- મહીસાગર
ચિંતાજનક ટ્રેન્ડઃ અમદાવાદ બાદ બાલાસિનોરમાં વિદ્યાર્થી પર છરી હુમલો
મહીસાગરઃ જિલ્લાના બાલાસિનોર શહેરમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને એક ગંભીર ઘટના સામે આવી હતી. શાળા છૂટ્યા બાદ તળાવ દરવાજા પાસે ધોરણ 8ના એક વિદ્યાર્થી પર બીજા વિદ્યાર્થીએ છરી વડે હુમલો કરતાં ખળભળાટ મચી ગયો હતો. શું છે મામલો ઘટનાની વિગતો મુજબ,…
- નેશનલ
પ્રવાસીઓ માટે મોટા સમાચાર: એક્સ્ટ્રા લગેજ પર કોઈ ફાઇન નહીં લાગે, રેલવે પ્રધાને કરી સ્પષ્ટતા
નવી દિલ્હીઃ ભારતીય રેલવે હવે હવાઈ યાત્રા માફક લગેજને લઈ નવા નિયમ લાગુ કરી શકે છે, જેના અન્વયે યાત્રા વખતે વધારે સામાન લઈ જનારા પ્રવાસી પાસેથી વધુ ભાડું વસૂલશે. આ મુદ્દે આજે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી હતી અને…
- ઇન્ટરનેશનલ
રશિયાએ 574 ડ્રોન અને 40 મિસાઈલોથી યુક્રેન પર કર્યો હુમલોઃ એકનું મોત
કિવઃ અમેરિકાની મધ્યસ્થતામાં શાંતિ મંત્રણા વચ્ચે રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી ભયાનક હુમલો કર્યો હતો. એક રિપોર્ટ અનુસાર, રશિયાએ 574 ડ્રોન અને 40 મિસાઇલોથી યુક્રેન પર હુમલો કર્યો હતો. રશિયાએ આ હુમલાઓમાં યુક્રેનના પશ્ચિમી શહેર લવીવ અને રાજધાની કિવને…
- નેશનલ
PM-CMને હટાવતા બિલ પર કોંગ્રેસના આકરા પ્રહારઃ કોંગ્રેસનો ભાજપ પર “ધ્યાન ભટકાવવા”નો આરોપ
નવી દિલ્હીઃ કોંગ્રેસે દાવો કર્યો હતો કે ગંભીર આરોપોમાં 30 દિવસ સુધી કસ્ટડીમાં રાખવામાં આવેલા વડા પ્રધાન, મુખ્ય પ્રધાનો અને મંત્રીઓને દૂર કરવાનો પ્રસ્તાવ મૂકતા બિલો જનતાનું ધ્યાન ભટકાવવા માટેના હથિયાર છે. તેમણે દાવો કર્યો હતો કે આ બિલનો હેતુ…
- નેશનલ
પ્રિયંકા ગાંધીએ જેપી નડ્ડા વચ્ચે થઈ મુલાકાત, બેઠકમાં શું થઈ ચર્ચા, જાણો?
નવી દિલ્હી: વિપક્ષના હોબાળા અને અનેક મુદ્દાઓ અંગેની ચર્ચા વચ્ચે સંસદનું ચોમાસુ સત્ર સમાપ્ત થઈ ગયું છે. હવે તમામ રાજકીય પક્ષો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે ત્યારે સત્તાધારી પક્ષ અને વિપક્ષ માત્ર સંસદના સત્રમાં લાગતા હોય છે. બાકી બહારની…
- મનોરંજન
‘ભાઈ ભાઈ’ ના રહાઃ અમિતાભ અને અજિતાભ કેમ થયા એકબીજાથી દૂર, જાણો રહસ્ય?
મુંબઈ: બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને તેમના નાના ભાઈ અજિતાભ બચ્ચન વચ્ચેના સંબંધોની ચર્ચા ભાગ્યે જ થાય છે. અમિતાભ ઘણીવાર તેમના પત્ની જયા, પુત્ર અભિષેક, પુત્રી શ્વેતા, પુત્રવધૂ ઐશ્વર્યા કે માતા-પિતા વિશે વાત કરે છે, પરંતુ અજિતાભનો ઉલ્લેખ બહુ ઓછો…
- નેશનલ
પહેલા વિઝા રદ થશે પછી ડિપોર્ટ: અમેરિકામાં રહેતા ભારતીયો સમજી લો આ ‘નિયમ’…
અમેરિકામાં કાયમી રહેવા કે જવાની યોજના બનાવતા ભારતીયો માટે અમેરિકાની એમ્બસીએ એક મહત્વપૂર્ણ ચેતવણી આપી છે. યુએસ એમ્બેસીએ ભારતીયોને ઓવરસ્ટે (overstay) એટલે કે વિઝા પર મંજૂર થયેલા સમયગાળા કરતાં વધુ સમય રહેવા અંગે ચેતવણી આપી છે. જો આમ કરવામાં આવે…