- ઇન્ટરનેશનલ
સિરિયામાં અમેરિકી ઠેકાણા પર હુમલાનો દાવો: શું ઈરાને લીધો બદલો?
દમાસ્કસઃ ઈરાન પર અમેરિકાના હુમલા બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો છે. ઈરાને ચેતવણી આપી હતી કે તે અમેરિકાને પ્રત્યાઘાતી હુમલાથી જવાબ આપશે. આ વચ્ચે સિરિયામાં અમેરિકી સૈન્ય અડ્ડા પર હુમલા થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઈરાની મીડિયાએ આ…
- ઇન્ટરનેશનલ
ઈરાની કમાન્ડરની હત્યામાં પાકિસ્તાની સેના પ્રમુખ મુનીરનું કનેક્શન: રિપોર્ટમાં ખુલાસો
તહેરાન/ઈસ્લામાબાદ: ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના ચાલી રહેલા સંઘર્ષમાં પાકિસ્તાને ઈરાનની પીઠમાં ખંજર માર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ઈરાનના સૂત્રોના દાવા પ્રમાણે પાકિસ્તાન ઈરાનના સમર્થનના બહાને ઈઝરાયલ અને અમેરિકા સાથે ગુપ્ત રીતે સહયોગ કરી રહ્યું છે. ઈરાની મીડિયા અનુસાર 13…
- સ્પોર્ટસ
ઇંગ્લેન્ડ સામે કેએલ રાહુલ અને ઋષભ પંતની સેન્ચુરી, નવા ઈતિહાસ રચ્યા
લીડ્સઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટના ચોથા દિવસે ભારતીય ટીમવતીથી કેપ્ટન શુભમન ગિલની વિકેટ ગુમાવ્યા પછી ત્રીજી વિકેટની ભાગીદારીમાં કેએલ રાહુલ અને ઋષભ પંત મજબૂત ઈનિંગ રમ્યા. મિડલ ઓવરમાં બંને બેટરે સાતત્ય જાળવીને ટીમ ઈન્ડિયાને મજબૂત સ્કોરભણી લઈ જવામાં…
- નેશનલ
જુલાઈમાં RSSની બેઠક: 46 પ્રાંત પ્રચારક અને શતાબ્દી વર્ષનું આયોજન
નવી દિલ્હીઃ દેશના ૪૬ પ્રાંતના વરિષ્ઠ આરએસએસ પ્રચારકો આવતા મહિને દિલ્હીમાં તેના કાર્યાલયમાં ત્રણ દિવસીય વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે એકઠા થશે. આ બેઠકમાં દેશના વિવિધ ભાગોમાં તાજેતરમાં પૂર્ણ થયેલી સંગઠનની તાલીમ શિબિરોના પરિણામોનું રિપોર્ટિંગ અને સમીક્ષા કરવામાં આવશે. આ…
- નેશનલ
સિંધુ જળ સમજૂતી મુદ્દે પાકિસ્તાનની યુદ્ધની ધમકી: બિલાવલ ભુટ્ટોએ ફરી ઝેર ઓક્યું
નવી દિલ્હી: પહલગામમાં થયેલા આતંકવાદના જવાબમાં શરૂ કરેલા ઓપરેશ સિંદૂર બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. બંન્ને દેશ વચ્ચે લશ્કરી કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઘણી મહત્વની સિંધુ જળ સમજૂતી પર રોક લગાવવામાં આવી હતી. આ સમજૂતીને…
- નેશનલ
વિધાનસભા પેટાચૂંટણીમાં AAP ની બેવડી જીત: કેજરીવાલનો 2027 ના ‘તોફાન’નો સંકેત અને રાજ્યસભાની અટકળો પર ખુલાસો…
નવી દિલ્હીઃ ગુજરાતની વિસાવદર બેઠક અને પંજાબની લુધિયાણા પશ્ચિમ બેઠક પર AAPની શાનદાર જીત બાદ AAP (આમ આદમી પાર્ટી)ના નેતા અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ચાર રાજ્યની પાંચ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બે બેઠકો જીતી…
- Uncategorized
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: રશિયા ઈરાનની પડખે, ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો?
મોસ્કો/તહેરાન: ઈરાન અને ઈઝરાયલ યુદ્ધ વચ્ચે અમેરિકાની દખલ બાદ વૈશ્વિક સ્તરે તણાવમાં વધારો થયો છે. અમેરિકાના હુમલા બાદ ઘણા દેશોના પ્રતિનિધિ આ હુમલાની નિંદા કરી રહ્યા છે. ત્યારે હવે રશિયા ખુલ્લેઆમ ઈરાનની પડખે આવી ઊભુ રહ્યું છે. રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર…
- નેશનલ
પહલગામ હુમલા મુદ્દે તપાસમાં ચોંકાવનારો ખુલાસો: જાહેર કરેલા સ્કેચ આરોપીઓના નહોતા!
શ્રીનગર: 22 એપ્રિલના રોજ શ્રીનગરના પહલગામમાં આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ આતંકી હુમલામાં 26 માસૂમે જીવ ગુમાવ્યાં હતાં. આ મામલે અત્યાર સુધીમાં તપાસનો ધમધમાટ શરૂ છે. આતંકવાદીઓની સતત શોધખોળ કરવામાં આવી રહી છે. આ તપાસમાં દિવસે દિવસે નવા ખુલાસા…
- આપણું ગુજરાત
ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી: આવતીકાલે મતગણતરી, અમદાવાદ જિલ્લામાં સઘન તૈયારીઓ પૂર્ણ
ગાંધીનગરઃ ગુજરાતમાં કડી અને વિસાવદરની પેટા ચૂંટણીના પરિણામ પછી આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણીની મત ગણતરી યોજવામાં આવશે. આગામી ગ્રામ પંચાયત ચૂંટણીને અનુલક્ષીને અમદાવાદ જિલ્લામાં મતગણતરી માટેની વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે. આવતીકાલે એટલે ૨૪મી જૂનના આ મતગણતરી યોજાનાર છે. જિલ્લા…