- આમચી મુંબઈ
૧૦૦ યુનિટથી ઓછી વીજ વપરાશવાળા ગ્રાહકોની વીજદર ઘટાડાનો વધુ લાભ મળશે…
મુંબઈ: મહારાષ્ટ્રના વીજ ગ્રાહકોને રાહત આપતા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આગામી પાંચ વર્ષમાં વીજળીના દરમાં ૨૬ ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. રાજ્યમાં ૭૦ ટકા એવા વીજ ગ્રાહકો છે જેઓ દર મહિને ૧૦૦ યુનિટથી ઓછી વીજળીનો ઉપયોગ કરે છે તેઓને…
- નેશનલ
લુધિયાણામાં ‘મેરઠવાળી’!, અજાણ્યા પુરુષની બ્લુ ડ્રમમાં મળી લાશ, તપાસનો ધમધમાટ શરૂ…
લુધિયાણા: બ્લુ ડ્રમ જોઈ મેરઠમાં બનેલી ઘટના સૌને યાદ આવી જાય છે. ત્યારે ફરી એક વખત પંજાબના લુધિયાણા એવી ઘટનાનું પુનરાવર્તન થયું છે. જેમ મેરઠમાં મુસ્કાન નામની મહિલાએ પોતાના પ્રેમી સાહિલ શુક્લા સાથે મળીને પોતાના પતિને મોત ઘાટ ઉતારી તેને…
- મનોરંજન
અક્ષય કુમારનો ત્રિપલ ધમાકો: ‘હાઉસફુલ 5’થી 3 અઠવાડિયામાં 3 માઇલસ્ટોન પાર કરનાર એકમાત્ર સ્ટાર!
મુંબઈઃ અભિનેતા અક્ષય કુમાર, અભિષેક બચ્ચન અને રિતેશ દેશમુખની ફિલ્મ ‘હાઉસફુલ 5’ રિલીઝના 3 અઠવાડિયા પછી પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ આજે બોક્સ ઓફિસ પર તેના 21મા દિવસે પણ કમાણી કરી રહી છે અને ‘સિતારે…
- નેશનલ
આ તારીખથી દિલ્હીમાં જૂના વાહનોને નહીં મળે પેટ્રોલ કે ડીઝલ, આ નિર્ણયની કોને થશે અસર?
નવી દિલ્હી: વાયુ પ્રદુષણ એ દિલ્હીની મોટી સમસ્યા છે. જેને લઈને અવારનવાર ચર્ચાઓ થાય છે. સાથોસાથ અવનવા નિયમો અમલમાં મૂકવામાં આવે છે. તાજેતરમાં વાયુ પ્રદુષણને ધ્યાનમાં રાખીને જૂના વાહનનો પેટ્રોલ કે ડીઝલ નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયની…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર: ટ્રમ્પ ઈરાન પર ઓળઘોળ થયા તેમાં ભારતને ફાયદો
-ભરત ભારદ્વાજ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ થતાં વિશ્વમાં એક મોરચે શાંતિ થઈ છે. આ યુદ્ધવિરામ કેટલું ટકશે એ ખબર નથી પણ આ યુદ્ધનું એક સારું પરિણામ ડોનલ્ડ ટ્રમ્પના વલણમાં આવેલો ફેરફાર છે. દુનિયાના બીજા કોઈ દેશની ખબર નથી પણ…
- ભરુચ
મનરેગા કૌભાંડ મુદ્દે કોંગ્રેસ નેતાની અટકાયત: 400 કરોડ પચાવ્યા હોવાનો આરોપ
ભરૂચ: જિલ્લામાં મનરેગા યોજના હેઠળ 7.30 કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયો છે, જે રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. 56 ગામોમાં થયેલા આ કૌભાંડમાં કોંગ્રેસના નેતા હીરા જોટવાની અટકાયત કરવામાં આવી છે. આ ઘટનાએ સ્થાનિક વહીવટ અને રાજકારણમાં…