- નેશનલ
જન્મદાત્રી બની બાળકોનો કાળ, મુસ્કાન-જુનૈદે ઝેરી રસગુલ્લાથી બાળકોની કરી હત્યા…
મુઝફ્ફરનગર: સામાન્ય રીતે જ્યારે બાળક અગમ્ય કૃત્ય કરે છે, ત્યારે તેના માટે એક કહેવત કહેવાય છે. ‘છોરુ કછોરુ થાય પણ માવતર કમાવતર ન થાય’ આ કહેવતની નિર્થક કરતી ઘટના પ્રકાશમાં આવી છે. મુઝફ્ફરનગરમાં જન્મ દેનારી માતા જ પોતાના બાળકોનો કાળ…
- વીક એન્ડ
બુમરાહ ફિટ તો ટીમ ઇન્ડિયા હિટ…
સ્પોર્ટ્સ મૅન – સાશા શુભમન ગિલે ક્યારેય સપનાંમાં પણ નહોતું વિચાર્યું કે એક દિવસ તે ભારતીય ટીમનું નેતૃત્વ સંભાળશે. હવે તે ભારતની ટેસ્ટ ટીમનો કૅપ્ટન છે અને તેણે અમુક લક્ષ્યો નિર્ધારિત કર્યાં છે જેમાં ખાસ કરીને તેનો એક ટાર્ગેટ એવો…
- મનોરંજન
બોક્સ ઓફિસ પર પહેલા દિવસે સિતારા જમીન પર રહ્યા! જાણો કેટલી કરી કમાણી…
મુંબઈ: આમીર ખાનની સિતારે જમીન પર બોક્સ ઓફિસમાં રિલીઝ થઈ ચૂકી છે. 20 જૂન, શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મે દર્શકોના દિલ જીતી લીધા છે, પરંતુ બોક્સ ઓફિસ પર તેનું પ્રદર્શન અપેક્ષા કરતા નબળું રહ્યું. આમિરની આ ફિલ્મે દર્શકોમાં ઉત્સાહ જગાવ્યો…
- એકસ્ટ્રા અફેર
જસ્ટિસ વર્માના ભ્રષ્ટાચારની તપાસ પણ થવી જોઈએ…
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ત્રણેક મહિના પહેલાં દિલ્હી હાઈ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાને આગ લાગી તેમાં લાખોની ચલણી નોટો બળીને રાખ થઈ ગઈ હોવાની ઘટનાએ ચકચાર જગાવી હતી આ ઘટનાને પગલે જસ્ટિસ વર્માની તાત્કાલિક બદલી…
- ઇન્ટરનેશનલ
યુદ્ધ વચ્ચે ઈરાનની ધરા ધ્રુજી, બે ભૂકંપના આંચકાથી ચકચાર…
સેમનાન: ઈરાન ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશ એક બીજા પર મીશાઈલોથી હુમલા કરી રહ્યા છે. ઈઝરાયલના હુમલાને પુરા તાકતથી ઈરાન જવાબ આપી રહ્યું છે. આ વચ્ચે ઈરાનના સેમનાન પ્રાંતમાં 20 જૂન, શુક્રવારે મધ્યમ રાત્રે ભૂકંપના ઝટકા…
- સ્પોર્ટસ
નીરજે પેરિસમાં રચ્યો ઈતિહાસ, બધાને પાછળ છોડી મેળવ્યું પહેલું સ્થાન…
પેરિસ ડાયમંડ લીગ 2025માં ભારતના જાણીતા એથલીટ નીરજ ચોપડાએ શાનદાર પ્રદર્શન કરીને દેશનું નામ રોશન કર્યું છે. તેમણે 88.16 મીટરનો શાનદાર થ્રો ફેંકીને પહેલું સ્થાન મેળવ્યું છે, તેણે તમામ ખેલાડીઓને પાછળ છોડી દીધા હતા. આ જીતથી દેશભરમાં ખુશીનો માહોલ છવાઈ…
- નેશનલ
રાજા રઘુવંશી હત્યાકાંડ: કેમ સોનમે રાજાની હત્યા પિસ્તોલથી ન કરી?
ઈન્દોર: રાજા રઘુવંશી હત્યાકાંડમાં મેઘાલય પોલીસ અને SIT એક પિસ્તોલ અને 5 લાખ રૂપિયાની થેલીની શોધમાં જોડાઈ છે. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં સોનમ અને તેના પ્રેમી રાજ કુશવાહાએ રાજાની હત્યાની યોજના બનાવી હોવાનો દાવો પોલીસે કર્યો છે. આ કેસની તપાસમાં રોજ…
- આમચી મુંબઈ
પશ્ચિમ રેલવેમાં OHE માં ટેકનિકલ ખામી: ટ્રેનસેવા પ્રભાવિત…
મુંબઈ: પશ્ચિમ રેલવેમાં પાલઘર રેલવે સ્ટેશન નજીક ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE)માં ખામી સર્જાતા પશ્ચિમ રેલવેમાં લોકલ ટ્રેન સાથે લાંબા અંતરની મેલ એક્સપ્રેસ ટ્રેનની સર્વિસ પર અસર થઈ હતી. આ અંગે રેલવે અધિકારીએ કહ્યું હતું કે રાતના સાત વાગ્યાના સુમારે પાલઘર રેલવે…
- નેશનલ
ટેકઓફ પહેલા પાઇલટે રનવે પર ફલાઇટ રોકી, પ્રવાસીઓનાં જીવ બચ્યા, જાણો ક્યાં બની ઘટના?
હૈદરાબાદ: 20 જૂન, 2025ના રોજ તેલંગણાના હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર એર ઈન્ડિયાનું વિમાન મુંબઈ જવા નીકળતું હતું ત્યારે મોટી દુર્ઘટના ટળી હતી. ઉલ્લેખનીય છે કે ટેકનિકલ ખામીઓને જણાતા પાયલટે ટેકઓફ પહેલાં વિમાન રોકી દીધું હતું, જેનાથી મુસાફરોનો…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલ સામેના યુદ્ધમાં ઈરાને ભારતને કરી મોટી અપીલ, પાકિસ્તાનને પણ આપ્યો મેસેજ
નવી દિલ્હી: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારતમાં ઈરાનના ઉપ-રાજદૂત મોહમ્મદ જવાદ હુસૈનીએ ઈઝરાયલની નિંદા કરવા ભારતને આગ્રહ કર્યો છે. 20 જૂન, 2025ના રોજ તેમણે જણાવ્યું કે ભારત જેવો શાંતિની કામના કરતો દેશ વૈશ્વિક દક્ષિણના પ્રતિનિધિ તરીકે…