- ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ
દર્શન ભાવસાર માતા શિક્ષક ગણાય તો પત્ની? મહા-શિક્ષક…વાંદરો ગુલાંટ ખાવાનું કેમ ભૂલતો નથી? ભૂલી પણ જાય તો વાંદરી સજા કરે!પ્રોફેસર ભૂલકણા શેમાં શેમાં હોય છે ? પગાર સિવાયની બધી બાબતમાં…કઈ રેખાને પામવી અઘરી? અભિનેત્રી રેખા…પાકિસ્તાન ક્યારે સીધું થશે? ભારત જ્યારે…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી ઉમંગ – ઉત્સાહ હોય તો ઉંમર જખ મારે એવા પ્રસંગ વાર તહેવારે બનતા હોય છે અને અન્યોને પ્રેરણા આપતા રહે છે. બૌદ્ધિક અને સાંસ્કૃતિક ઊંચાઈ ધરાવતા સ્કોટલેન્ડની રાજધાની એડિનબર્ગના ક્રિસ્ટિન થાયને નામના સન્નારી (માજી કે વૃદ્ધા કહેવું અજુગતું…
- ઈન્ટરવલ
વહાલામાંથી દવલા ને ભાગેડુ બનેલા ડૉ. તેજાની આંચકાજનક દાસ્તાન…
પ્રફુલ શાહ ડૉ. જયંતી ધર્મા તેજાની સંપૂર્ણ પડતીનું કાઉન્ટડાઉન જોશભેર શરૂ થઈ ગયું હતું. જવાહરલાલ નહેરુના અવસાન સાથે આરંભ થયો, ને લાલ બહાદુર શાસ્ત્રીના આગમન સાથે સારો સમય પૂરો થયો. પછી આવ્યાં ઈંદિરા ગાંધી. તર્ક મુજબ તો જવાહરલાલ ખાસમખાસને તો…
- નેશનલ
આધાર કાર્ડ ભારતની નાગરિકતાનો પુરાવો નથી તો ક્યા ડોક્યુમેન્ટના આધારે નાગરિકતા મળે ?
સુપ્રીમ કોર્ટે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે આધાર કાર્ડ નાગરિકતા સાબિત કરવાનો દસ્તાવેજ નથી. બિહારમાં મતદાર યાદીના સુધારણા (SIR)ને લઈને થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું કે આધાર કાર્ડ નાગરિકતાનો પુરાવો નથી અને તેની તપાસ જરૂરી છે. બોમ્બે હાઈકોર્ટે પણ…
- ઈન્ટરવલ
ટ્રમ્પનો નવો વર્લ્ડ ઓર્ડર: હુમલો કરો – તાકાતથી જીતો ને પ્રદેશ પણ રાખો!
પ્રાસંગિક – અમૂલ દવે હવે વિશ્વમાં નવો વર્લ્ડ ઓર્ડર જોવા મળે છે. આ ઓર્ડર ‘જેની લાઠી એની ભેંસ’ જેવો છે. જે હુમલાખોર હોય એને કોઈ સજા થતી નથી અને એને ઈનામમાં જીતેલી જમીન મળે છે. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને…
- એકસ્ટ્રા અફેર
સુપ્રીમની ભલામણ પછી જસ્ટિસ વર્મા સામે નવી તપાસની શું જરૂર?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતમાં ભ્રષ્ટાચારનો ખાતમો કરવાના ફૂંફાડા બહુ મરાય છે પણ ખરેખર ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની વાત આવે ત્યારે રાજકારણીઓ તાત્કાલિક કોઈ પગલાં લેવા તૈયાર નથી હોતા. તેના બદલે સાવ સ્લો મોશનમાં કામ કરીને ભ્રષ્ટાચારીને છટકી જવાનો પૂરતો સમય…
- ઈન્ટરવલ
મગફળીની મૌસમ પુરબહારમાં…
તસવીરની આરપાર – ભાટી એન. અત્યારે મેળાની મૌસમ પુરબહારમાં ખીલી છે…!. તેમાં ફજેત ફાળકા, રમકડાંના સ્ટોલ તો હતા જ પણ એક વાત જોવા મળી તે મગફળીનો ઓળો એટલે મેળા વચ્ચે અધકચરી લીલી મગફળીને લોખંડની ચાયણીમાં સગડીમાં સેકતા હતા અને તેની…
- ઈન્ટરવલ
140 કરોડની આઝાદી : ઓય હોય… કૈસા દેસ હૈ મેરા!
શરદ જોશી સ્પીકિંગ – સંજય છેલ ભારતની આઝાદીને ઘણાં વર્ષ વીતી ગયા. વીતી ગયાં તો વીતી ગયાં. એમાં આપણે શું કરી શકીએ ને કોઈ કરી પણ શું શકે? આટલા વર્ષે પણ દેશ એવો જ છે ને એવો જ રહેશે…જે ભારતીય…
- અમદાવાદ
ગુજરાત સરકારની મોટી કાર્યવાહી, 55 લાખ શંકાસ્પદ રેશન કાર્ડ ધારકોને નોટિસ ફટકારાઈ
ગુજરાતમાં વાઇબ્રન્ટ વિકાસની વાતો વચ્ચે એક ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે. રાજ્યમાં રેશન કાર્ડ પર થી ગરીબોને સસ્તા અનાજ આપવાની યોજના ચાલી રહી છે. ગુજરાતના લાખો જરૂરીયાતમંદો લોકો આ યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે. આ વચ્ચે અન્ન પુરવઠા વિભાગે રેશનકાર્ડનું…
- ઈન્ટરવલ
અપની આઝાદી કો હમ હરગીજ મીટા સકતે નહીં…
ઔર યે મૌસમ હંસીં… – દેવલ શાસ્ત્રી સ્વતંત્ર ભારતની પ્રથમ ટપાલ ટિકિટ , આઝાદ ભારતનું પ્રથમ ‘એચ ટી 2’ વિમાન ભારત દેશને સત્તાવાર આઝાદી મળી એ પહેલાં એક અંતરિમ સરકાર બની હતી. બીજી સપ્ટેમ્બર, 1946ના દિવસે વડા પ્રધાન જવાહરલાલ નહેરુના…