- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી બાપનાં કર્યાં બાળકોને વાગ્યાં… જાણે-અજાણે કોઈ વ્યક્તિ ભૂલ કરી બેસે અને પછી એનું ફળ ભોગવવું પડે ત્યારે ‘હાથના કર્યા હૈયે વાગ્યા’ કહેવતનો ઉપયોગ થાય છે. જોકે, સાહિત્ય, સિનેમા અને સંગીત માટે ખ્યાતનામ ઈટલીમાં એક પિતાની વધુ પડતી સાવચેતીના…
- ઇન્ટરનેશનલ
રશિયા સાથે વેપાર પર નાટોની ચેતવણી, ‘ચીન બ્રાઝિલ અને ભારત રશિયા સાથે વેપાર બંધ કરો નહિં તો…’
યુક્રેન અને રશિયા વચ્ચે પાછલા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ રોકવા માટે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રયાસ કરી રહ્યા છે. ઘણા પ્રયાસો બાદ યુદ્ધ ન રોકાતા હવે ટ્રમ્પે નવી રણનીતિનો પ્રયોગ કર્યો છે. તેમણે રશિયા પર…
- મનોરંજન
માલિક ફિલ્મ બોક્સ ઓફિસ પર મળ્યો નબળો પ્રતિસાદ, જાણો કેટલુ કલેક્શન કર્યું
મુંબઈ: રાજકુમાર રાવની રાજનીતિક થ્રિલર ફિલ્મ માલિક 11 જુલાઈના શુક્રવારે રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મ મેકર્સને બોક્સ ઓફિસ પર સારી કમાણી કરવાની આશા હતી. પરંતુ ચાહકોના નબળા પ્રતિસાદને કારણે ફિલ્મ અપેક્ષિત સફળતા મેળવી શકી નહીં. જો કે રાજકુમાર રાવની અગાઉની…
- અમદાવાદ
ગુજરાતમાં મેધરાજાનો મિજાજ બદલાયો, હવામાનમાં ફેરફાર થતાં રાજ્યમાં ચડ્યો ગરમીનો પારો
અમદાવાદ: ગુજરાતમાં જુલાઈમાં મહિનામાં મન મૂકી વરસી રહેલા વરસાદનો હવે મિજાજ બદલાઈ રહ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધીરે ધીરે તાપમાન ઊંચુ જઈ રહ્યું છે. વરસાદની તીવ્રતા ઘટી છે તો બીજી બાજુ બફારાનું પ્રમાણ વધ્યું છે. હાલ ભારતમાં બે મજબૂત સિસ્ટમો…
- નેશનલ
આ તારીખે શરૂ થશે સંસદનું ચોમાસુ સત્ર, સરકાર રજૂ કરશે નવા 8 બિલ, વિપક્ષનો કરવો પડશે સામનો…
નવી દિલ્હી: ભારતની સંસદમાં ઋતુઓ પ્રમાણે જુદા-જુદા સત્ર ભરાય છે. હાલ ચોમાસુ ચાલી રહ્યું છે. ત્યારે સંસદ દ્વારા ચોમાસુ સત્રની બેઠકોની તારીખ જાહેર કરવામાં આવી છે. ચોમાસુ સત્ર કેટલા દિવસ સુધી ચાલશે? તેમાં કેટલા બિલ રજૂ કરવામાં આવશે? આવો જાણીએ.…
- સ્પોર્ટસ
ગાંગુલીની ટી-શર્ટ લહેરાવવાની ઘટનાએ જોફ્રા આર્ચરને પ્રેરણા આપી: બેન સ્ટોક્સનો ખુલાસો…
લંડનઃ ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ખુલાસો કર્યો હતો કે 2002માં ઈંગ્લેન્ડ પર ભારતની ઐતિહાસિક જીત બાદ સૌરવ ગાંગુલીએ લોર્ડ્સની બાલ્કનીમાં પોતાની ટી-શર્ટ લહેરાવીને સેલિબ્રેશન કર્યું હતું, જેનાથી જોફ્રા આર્ચરને ત્રીજી ટેસ્ટ મેચમાં સારું પ્રદર્શન કરવાની પ્રેરણા મળી હતી. એટલે જોફ્રા…
- મહારાષ્ટ્ર
‘સંજીવની અભિયાન’થી મહારાષ્ટ્રના હિંગોલીમાં કેન્સરનું વહેલું નિદાન શક્ય
મુંબઈ: મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં ચાર મહિના પહેલાં શરૂ કરવામાં આવેલા એક આરોગ્ય અભિયાને કેન્સરના 20 કેસની પુષ્ટિ કરી છે, જેમાં 12 મોઢાના અને સર્વાઇકલ અને સ્તન કેન્સરના ચાર-ચાર કેસનો સમાવેશ થાય છે એમ એક અધિકારીએ જણાવ્યું હતું. વિશેષ કરીને મહિલાઓમાં…