- મનોરંજન

એક મિનિટના બોલ્ડ સીનથી રાતોરાત જાણીતી બની ગઈ આ અભિનેત્રીઃ 20 વર્ષની ઉંમરે ગર્ભવતી થઈ અને…
બોલીવુડમાં આ વર્ષે અનેક અભિનેત્રીઓ માતા બની ગઈ છે, જેમાં કેટરિના કૈફથી લઈને અન્ય અભિનેત્રીનો સમાવેશ થાય છે, પરંતુ આજે તમને એક એવી અભિનેત્રી વિશે વાત કરીએ, જેણે વર્ષો પહેલા ફિલ્મી દુનિયા છોડી દીધી હોવા છતાં પણ તેના બોલ્ડ સીન…
- આમચી મુંબઈ

મુંબઈમાં ‘ડુપ્લિકેટ’ મતદારોની મોકાણઃ મતદાર યાદીમાં કુલ સંખ્યા 11 લાખે પહોંચી, પંચની પારદર્શક કામગીરી પર સવાલ
મુંબઈઃ હાલ આખા દેશમાં મતદાર યાદીમાં સુધારાનું કામ ચાલી રહ્યું છે. મુંબઈમાં પણ મતદાર યાદીમાં સુધારવાનું કામ ચાલુ છે ત્યારે એક ચોંકાવનારી વાત જાણવા મળી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર મતદાર યાદીમાં એક જ વ્યક્તિનું નામ બે-ત્રણ વાર નહીં પરંતુ…
- સ્પોર્ટસ

ભારતના ધબડકા પછી ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું ‘કોચનો નિર્ણય બીસીસીઆઈ લેશે પણ…’
ગુવાહાટી: ભારતીય ક્રિકેટ ટીમ માટે દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી અત્યંત નિરાશાજનક રહી છે. ટીમ ઇન્ડિયાને આ શ્રેણીમાં 0-2થી કારમી હારનો સામનો કરવો પડ્યો છે, જેમાં ગુવાહાટીમાં મળેલી હાર રનના મામલે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ભારતની સૌથી મોટી હાર…
- મનોરંજન

‘લાલો- કૃષ્ણ સદા સહાયતે’ ફિલ્મે કરી કમાલ: બોક્સઓફિસ પર ઐતિહાસિક કલેક્શન, બોલીવુડની ફિલ્મોને મારી ટક્કર…
અમદાવાદ: ઢોલીવુડ ઉર્ફે ગુજરાતી સિનેમાએ છેલ્લા 15 વર્ષમાં ઘણી પ્રગતિ કરી છે. આ 15 વર્ષના સમયગાળા દરમિયાનમાં અવનવા વિષયો પર આધારિત ઘણી ફિલ્મો આવી છે. જે જોવાલાયક છે. પરંતુ તાજેતરમાં એક એવી ગુજરાતી ફિલ્મ આવી છે, જેણે ગુજરાતી સિનેમાને તેના…
- નેશનલ

કર્મચારીઓને અચાનક હડતાળ પર જવાનું ભારે પડશે, જાણો ‘લેબર લો’ના નવા નિયમો?
કેન્દ્ર સરકારે હડતાળ અને સામૂહિક રજાના નિયમો કડક બનાવાયા New Strike Rules: કેન્દ્ર સરકારે શ્રમ (લેબર) સાથે જોડાયેલા 29 કાયદાને હટાવી દીધા છે અને તેના બદલે નવા 4 કાયદા ઘડ્યા છે. આ કાયદાઓને કારણે દરેક ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓને ઘણા…
- નેશનલ

દિલ્હીમાં કમલા પસંદ પાન મસાલાના માલિકના પુત્રવધૂની આત્મહત્યા, જાણો સુસાઇડ નોટમાં શું લખ્યું?
નવી દિલ્હી: દેશની જાણીતી પાન મસાલા બ્રાન્ડ ‘કમલા પસંદ’ અને ‘રાજશ્રી’ના માલિક કમલ કિશોરના પરિવારમાં એક દુઃખદ ઘટના બની છે. દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં રહેતા તેમના પુત્રવધૂ દીપ્તિ ચૌરસિયા (ઉંમર ૪૦ વર્ષ)એ આત્મહત્યા કરી હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.…
- ઈન્ટરવલ

તસવીરની આરપારઃ ડી.જે.- કેસિયો પાર્ટી – બેન્ડ- બાજાનો યુગ આથમતો જાય છે!
ભાટી એન. બેન્ડબાજામાં આમ તો યુરોપિયનોની છાંટ જોવા મળે તેમાં પણ ક્લાત્મક એક સરખા ડ્રેસ જે જોતાવેંત તમને તદ્દન ભિન્ન જોવા મળે. બેન્ડનો અર્થ: સમૂહમાં વગાડવાનું યુરોપીય પદ્ધતિનું લશ્કરી વાદ્ય, તેમાં ઘણા સંગીત સાધનો (વાદ્ય) જોવા મળે તેમાં મૂળ નાયક…









