- નેશનલ

ભારતીય અર્થતંત્ર મજબૂત હોવાના દાવા છતાં રૂપિયો કેમ સતત ગગડી રહ્યો છે ? જાણો કારણ
અમેરિકી ડૉલર સામે ભારતીય રૂપિયો સતત ગગડી રહ્યો છે. આ પરિસ્થિતિ પાછળ આર્થિક નિષ્ણાતો ભારતની વેપાર ખાધ (Trade Deficit)ને જવાબદાર ગણાવી રહ્યા છે. જ્યાં દેશ નિકાસ કરતાં વધુ માલ આયાત કરે છે. આના પરિણામે ભારતીય બજારમાંથી ડૉલરનો પ્રવાહ બહારની તરફ…
- વીક એન્ડ

કૅરિયરઃ ભવિષ્યમાં રોજગારનું સૌથી આશાસ્પદ ક્ષેત્ર એટલે બાયોટેક ને જિનેટિક રિસર્ચ સેક્ટર
નરેન્દ્ર કુમાર ભારતના વિજ્ઞાન, સ્વાસ્થ્ય અને ખેતીના ભવિષ્યને જે સેક્ટર આવવાવાળા દિવસોમાં ઘરમૂળથી બદલવાની ક્ષમતા રાખે છે તેને બાયોટીક અને જેનેટિક રિસર્ચ સેક્ટર કહેવામાં આવે છે. નિષ્ણાંતોનુ માનવું છે કે, આવતાં 10 વર્ષોમાં આ ક્ષેત્ર રોજગાર માટે સૌથી વધુ સંભવિત…
- નેશનલ

સિમોન તાતાનું નિધન, સ્વિસ યુવતીએ કઈ રીતે ભારતમાં ખડું કર્યું કરોડોનું Lakme સામ્રાજ્ય ?
મુંબઈ: ભારતના ‘કોસ્મેટિક ઝરીના’ તરીકે જાણીતા સિમોન તાતાનું 95 વર્ષની ઉંમરે મુંબઈની બ્રેચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું છે. સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા ખાતે જન્મેલા સિમોન ટાટાનું પૂરું નામ સિમોન નેવલ ડુનોયર હતું. પરંતુ 1953માં 23 વર્ષીય સિમોન ડુનોયર ભારત ફરવા આવ્યા હતા…
- નેશનલ

સૌપ્રથમ કયા રૂટ પર દોડશે પહેલી વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ? જાણો કેટલી સુવિધાઓથી સજ્જ હશે ટ્રેન
નવી દિલ્હી: છેલ્લા 7 વર્ષ દરમિયાન ભારતમાં કુલ 80 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડતી થઈ છે. અત્યાધુનિક સુવિધાઓ અને વધુ સારી સેવાને કારણે વંદે ભારત એક્સપ્રેસને દેશમાં સારો પ્રતિસાદ મળ્યો છે. હવે ભારતીય રેલવે વંદે ભારત એક્સપ્રેસને વધુ સારી બનાવવાના…
- વીક એન્ડ

ભાત ભાત કે લોગઃ એપસ્ટીનનું ભૂત હજી કેટલુંક ધૂણશે? પ્રિન્સ એન્ડ્રુયુ પછી કોનો વારો?
જ્વલંત નાયક દુનિયાના ગમે તે દેશમાં રહેતા સમૃદ્ધ લોકો એકબીજા સાથે સંપર્કો વિકસાવીને આખું સમાંતર તંત્ર ઊભું કરે છે. એમના બિઝનેસ, એમની મોજમજા બધું સામાન્ય માણસ અને ન્યાયતંત્રની સમજ કે પહોંચ બહારનું હોય છે. આ લોકો પારસ્પરિક સંબંધોના જોરે આખી…
- વીક એન્ડ

એક નજર ઈધર ભી… : કેમ્બ્રિજનો ધ મેથેમેટિકલ બ્રિજ
કામિની શ્રોફ બ્રિટનના કેમ્બ્રિજનું નામ પડતાં જ પહેલા `કેમ્બ્રિજ યુનિવર્સિટી’નું સ્મરણ થાય એવો એનો મહિમા છે. કેમ્બ્રિજમાં `પન્ટિંગ ટૂર’ જાણીતી છે. કેમ નામની નદીમાં પરંપરાગત લાકડાની હોડીમાં બેસી ગાઈડ સાથેની યાત્રાનો લાભ શિક્ષણ માટે સ્નેહ ધરાવતા લોકોએ અવશ્ય લેવો જોઈએ.…
- વીક એન્ડ

ઇન્સ્પેક્ટર કરણ બક્ષી: કેસ ફાઈલ્સ- કપટ
ટીના દોશી સુંદર મજાની રમણીય અને હરિયાળી ટેકરી. નાની પહાડી જેવી. ઊંધા પડેલા થાળ જેવો સપાટ આકાર. શિખર પર લીલાંછમ વૃક્ષો. એની ટોચેથી કલકલ ઝરણું સર્પાકારે નીચે સુધી વહેતું. ટેકરી પરથી પૂર્વનો સૂર્યોદય અદભૂત અને પશ્ચિમનો સૂર્યાસ્ત આહલાદક દેખાતો. એક…








