- તરોતાઝા

આરોગ્ય એક્સપ્રેસઃ લોહીનો વારસાગત રોગ સિકલ સેલ…
રાજેશ યાજ્ઞિક સિકલ સેલ ડિસીઝ (Sickle cell Disease-SCD) એ HBB જનીનમાં ફેરફારને કારણે વારસાગત રક્ત વિકૃતિઓનું નામ છે. આપણા લાલ રક્તકણો સામાન્ય રીતે ગોળાકાર અને લવચીક હોય છે, તેથી એ રક્ત વાહિનીઓ દ્વારા સરળતાથી ફરે છે. સિકલ સેલ એનિમિયામાં, કેટલાક…
- તરોતાઝા

આરોગ્ય વીમામાં ‘અનલિમિટેડ રિસ્ટોરેશન’ એટલે શું?
નિશા સંઘવી આજકાલ ઘણી આરોગ્ય વીમા કંપનીઓ ‘સમ ઇન્સ્યોર્ડનું અનલિમિટેડ રિસ્ટોરેશન’ કરી આપનારી પોલિસી ઇસ્યૂ કરે છે. આનો અર્થ એ થયો કે તમે જેટલી રકમનો આરોગ્ય વીમો લીધો હોય એ રકમ જેટલો કે એમાંથી અમુક રકમનો ક્લેમ આવી જાય તો…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ કૉંગ્રેસે નફરતનાં બી રોપ્યાં, અડવાણીની રથયાત્રાએ નહીં
ભરત ભારદ્વાજ કૉંગ્રેસના સાંસદ શશિ થરૂરે રાજકારણમાં વંશવાદ પર લખેલા લેખના કારણે ઊભો થયેલો બખેડો શમ્યો નથી ત્યાં થરૂરે દેશના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી અંગે લખેલી પોસ્ટે નવો વિવાદ ખડો કર્યો છે. 8 નવેમ્બરે રોજ લાલકૃષ્ણ અડવાણીનો 98મો…
- નેશનલ

બિહાર ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન: 20 જિલ્લાઓની 122 બેઠકો માટે થશે મતદાન, રાજ્યમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો
બિહાર વિધાનસભા ચૂંટણી 2025નો આજે છેલ્લો અને મહત્વનો તબક્કો ચાલુ થયો છે. 122 બેઠકો પર 3.7 કરોડથી વધુ મતદારો 1302 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. સીમાંચલ સહિત 20 જિલ્લાઓમાં સવારથી મતદાન શરૂ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં 65 ટકાથી વધુ મતદાન…
- Live News

બિહારમાં બીજા તબક્કાનું મતદાન
આજે બિહારમાં બીજા તબક્કાનું મતદાન યોજાશે. 18 જિલ્લામાં 121 વિધાનસભા બેઠકો પર મતદાન થશે, જેમાં 102 સામાન્ય અને 19 અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકોનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં 1300થી વધુ ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે
- નેશનલ

દિલ્હી બ્લાસ્ટ: શું વિસ્ફોટ પાછળ જવાબદાર છે જમ્મુ-ફરીદાબાદથી ઝડપાયેલા 7 આતંકીઓ?
નવી દિલ્હી: સોમવાર સાંજે 6:55 વાગ્યે દિલ્હીનું લાલકિલ્લા મેટ્રો સ્ટેશન ગેટ-1 બહાર એક ભીષણ વિસ્ફોટથી ગુંજી ઉઠ્યું. આ હાઈ-ઇન્ટેન્સિટી બ્લાસ્ટમાં 8 લોકોનાં મોત થયાં અને 24થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. ધમાકાની તીવ્રતા એટલી હતી કે આસપાસની 5-6 ગાડીઓ…
- નેશનલ

2011 પછી દિલ્હીમાં બીજો મોટો વિસ્ફોટ, મૃત્યુઆંક 8: જાણો અગાઉ ક્યારે થયા હતા મોટા વિસ્ફોટો?
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં સોમવાર સાંજે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે એક કારમાં જોરદાર વિસ્ફોટ થયો, જેનાથી આખું શહેર હચમચી ઉઠ્યું. આ ઘટનામાં 8 લોકોનાં મોત થયાં છે જ્યારે 24થી વધુ લોકો ઘાયલ થયા છે. ધમાકો એટલો તીવ્ર હતો…
- સ્પોર્ટસ

ચેન્નઈ સુપર કિંગ્સને ઝટકોઃ ગુજરાત ટાઈટન્સનો વોશિંગ્ટન સુંદરને છોડવાનો ઈનકાર
ચેન્નઈઃ ચેન્નઈ સુપર કિંગ્સ આગામી સીઝન પહેલા મોટા ફેરફારની તૈયારી કરી રહી છે. ટીમ ચેપોકમાં સંજૂ સેમસનને લાવવાની નજીક છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, ગુજરાત ટાઇટન્સે વોશિંગ્ટન સુંદરને આગામી સીઝન માટે ટીમનો મહત્વપૂર્ણ ભાગ માનીને તેને રિલીઝ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો…









