- તરોતાઝા
વિદેશી હૂંડિયામણ પણ તકલીફ ઊભી કરી શકે
‘બીજા બધા લોકો બહાવરા બનીને શૅર વેચી રહ્યા હોય ત્યારે પોતે ખરીદવા અને બીજા બધા લોકો શૅર ખરીદવા માટે પડાપડી કહી રહ્યા હોય ત્યારે પોતે વેચવા, એવું રોકાણમાં બીજા બધા કરતાં અલગ વલણ અપનાવવામાં ઘણી ધીરજ, શિસ્ત અને હિંમતની જરૂર…
- તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તી : યોગાસન એટલે યોગ કે યોગાસનનો અભ્યાસ એટલે યોગાભ્યાસ
-ભાણદેવ (ગતાંકથી ચાલુ)વસ્તુત: યોગાસન તો યોગના આઠ અંગોમાંનું ત્રીજું અંગ છે, આઠમાંનું એક અંગ છે અને તે પણ પ્રારંભિક અંગ છે. યોગાસનનો અભ્યાસ તો યોગાભ્યાસનો પ્રારંભ છે, તેથી યોગાસન એટલે યોગ કે યોગાસનનો અભ્યાસ એટલે યોગાભ્યાસ, તેમ માનવાની ભૂલ કરવી…
- તરોતાઝા
વિશેષ-વરસાદની ઋતુમાં ત્વચાની સંભાળ કેવી રીતે રાખવી?
રશ્મિ શુકલ વરસાદની ઋતુમાં ખંજવાળ, ફોલ્લીઓ, ખીલ જેવી ત્વચા સંબંધિત સમસ્યાઓ વધી જાય છે. આ ત્વચા સમસ્યાઓથી બચવા માટે, કેટલીક નાની ટિપ્સ ધ્યાનમાં રાખવી જોઈએ. અહીં આવી કેટલીક ત્વચા સંભાળ પદ્ધતિઓ જોઈએ. મોન્સૂન દરમિયાન મોટાભાગના લોકોને ઠંડો પવન અને વરસાદ…
- તરોતાઝા
આરોગ્ય પ્લસ -સંકલન: અનેકવિધ સ્ત્રી રોગ
સ્મૃતિ શાહ-મહેતા આપણે અહીં અનેક રોગ-બીમારી અને એના વિવિધ ઉપચારો વિશે જાણ્યું. એમાંથી મોટા ભાગના પુરુષ સ્ત્રીને એકસરખા પજવાતા રોગ વ્યાધિ અંગે હતા. હવે અહીં આપણે વાત કરવી છે એવી વ્યાધિ જે માત્ર સ્ત્રીને જ પજવે છે. સ્ત્રી એ સાંસારિક…
- તરોતાઝા
આહારથી આરોગ્ય સુધી : ક્રોમિયમ ખનિજ કેટલુ મહત્ત્વનું?
-ડૉ. હર્ષા છાડવા શરીરના ખનિજ તત્ત્વ એ એવા પોષકતત્ત્વ છે જે શરીરના સમુચિત વિકાસ અને કામકાજ માટે આવશ્કય હોય છે. ઘણાં ખનિજ તત્ત્વ બહુ જ ઓછા પ્રમાણમાં આવશ્યક હોય છે. છતાં પણ તે શરીરને સામાન્ય રૂપથી વિકસિત કરવા સ્વસ્થ કામ…
- તરોતાઝા
(5) મસાલાના ડબ્બામાં સદાય હાથવગા મળતા જીરામાં છે ગજબના ગુણો
સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક ભારતીય ઘરનાં રસોડામાં સવાર-સાંજ મઘમઘતી મહેક સદાય પ્રસરતી રહે છે. જેને કારણે થાકી-પાકીને ઘરે આવ્યા બાદ નાના-મોટા સૌનો એક સમાન પ્રશ્ન સાંભળવા મળે છે. આજે ભોજનમાં શું બનાવ્યું છે? માન્યું કે બહારના ભોજનનો ચટાકો આજે વારંવાર…
- તરોતાઝા
આ યોગાસનો પાચન સંબંધિત સમસ્યામાં લાભદાયી છે
આરોગ્ય એક્સપ્રેસ -રાજેશ યાજ્ઞિક બદલાયેલી લાઇફસ્ટાઇલ, વધતા આધુનિકીકરણ અને કાર્યસ્થળ પર બેઠાડુ જીવન શૈલીના કારણે અનેક રોગ ઘર કરી જાય છે. તેમાંનો એક દૈનિક જીવનમાં સતાવતો રોગ એટલે પાચનની સમસ્યા. પહેલા મોટી ઉંમરે સતાવતી સમસ્યા હવે બાળકોથી લઈને કોઈ પણ…
- તરોતાઝા
શું તમારા આરોગ્ય વીમામાં OPD કવર સામેલ છે?
નિશા સંઘવી હૉસ્પિટલના OPD (આઉટ પૅશન્ટ ડિપાર્ટમેન્ટ)માં મળતી સારવારનો ખર્ચ આરોગ્ય વીમા કંપની ચૂકવે એવા પ્લાનને ‘ઓપીડી કવર’ કહેવામાં આવે છે. આ સારવારમાં ડૉક્ટરનું ક્ધસલ્ટેશન, નિદાન માટેનાં પરીક્ષણો, ડૉક્ટરે લખી આપેલી દવાઓ, નાની ટ્રીટમેન્ટ અને પ્રોસીજર, દાંતની ટ્રીટમેન્ટ, વગેરેનો સમાવેશ…