- સ્પોર્ટસ
ઓલિમ્પિક ચેમ્પિયન ઉસેન બોલ્ટ આવશે ભારત, એક્ઝિબિશન ફૂટબોલ મેચ મુંબઈમાં રમશે
નવી દિલ્હીઃ મહાન દોડવીર ઉસેન બોલ્ટ પહેલી ઓક્ટોબરે એક એક્ઝિબિશન ફૂટબોલ મેચ માટે ભારતનો પ્રવાસ કરશે. મહાન ખેલાડીઓમાંના એક અને આઠ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર બોલ્ટ મહાન ફૂટબોલરો, બોલીવુડ સેલિબ્રિટીઝ અને અન્ય સેલિબ્રેટીઝ સાથે મેચ રમશે. બોલ્ટ બેંગલુરુ એફસી અને…
- T20 એશિયા કપ 2025
પાકિસ્તાન સામે વિસ્ફોટક ઇનિંગ બાદ રવિચંદ્રન અશ્વિન અને કેવિન પીટરસને કર્યા વખાણ, જાણો શું કહ્યું?
નવી દિલ્હીઃ પાકિસ્તાન સામે ભારતીય ઓપનિંગ બેટ્સેમન અભિષેક શર્માની આક્રમક ઇનિંગે ભૂતપૂર્વ મહાન ખેલાડીઓ રવિચંદ્રન અશ્વિન અને કેવિન પીટરસનને પણ ચોંકાવી દીધા હતા. ભારતીય ઓફ સ્પિનરે તો એમ પણ કહ્યું હતું કે આ યુવા ખેલાડી “ભારત માટે વ્હાઈટ બોલ ક્રિકેટમાં…
- નેશનલ
પીએમ મોદીનું અરુણાચલ મિશન: કોંગ્રેસે અવગણના કરી અને અમે આપ્યો ‘અષ્ટલક્ષ્મી’નો દરજ્જો
ઈટાનગરઃ અરુણાચલ પ્રદેશ, જે દેશના પ્રથમ સૂર્યોદયની ભૂમિ તરીકે ઓળખાય છે, ત્યાં ધીમે પગલે વિકાસ ડગલા ભરી રહ્યો છે. આજે ઈટાનગરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 5,100 કરોડથી વધુની વિકાસ યોજનાઓનું લોકાર્પણ કર્યું અને કોંગ્રેસ પર આક્ષેપ કર્યો કે તેની ઉપેક્ષાએ…
- સ્પેશિયલ ફિચર્સ
જૂનો ફોન વેચતા પહેલા શું ધ્યાન રાખશો? જાણો ડેટા સંપૂર્ણ ડિલીટ કરવાની સરળ રીત
આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે, પરંતુ જ્યારે તેને વેચવાનો કે કોઈને આપવાનો સમય આવે ત્યારે પર્સનલ ડેટાની સુરક્ષા સૌથી મોટી ચિંતાનો વિષય બની જાય છે. ઘણા એવા કિસ્સાઓ સામે જાણવા મળ્યા છે, જેમાં જૂના…
- નેશનલ
ઝારખંડમાં ટળી મોટી દુર્ઘટનાઃ ટ્રેનમાં આગ લાગતા પ્રવાસીઓમાં મચી અફરાતફરી
રાંચી/નવી દિલ્હીઃ ઝારખંડમાં હાવડા-નવી દિલ્હી રેલ કોરિડોરમાં આજે એક મોટી હોનારત ટળી ગઈ હતી, જ્યારે સુપરફાસ્ટ ટ્રેનના કોચમાં અચાનક આગ લાગી ગઈ હતી. આગ લાગવાની ઘટના જામતાડા જિલ્લાના કાલાઝરિયા રેલવે ટ્રેક નજીક બની હતી. આગ લાગ્યાની જાણ થયા પછી પ્રવાસીઓએ…
- નેશનલ
પાકિસ્તાનની ‘નિષ્ફળતા’નો વધુ એક પુરાવો મળ્યો: ડાલ લેકમાંથી ફતહ રોકેટનો મળ્યો કાટમાળ
શ્રીનગરઃ શ્રીનગરની મનોહર ડાલ લેક, જે પર્યટકોનું આકર્ષણ અને સ્થાનિકોનું ગૌરવ છે. આ પર્યટકોનું સ્થળ અચાનક જ ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. વાસ્તવમાં વાત એમ છે કે ગઈકાલે રવિવારે 21 સપ્ટેમ્બરના ઝીલનું સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સફાઈ…