- ધર્મતેજ
માનસ મંથન : જેનો આદિ ને અંત કોઈ નથી પામી શક્યું તે ભગવાન જગન્નાથ છે
-મોરારિબાપુ आदि अंत कोउ जासु न पावा|मति अनुमानि निगम अस गावा॥આદિ અંત કોઉ જાસુ ન પાવામતિ અનુમાનિ નિગમ અસ ગાવાબાપ, ભગવાન જગન્નાથની આ પાવન ભૂમિમાં નવા વર્ષની પહેલી રામકથામાં આપ સૌનું સ્વાગત છે. અને આપ સૌને મારા પ્રણામ. ભગવાન જગન્નાથની…
- ધર્મતેજ
મનન: શરીર: મંદિર કે જેલ કે પછી…
-હેમંત વાળા સૃષ્ટિ માટે-બ્રહ્માંડ માટે જેટલી ભ્રમણા પ્રવર્તમાન છે તેટલી જ ભ્રમણા શરીર માટે છે. યથા પિંડે તથા બ્રહ્માંડે આ બાબત દરેક પરિપ્રેક્ષ્યમાં લાગુ પડતી જણાય છે. બ્રહ્માંડ સૃષ્ટિનું એક શ્રેષ્ઠ સર્જન છે તો માનવીના શરીર માટે પણ તેમ કહેવાય.…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર: અમેરિકાની ઝાટકણી, પાકિસ્તાનને ઈરાન પર કેમ હેત ઊભરાયું?
-ભરત ભારદ્વાજ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અંતે અમેરિકાએ ઝંપલાવી દીધું. રવિવારે વહેલી સવારે અમેરિકાએ ઈરાનનાં ત્રણ પરમાણુ મથકો પર હુમલો કરીને તેમનો સફાયો કરી નાખ્યો હોવાનો દાવો અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે કર્યો છે. ડોનલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ…
- રાશિફળ
આજનું રાશિ ભવિષ્ય (23/06/2025): આજે ચાર રાશિના જાતકો માટે લાભદાયક દિવસ રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
આજનો દિવસ તમારા માટે અન્ય દિવસો કરતાં વધુ સારો રહેવાનો છે. અનુભવી વ્યક્તિની સલાહનું પાલન કરવું તમારા માટે સારું રહેશે. પ્રેમીઓને તેમના સાથીની યાદ સતાવશે. હરવા-ફરવા દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે. તમે તમારી નાણાકીય બાબતોનું સાથે બેસીને સમાધાન કરવાનો…
- નેશનલ
રશિયાથી આવી રહ્યું છે ભારતીય નેવીની સેવામાં ઘાતક યુદ્ધજહાજ INS તમાલ!
નવી દિલ્હીઃ રશિયામાં નિર્મિત સ્ટીલ્થ મિસાઇલ યુદ્ધજહાજ આઇએનએસ તમાલ 1 જુલાઈના રોજ ભારતીય નૌકાદળમાં સામેલ થશે. આ કમિશનિંગ સમારોહ રશિયાના દરિયાકાંઠાના શહેર કલિનિનગ્રાદમાં યોજાશે અને તેની અધ્યક્ષતા વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ વાઇસ એડમિરલ સંજય જે સિંહ કરશે. આ…
- ઇન્ટરનેશનલ
ઓપરેશન Midnight હેમરમાં ભારતીય એર સ્પેસનો ઉપયોગ થયો કે નહીં, જાણો રિયલ ફેકટ?
અમેરિકાના ‘ઓપરેશન મિડનાઈટ હેમર’ હેઠળ ઈરાનની પરમાણુ સાઈટ્સ પર હવાઈ હુમલાઓએ વૈશ્વિક ચર્ચા જગાવી છે. આ દરમિયાન, કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એવા દાવા થયા કે આ હુમલાઓમાં ભારતીયના એર સ્પેસનો ઉપયોગ થયો છે. જો કે આ ભ્રામક સમાચાર PIBએ…
- ઇન્ટરનેશનલ
મિડલ ઇસ્ટમાં તણાવ વધતા હોર્મુઝની ખાડી બંધ થવાના એંધાણ, તો ભારત પર શું અસર થશે?
તહેરાન: ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ છે, અને હવે અમેરિકાની આ યુદ્ધમાં એન્ટ્રીથી વૈશ્વિક ચિંતા વધી છે. અમેરિકાએ ઈરાનની ત્રણ પરમાણુ સાઈટ્સ પર હવાઈ હુમલા કર્યા, જેનાથી પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો છે. આ દરમિયાન, ઈરાન દ્વારા હોર્મુઝની ખાડી (સ્ટ્રેટ…
- મનોરંજન
આમિર ખાને પોતાની ફિલ્મનો જ રેકોર્ડ તોડ્યો, જાણો બીજા દિવસે કેટલું કલેક્શન કર્યું?
મુંબઈ: બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની નવી ફિલ્મ ‘સિતારે જમીન પર’ 20 જૂનના રોજ રિલીઝ થઈ અને બોક્સઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ‘લાલ સિંહ ચઢ્ઢા’ની નિષ્ફળતા બાદ આમિરની આ કમબેક ફિલ્મને ટીકાકારોની પણ વાહવાહી મળી રહી છે, અને દર્શકો…