- ઇન્ટરનેશનલ
મિડલ ઈસ્ટ સંકટ: અમેરિકાના ઈરાન પર હુમલા બાદ PM મોદીએ રાષ્ટ્રપતિ પેજેશ્કિવન સાથે વાતચીત કરી, શાંતિની અપીલ
નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં જારી યુદ્ધ વચ્ચે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિવન સાથે ફોન પર વાતચીત કરી છે. પીએમ મોદીએ મસૂદ પેજેશ્કિવન સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરી અને વણસતા યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વડા પ્રધાન…
- મનોરંજન
વરુણ ધવન અને અહાન શેટ્ટીએ પુણે મેટ્રોમાં કરી મુસાફરી, વીડિયો વાયરલ
પુણે: બોર્ડર-2 ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે. ત્રીજા શેડ્યૂલનું શૂટિંગ પુણેની રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમી (NDA)માં ચાલી રહ્યું છે. સામાન્ય રીતે સેલિબ્રિટી જ્યારે પર શૂટિંગ માટે નવી જગ્યા પર જાય છે, ત્યારે તે સીટી કે જગ્યાને એક્સપ્લોર કરવાનું ભૂલતા નથી.…
- આમચી મુંબઈ
શિંદેનો ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ: “મહારાષ્ટ્રમાં વિકાસનો યોગ 21 જૂને જ શરૂ થયો હતો”
મુંબઈ: આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે ઉપર કટાક્ષ કરવાનો મોકો શોધી લીધો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે, તેમણે કહ્યું કે તેમણે આ દિવસે એક મોટો યોગ કર્યો હતો. તે મેરેથોન યોગ હતો અને…
- ઇન્ટરનેશનલ
મોસાદની ‘બ્લેક વિડો’ નહીં, પણ ‘આ’ છે દુનિયાની ખતરનાક મહિલા જાસૂસ
ઈઝરાયલે 13 જૂન, 2025ના રોજ ઈરાન પર ‘ઓપરેશન રાઈઝિંગ લાયન’ શરૂ કર્યું, જેનો ઉદ્દેશ ઈરાનની પરમાણુ કાર્યક્રમને નષ્ટ કરવાનો હતો. આ હુમલામાં ઈઝરાયલના લડાકુ વિમાનોએ પરમાણુ ઠેકાણાઓને નિશાન બનાવ્યા અને ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિકો તેમજ ઉચ્ચ સૈન્ય અધિકારીઓને લક્ષ્ય બનાવ્યા. આ…
- નેશનલ
ઇરાન પરની એરસ્ટ્રાઈક અંગે સોનિયા ગાંધીએ અમેરિકાની નીતિને વખોડી
નવી દિલ્હી: ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં અમેરિકાની સત્તાવાર એન્ટ્રી થઈ છે, તેનાથી એશિયાઈ સાથે મુસ્લિમ રાષ્ટ્રોનો વિશ્વાસ ડગી ગયો છે ત્યારે ભારતમાં વિરોધી પક્ષની પહેલી પ્રતિક્રિયા આવી છે. શનિવારની મોડી રાત્રે અમેરિકાએ ઈરાન પર એરસ્ટ્રાઈક કરી હતી. એક તરફ…
- ઉત્સવ
વલો કચ્છ : કળા ને પરંપરાનો સંગમ એટલે કચ્છ…
ડૉ. પૂર્વી ગોસ્વામી કચ્છ, ગુજરાતના પશ્ચિમ તટે વસેલું એક વિશાળભૂમિ ધરાવતો પ્રદેશ, જે પોતાના વૈવિધ્યસભર ભૂગોળ, સંસ્કૃતિ અને કળાત્મક વારસાથી સમૃદ્ધ છે. અહીંના રણમાં વસેલા સમાજોએ પોતાની રોજિંદી મથામણ, ખમીરી, ધાર્મિકતા અને દિલેરીના આધારે એવી કળાઓ સર્જી છે કે તેના…
- સુરત
ફરી લગ્નેત્તર સંબંધોનો કરૂણ અંજામઃ પ્રેમિકાને પ્રેમીએ પાંચમા માળેથી ફેંકી ને પછી ધસડી ગયો
સુરત: લગ્નેત્તર સંબંધોમાં હત્યાની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. સુરતથી પણ આવી જ એક ઘટના સામે આવી છે. એક પ્રેમીએ તેની પરણીત પ્રેમિકાને 5 માળની બિલ્ડિંગ પરથી ધક્કો મારીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે. પ્રેમીએ આ ઘટનાને કઈ રીતે…
- ઉત્સવ
ઊડતી વાત : અમે ભીખ માગવાનો શા માટે કોર્સ જોઇન કર્યો?
-ભરત વૈષ્ણવ ‘તમે લખી રાખો કે આ રીતે તમને એક ફૂટી કોડી ભીખ સાત ભવમાં મળશે નહીં.’ રામુ ભિખારીએ અમને તતડાવી નાખ્યા. (અમે એટલે પ્રથમ પુરૂષ માનાર્થે બહુવચન નહીં.) અમે એટલે હું, રાજુ રદી અને બાબુલાલ બબૂચક. અમે શુક્રવારે સંતોષી…
- ઉત્સવ
ઝબાન સંભાલ કે : રમતની ભાષા સાથેની રમત
હેન્રી શાસ્ત્રી રમતગમત-ખેલકૂદ આપણા બાળપણનું અવિભાજ્ય અંગ છે. અલબત્ત ઉમર વધવાની સાથે મનુષ્ય રમત રમવાનું ચાલુ જ રાખે છે. ફરક એટલો જ છે કે એમાં રહેલી નિર્દોષતા, ખેલદિલીની ભાવના કે શારીરિક વ્યાયામના હેતુની લગભગ બાદબાકી થઈ જાય છે. એમાં સારા-નરસા…