- હેલ્થ

સંતરાના રસના સ્વાસ્થ્ય લાભો: જાણો કઈ રીતે બને છે ગુણકારી
Orange juice health benefits: સંતરા પોષક તત્વોથી ભરપૂર ફળ છે. તેમાં રહેલ નેચરલ સુગર અને વિટામિન સી શરીર માટે લાભદાયી છે. તેથી ઘણા લોકો સંતરાનો રસ કાઢીને પીવે છે. આ રસ શરીરની ઘણી સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે ફાયદાકારક છે. કંટ્રોલમાં…
- ગાંધીનગર

પીએમ વિશ્વકર્મા યોજનાનો બે વર્ષમાં ગુજરાતમાં કેટલા કારીગરોએ લીધો લાભ?
ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્રઢપણે માને છે કે, ભારતીય કારીગરોની કળા અને કૌશલ્ય ફક્ત આર્થિક કમાણીનું સાધન જ નહીં, પરંતુ આપણી સાંસ્કૃતિક ધરોહર અને આત્મનિર્ભરતાનાં પ્રતીક છે. દેશના આ જ પરંપરાગત કારીગરોને સક્ષમ બનાવવા અને તેમની કળાને વૈશ્વિક ઓળખ…
- મનોરંજન

60 કરોડની છેતરપિંડીઃ રાજ કુન્દ્રાની 5 કલાક પૂછપરછ, શિલ્પા શેટ્ટીનું પણ નિવેદન નોંધાશે
મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે 60 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ ચાલી રહ્યો છે. તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW)એ સોમવારે રાજ કુન્દ્રાનું લગભગ 5 કલાક સુધી નિવેદન નોંધ્યું હતું. રાજ કુન્દ્રાએ…
- નેશનલ

દેહરાદૂનમાં કુદરતનો પ્રકોપ: એનડીઆરએફના જવાનોએ બાળકનું કર્યું દિલધડક રેસ્ક્યુ, જુઓ વીડિયો
દેહરાદૂનઃ ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં વાદળ ફાટવાને કારણે ભયંકર પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. જેમાં નદીઓ ગાંડીતૂર બની છે અને જીન જીવન અસ્ત વ્યત થયું છે. સોમવારની રાતથી ભારે વરસાદ શરૂ થયો હતો, પરિણામે ટોન્સ નદીને ભયાનક રૂપ ધારણ કર્યું હતું. આ…
- મહેસાણા

મહેસાણાના મંડાલીમાં વિચિત્ર અકસ્માતઃ કરન્ટ લાગતા અનેક કામદારો ભોગ બન્યા, બેનાં મોત
મંડાલીઃ મહેસાણા-અમદાવાદ હાઇવે પર મંડાલીમાં આવેલી ખાનગી કંપનીમાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, જેમાં અચાનક વીજ કરંટનો ભોગ બનતા અનેક કામદારો ગંભીર રીતે જખમી થયા હતા. 14 સપ્ટેમ્બરના બનેલા અકસ્માતમાં કંપનીની સુરક્ષા વ્યવસ્થાઓ પર પણ પ્રશ્નો ઊભા કરે છે. આ બનાવનો…
- નેશનલ

ઓપરેશન સિંદૂર મુદ્દે જૈશ કમાન્ડરનો મોટો ખુલાસોઃ મસૂદ અઝહરના પરિવારનો થયો સફાયો
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલાના બદલામાં ભારતે ઓપરેશન સિંદૂર ચલાવીને પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો સફાયો કર્યો હતો. આ ઉપરાંત, ભારતે આખા વિશ્વને પોતાની આક્રમક નીતિઓનો પણ સંદેશ આપ્યો હતો. આતંકવાદીઓને પોષનારા પાકિસ્તાન અને તેના સંગઠનોને ભારતે જડબાતોડ જવાબ આપવાને કારણે…
- આમચી મુંબઈ

મંત્રાલયો અને વિભાગોએ વેબસાઇટ્સનું ઓપનિંગ પેજ મરાઠીમાં રાખવાનું ફરજિયાત
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે ફરજિયાત બનાવ્યું છે કે તેના વિભાગો અને મંત્રાલયોની વેબસાઇટ્સનું શરૂઆતનું પેજ એક સમાન ફોર્મેટ અને નામકરણ પ્રોટોકોલ સાથે મરાઠીમાં હોવું જોઈએ. આ પગલું સરકારના આગામી ૧૫૦ દિવસ માટેના કામગીરીના નવા લક્ષ્યાંકોનો એક ભાગ છે, એમ અધિકારીએ જણાવ્યું…
- તરોતાઝા

આરોગ્ય પ્લસઃ પ્રોસ્ટેટનો સોજો, જેમ જેમ પુષની ઉંમર વધતી જાય તેમ તેમ…
સંકલન: સ્મૃતિ શાહ-મહેતા પ્રોસ્ટેટ તે અખરોટ આકારની પુષના મૂત્રાશય (યુરિનરી બ્લેડર )ની નીચે આવેલી ગ્રંથી છે. તે વીર્યની ગતિ માટે તેની સાથે અમુક પ્રવાહી છોડતી હોય છે. જેમ જેમ પુષની ઉંમર વધતી જાય તેમ તેમ તેના પ્રોસ્ટેટની સાઈઝ પણ વધતી…









