- નેશનલ

પાકિસ્તાનની ‘નિષ્ફળતા’નો વધુ એક પુરાવો મળ્યો: ડાલ લેકમાંથી ફતહ રોકેટનો મળ્યો કાટમાળ
શ્રીનગરઃ શ્રીનગરની મનોહર ડાલ લેક, જે પર્યટકોનું આકર્ષણ અને સ્થાનિકોનું ગૌરવ છે. આ પર્યટકોનું સ્થળ અચાનક જ ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. વાસ્તવમાં વાત એમ છે કે ગઈકાલે રવિવારે 21 સપ્ટેમ્બરના ઝીલનું સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સફાઈ…
- નેશનલ

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પેસેન્જરે કોકપીટનો દરવાજો ખોલવાની કોશિશ કરતા ખળભળાટ
નવી દિલ્હીઃ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પેસેન્જરે કોકપીટનો દરવાજો ખોલવાની કોશિશ કરી હતી, જેને કારણે વિમાનની અંદર ખળભળાટ મચી ગયો. પ્રવાસીએ યોગ્ય પાસકોડ પણ નાખ્યો હતો, પરંતુ અપહરણના ડરને કારણે ફ્લાઈટના પાઈલટે દરવાજો ખોલ્યો નહોતો. બેંગલુરુથી વારાણસી જઈ રહેલી એર ઈન્ડિયાના…
- ધર્મતેજ

વિશેષઃ એક એવું મંદિર જ્યાં દેવી અગ્નિસ્નાન કરે છે!
કવિતા યાજ્ઞિક ધર્મ અને ધર્મસ્થાનકોને અકલ્પનિય ચમત્કારો સાથે ઊંડો સંબંધ હોય છે. આપણે તેને શ્રદ્ધા કહીએ કે અંધશ્રદ્ધા માનીએ તે આપણી વિચારધારા ઉપર ભલે આધારિત હોય. પણ ઘણી વાર એવી ઘટનાઓ ચોક્કસ બનતી હોય છે જે કેટલાક ધર્મસ્થાનકોને ચમત્કારિક કહેવા…
- ધર્મતેજ

ફોકસ પ્લસઃ ગ્રહણના દિવસે દાનનું મહત્ત્વ
નિધિ ભટ્ટ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ માત્ર ખગોળીય ઘટનાઓ જ નથી, પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિકોણે પણ તેનો ઊંડો પ્રભાવ પડે છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન પર્યાવરણમાં સકારાત્મક અને નકારાત્મક બંને ઊર્જા સક્રિય હોય છે. ચાલો…
- ધર્મતેજ

અલખનો ઓટલોઃ નવલાં નોરતાંમાં શક્તિ ઉપાસના
ડૉ. નિરંજન રાજ્યગુરુ યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતાનમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:સમસ્ત માનવજાતના તમામ ધર્મ-પંથ-સંપ્નદાયોમાં શક્તિ ઉપાસના કોઈ ને કોઈ પ્રકારે કે સ્વરૂપે પરાપૂર્વથી ચાલી આવી છે. શક્તિ એટલે એનર્જી-ઊર્જા. વિશ્ર્ચના જડ-ચેતન સર્વે પદાર્થોમાં શક્તિતત્ત્વ સમાયું છે. ચેતનમાં…
- ધર્મતેજ

દુહાની દુનિયાઃ મૂલ્યોની માવજત કરતા દુહા…
ડૉ. બળવંત જાની દુહા લખાયેલા હોય છે કોઈ પ્રસંગ સંદર્ભે, કોઈને ઉદેશીને, પણ એની અભિવ્યક્તિની કક્ષ્ાા સર્વકાલીન અને સર્વજનીન હોય છે. દુહાની આ વિશિષ્ટતા એને કાયમી જીવતું રાખનાર પરિબળ છે. આશાજી રોહડિયાએ દાદવા પઠાણની સેવા, સમર્પણ અને નિસ્વાર્થવૃત્તિની દાનકર્મશીલ ભાવનાથી…
- ધર્મતેજ

ચિંતનઃ શ્રદ્ધા ને બુદ્ધિ
હેમુ ભીખુ એકલી બુદ્ધિ નાસ્તિકતાનું કારણ બની શકે અxને એકલી શ્રદ્ધા અંધશ્રદ્ધાનું બીજ બની શકે. શ્રદ્ધા અને બુદ્ધિ વચ્ચેનો સુમેળ આવશ્યક છે. એકલી બુદ્ધિ વ્યક્તિને અહંકારી બનાવી શકે, જ્યારે એકલી શ્રદ્ધા વ્યક્તિને નિર્માલ્ય બનાવી શકે. કાળા માથાનો માનવી શું ન…
- ધર્મતેજ

અલૌકિક દર્શનઃ પ્રાણાયામને અંતે સંપ્રદાયનો અનુભવ થવો જોઈએ
ભાણદેવ (ગતાંકથી ચાલુ) પ્રાણાયામનું સ્વરૂપ પ્રાણાયામમાં ત્રણ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે: (1) પૂરકમાં શ્વાસ અંદર લેવામાં આવે છે. (2) આંતર કુંભક કે બહિર્કુંભકમાં શ્વાસને અંદર કે બહાર રોકવામાં આવે છે. (3) રેચકમાં શ્વાસ બહાર કાઢવામાં આવે છે. એ વાત સ્પષ્ટ…
- ધર્મતેજ

વિશેષઃ સૃષ્ટિના સર્જનથી વિસર્જન સુધી સર્વવ્યાપી આદ્ય શક્તિ…
રાજેશ યાજ્ઞિક શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી. આપણા સનાતન ધર્મના પ્રત્યેક પર્વ એ માત્ર નાચ-ગાન અને ઉત્સવની પ્રવૃત્તિ નથી. પ્રત્યેક પર્વ સાથે એક ધાર્મિક-આધ્યાત્મિક વિશેષતા જોડાયેલી છે. શક્તિની આરાધના પણ માત્ર રાસ-ગરબા નથી. પણ એ આદિ શક્તિની ભક્તિ છે, જે…









