- મનોરંજન
ઈમોશન્સથી ભરપૂર ‘ધડક 2’નું પોસ્ટર રિલીઝ, જાણો સિદ્ધાંત ચતુર્વેદી-તૃપ્તિ ડિમરીની ફિલ્મનું ટ્રેલર ક્યારે આવશે
મુંબઈ: બોલિવૂડના ચાર્મિંગ અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી અને નેશનલ ક્રશ તૃપ્તિ ડિમરીની આગામી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘ધડક 2’નું નવું પોસ્ટર સામે આવ્યું છે. આ પોસ્ટરે ચાહકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો છે. આ ફિલ્મ નિર્દેશન શાઝિયા ઇકબાલે કર્યુ છે. 1 ઓગસ્ટ 2025ના રોજ…
- નેશનલ
શુભાંશુ શુક્લાની ISSથી વાપસીમાં વિલંબ! યુરોપિયન સ્પેસ એજન્સીએ કર્યો ચોંકાવનારો દાવો
નવી દિલ્હી: ભારતીય અંતરિક્ષ યાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા Axiom-4 મિશન અંતર્ગત આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) પર 12 દિવસથી છે. આ મિશન 25 જૂન 2025ના રોજ ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી SpaceXના ફાલ્કન 9 રોકેટ દ્વારા લોન્ચ થયું હતું. અત્યાર સુધી…
- પુરુષ
મુખ્બિરે ઈસ્લામ : જાલિમ બાદશાહે ખ્વાબમાં શું જોયું?: ચડતા સૂરજ ધીરે ધીરે ઢલતા હૈ ઢલ જાયેગા
-અનવર વલિયાણી એ સમયનો આ પ્રસંગ છે જે કયામત (મૃત્યુલોક, ન્યાયના દિવસ) સુધી હિદાયત-ધર્મની સાચી સમજ, બોધ, જ્ઞાન શાસન કર્તાને આપતો રહેશે: ઈરાકના કુર્દી કોમના બાદશાહ બખ્તેનસર સત્તાસ્થાને આરૂઢ હતા. ઈરાન, અફઘાનિસ્તાન, તુર્કીસ્તાન અને ઠેઠ સિંધ પ્રદેશ સુધી તેમની વિશાળ…
- અમદાવાદ
અરે બાપરે…આટલી દવાઓ વેચાય છે ગેરકાયદેઃ સરકારના સર્ચ ઑપરેશનમાં થયા સેંકડો કેસ
અમદાવાદ: ગુજરાતમાં નશાકારક દવાઓના ગેરકાયદે વેચાણ અને દુરુપયોગને રોકવા માટે પોલીસે રાજ્યવ્યાપી મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. બુધવારે, 9 જુલાઈના રોજ અમદાવાદ, સુરત, વલસાડ સહિતના વિવિધ શહેરોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સહયોગથી મેડિકલ સ્ટોર્સ પર દરોડા પાડવામાં આવ્યા હતા.…
- લાડકી
જીવનસંધ્યાએ કોઈનું અશક્ય સપનું પૂરું કરવાનું પુણ્ય…
નીલા સંઘવી ગોકળદાસને પહેલેથી જ લોકોમાં બહુ રસ. લોકો સાથે હળવું-મળવું એમની સાથે વાતો કરવી ગોકળદાસને ગમે. પ્રૌઢાવસ્થા સુધી તો કામ-ધંધો કરતા હતા એટલે વાર-તહેવારે પ્રસંગોપાત લોકોને મળવાનું થતું. હા, વ્યાપારી અને ગ્રાહકોને મળવાનું અને વાતો કરવાનું થાય. ગોકળદાસ જ્યારે…
- પુરુષ
પુરુષોનો ઈગો એની ઊંચાઈથી પણ ઊંચો હોય છે…
-કૌશિક મહેતાડિયર હની,આમિર ખાનની ફિલ્મ ‘તારે જમીન પર …’ આપણે બેએ સાથે જોયું. મેં જોયું કે ફિલ્મમાં તું હસી પણ ઘણું અને રડી પણ…મારી ય હાલત કૈક એવી જ હતી. આંખો ભીની થતી હતી. એમાં આમિર ખાનનો એક ડાયલોગ મને…
- પુરુષ
મેલ મેટર્સ : શું ‘હમ્બલ એરોગન્સ’ પુરુષને સફળ થવામાં મદદરૂપ થઈ શકે?
અંકિત દેસાઈ સફળતા એ એક એવું લક્ષ્ય છે જેની પાછળ દરેક વ્યક્તિ દોડે છે, પરંતુ તેનો માર્ગ ઘણીવાર જટિલ અને પડકારજનક હોય છે. ખાસ કરીને પ્રોફેશનલ જગતમાં, જ્યાં સ્પર્ધા અને પ્રભાવનું મહત્ત્વ વધારે છે, ત્યાં વ્યક્તિનો સ્વભાવ અને અભિગમ એની…
- લાડકી
લાફ્ટર આફ્ટરઃ એક પંથ દો કાજ
-પ્રજ્ઞા વશી ‘મમ્મી, મારી પેલી લટકતી ઝુમ્મરવાળી બુટ્ટી ક્યાં છે? સવારથી શોધું છું. અને પેલી કાળી મેક્સી ધોબીમાંથી આવી કે નહીં?’ ‘મીનુ બેટા, આપણે લગ્નમાં નહીં, બેહણામાં જઈએ છીએ. એ તને યાદ છે ને?’ ‘અને મમ્મી, તને યાદ હશે જ…