- ઉત્સવ

સ્પોટ લાઈટ : પતિના અંતિમ સંસ્કાર પતાવી સાંજે શૂટિંગમાં ગઈ!
મહેશ્ર્વરી ગણેશોત્સવ દરમિયાન નાનકડા ગામડામાં કરેલાં નાટકો, ખાડાના થિયેટરનાં નાટકોથી લઈ ભાંગવાડી થિયેટરના પ્રયોગો અને પછી કાંતિ મડિયા જેવા દિગ્ગજો તેમજ ટેલિવિઝન પર ભજવેલાં નાટકોની લાંબી સફરમાં અનેક નાટકોમાં વિવિધ ભૂમિકા મેં ભજવી છે. જોકે, વાસ્તવિક જીવનમાં ‘સીતા ઔર ગીતા’ની…
- ઉત્સવ

ઈકો-સ્પેશિયલ: જીએસટી સુધારા – સેબીનાં પગલાં રિયલ એસ્ટેટ સેક્ટરને કેટલાં ફળશે?
જયેશ ચિતલિયા રિયલ એસ્ટેટ સેક્ટર પર GSTના સુધારા ઉપરાંત ‘સેબી’નાં તાજેતરનાં પગલાંની અસરરૂપે ઘરના ભાવ ઘટશે? રોકાણનો પ્રવાહ વધશે? જેનો અમલ આ 22 સપ્ટેમ્બરથી થવાનો છે એ જીએસટી (ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ) ના સુધારાની મલ્ટિપલ અસર થશે એ જાહેર સત્ય…
- મનોરંજન

ઝુબિન ગર્ગના મૃત્યુ માટે કોણ જવાબદાર? બે લોકો સામે નોંધાઈ FIR
દિસપુર: ફિલ્મ ગેંગસ્ટરના યા અલી અહેમ અલી ગીતની ખૂબ જ જાણીતા થયેલા મૂળ આસામના બોલીવૂડ સિંગર ઝુબિન ગર્ગનું સિંગાપોર ખાતે મોત થતા દેશના સંગીતજગતમાં શોકનો માહોલ ફેલાયો છે. ઝુબિન ગર્ગ નોર્થ ઈસ્ટ ઈન્ડિયા ફેસ્ટિવલમાં ભાગ લેવા સિંગાપોર ગયા હતા. જ્યાં…
- ઉત્સવ

મોર્નિંગ મ્યૂસિંગ: કબૂતર જા જા… કબૂતરો હવે ચિઠ્ઠી નથી લાવતા… બીમારીઓ લાવે છે
રાજ ગોસ્વામીઆજે અનેકની આંખે ચઢીને પળોજણ બની ગયેલાં એવાં આ પારેવાની ગઈ કાલ ને આજ જાણવા જેવી છે. પૂર્વ પર્યાવરણ મંત્રી અને ભાજપનાં નેતા મેનકા ગાંધીએ આશા વ્યક્ત કરી છે કે મહારાષ્ટ્ર સરકાર મુંબઈમાં બંધ થઇ ગયેલાં કબૂતરખાનાઓ ફરીથી શરૂ…
- ઉત્સવ

વલો કચ્છ: કચ્છની મોતીકળા : હળવાં ઘરેણાં – ભવ્ય દેખાવ
ડૉ. પૂર્વી ગોસ્વામી ગુજરાતની ધરતી રંગોની, રાગોની અને રાસની ધરતી છે. અહીં દરેક તહેવાર જીવનમાં નવી ઊર્જા પાથરે છે. એમાં પણ નવરાત્રી એ એવો તહેવાર છે, જે માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક, સાંસ્કૃતિક અને કળાત્મક પરંપરાનો મહોત્સવ છે. નવ…
- ઉત્સવ

સન્ડે ધારાવાહિક: કટ ઑંફ જિંદગી – પ્રકરણ-10
અનિલ રાવલ ‘માનવસેવા માટે મેડિકલની કોઇ ડિગ્રીની જરૂર નથી હોતી. મનથી થાય એ જ સાચી માનવસેવા.’ ડો. સાળુંખેએ કહ્યું. કિસન સવારે તૈયાર થઇને દુકાને જવાની ઉતાવળમાં હતો. બરાબર એજ વખતે કાશ્મીરાએ વાત કાઢી. ‘મારે તને એક વાત કરવી છે.’ છેલ્લી…
- Uncategorized

કવર સ્ટોરી: આપણું ન્યાયતંત્ર સાચો ને ઝડપી ન્યાય ક્યારે કરશે ?
– વિજય વ્યાસ સામાન્ય પ્રજાને એમ લાગે કે અ-ન્યાય થઈ રહ્યો છે ત્યારે એમને રાજકીય પક્ષો કે નેતાઓ કરતાં વધુ આસ્થા આપણી અદાલતો પર હોય છે. આમ છતાં દેશની અદાલતો પાસે આજે પાંચ કરોડથી વધુ કોર્ટ કેસ પડતર પડ્યા છે…
- સ્પેશિયલ ફિચર્સ

રાત્રે વારંવાર પેશાબ કરવા ઊભા થવું પડે છે? આ બે સરળ ઉપાય અજમાવો, તમારી ઊંઘમાં ખલેલ નહીં પડે
Urinary Problems Remedy: સારા સ્વાસ્થ્ય માટે સારી અને ઊંડી ઊંઘ ખૂબ જ જરૂરી છે. કારણ કે સારી ઊંઘ વ્યક્તિને બીજા દિવસે સક્રિય અને ઉર્જાવાન રાખે છે. જોકે, ઘણા લોકોને રાત્રે વારંવાર પેશાબ કરવા માટે ઊંઘમાંથી જાગવું પડે છે. જેથી ઊંઘમાં…
- નેશનલ

H1B વિઝાના નવા નિયમથી ભારતીયોને મળી રાહત, નવી ફીને લઈને ટ્રમ્પ પ્રશાસને કરી સ્પષ્ટતા
વોશિંગટન ડીસી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે H1B વિઝાના નવા નિયમ લાગુ કરીને અનેક ભારતીય H1B વિઝા ધારકોને મૂશ્કેલીમાં મૂકી દીધા છે. નવા નિયમ મુજબ H1B વિઝાની ફી વધારીને 1,00,000 ડૉલર કરી દેવામાં આવી છે. જે ભારતીય ચલણ પ્રમાણે અંદાજીત 88…









