી આ દુર્ઘટના કોઈ ભૂલી શકે એમ નથી. ત્યારે હવે એર ઈન્ડિયા એઆઈ…
- નેશનલ
બહેન સોનમના રાજ સાથેના સંબંધોની ગંધ કેમ ન આવી પરિવારનેઃ ગોવિંદે આપ્યું આવું કારણ
ઈન્દોર: સોનમ રઘુવંશી કેસને લઈને સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ છે. પોતાના પતિ રાજા સાથે હનિમૂન પર ગયેલી સોનમે પ્રેમી રાજ સાથે મળીને કાવતરૂં રચ્યું હતું. કાવતરાના ભાગરૂપે સોનમે પતિ રાજાની હત્યા કરી હતી. આ કેસને લઈને તપાસ ચાલી રહી…
- નેશનલ
શનિ મંદિર ટ્રસ્ટે 114 મુસ્લિમ કર્મચારીઓની કરી હકાલપટ્ટી, જાણો શું છે સાચું કારણ
અહિલ્યાનગર: શનિ શિંગણાપુર મંદિરનું શનિ દેવના ભક્તોમાં ઘણું મહત્વ છે. હાલ આ મંદિર ચર્ચાનું કારણ બન્યું છે. કારણ કે શનિ શિંગણાપુર મંદિર વ્યવસ્થાપન ટ્રસ્ટ દ્વારા 167 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકાયા છે. જે પૈકીના 114 મુસ્લિમ કર્મચારી છે. આવો જાણીએ આ…
- વીક એન્ડ
સ્થાપત્યનું વાઈ-ફાઈ: શું ઉંદર સ્થપતિ છે?
હેમંત વાળા ઘણી ચર્ચા માગી લે તેવો આ પ્રશ્ન છે. એમ જણાય છે કે મોટાભાગના લોકો ઉંદરને સ્થપતિ તરીકે માનવા તૈયાર હશે. તે પોતાનું દર પોતાની રીતે જાતે જ બનાવે છે, તેનો ઉપયોગ પણ કરે છે, અને આ દર તેની…
- વીક એન્ડ
મસ્તરામની મસ્તી – લો, વિદ્યાર્થીઓની પેરોલ પૂરી લ્યો…
મિલન ત્રિવેદી આજકાલ વોટસએપ ગ્રંથાલયમાં એક ખોફનાક કિસ્સો ફરે છે. વાંચનારનું હૃદય એક થડકારો ચુકી જાય એવો આ કિસ્સો છે. વાંચો… અમારી સોસાયટીનો વિશ્વાસ ન આવે એવો કિસ્સો,જેને સાંભળીને તમારા રૂવાડાં ઊભાં થઈ જશે. એ જાલીમોના હાથ ના ધ્રુજયા. સવારના…
- અમદાવાદ
પતિનો જન્મ દિવસ મનાવવા લંડન જઈ રહી હતી પત્ની, પ્લેન ક્રેશમાં થયું મોત
અમદાવાદ: ગુરૂવારે થયેલી વિમાન દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોઈની પત્ની તો કોઈના પતિનું મૃત્યુ થયું છે. દિવંગત હરપ્રીત કૌર પણ આવી જ એક મહિલા છે. પતિનો જન્મ દિવસ મનાવવા તે અમદાવાદથી લંડન જઈ રહી હતી. પરંતુ અમદાવાદમાં…
- વીક એન્ડ
ભાત ભાત કે લોગ- કામણગારી કોલગર્લ પામેલા બોર્ડસ અત્યારે ક્યાં છે?
જ્વલંત નાયક પામેલા બોર્ડસ…. નવી પેઢીના વાચકોને ખ્યાલ નહિં હોય, પણ જે લોકો એંસી-નેવુંના દાયકાઓ દરમિયાન વિવિધ મેગેઝિન્સ વાંચવા ટેવાયેલા હતા એમની આંખ આ નામ વાંચીને જરૂર ચમકશે. પામેલા એક હાઈ સોસાયટી ગર્લ હતી. ઇન્ટરનેશનલી હાઈ પ્રોફાઈલ ગણાતા લોકોની પ્રાઈવેટ…