- તરોતાઝા
એસિડિટીની એ-બી-સી-ડી
કવર સ્ટોરી -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા આજના જમાનામાં દરેકને સદાય પજવતી પીડા છેએસિડિટી… આને તમે ખોટી લાઈફ સ્ટાઈલ – ભૂલભરેલી જીવનશૈલીની બીમારી કહી શકોએસિડિટીનાં લક્ષણ : જમ્યા પછી ઘચરકા (ખાટા ઓડકાર) આવે. (ક્યારેક કડવા કે તીખા ઓડકાર આવે.) ગળામાં, છાતીમાં કે…
- તરોતાઝા
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- તરોતાઝા
ધારણા એટલે ચિત્તનું કોઇ એક દેશવિશેષમાં સ્થિર થવું
તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ (ગતાંકથી ચાલુ)આ પદ્ધતિથી અને આ દષ્ટિકોણથી પ્રણવોપાસના કરવામાં આવે તો સાધકનો ધ્યાનાવસ્થામાં પ્રવેશ થાય છે.(૪) પ્રણવ-પ્રાણાયામ-ગાયત્રીમંત્ર દ્વારા ધ્યાનઆ સાધનામાં પ્રણવ, પ્રાણાયામ અને ગાયત્રીમંત્રનો સમન્વય કરવામાં આવેલ છે. આ સમન્વિત સાધના ઘણી કઠિન અને ઉચ્ચ કોટિની સાધના છે, તેથી…
- તરોતાઝા
આ સપ્તાહમાં ગ્રહ મંડળના રાજાદી-સૂર્ય-આરોગ્યદાતા
આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહ મંડળના રાજાદી-સૂર્ય-આરોગ્યદાતાસૂર્ય સિંહ રાશિ (સ્વગૃહી)મંગળ વૃષભ રાશિ (મિત્ર ઘર)બુધ સિંહ રાશિમાં વક્રીભ્રમણગુરુ વૃષભ રાશિ (શત્રુ રાશિ)શુક્ર સિંહ રાશિ (અગ્નિતત્ત્વ)શનિ કુંભ રાશિ (સ્વગૃહી) વક્રીભ્રમણરાહુ મીન રાશિ વક્રીભ્રમણકેતુ ક્ધયા રાશિ વક્રીભ્રમણઆયુ, આરોગ્ય દાતા સૂર્ય…
- તરોતાઝા
પોષક તત્ત્વોનો ખજાનો ધરાવે છે પાતળી કૂણી ફણસી
સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક ફણસીનો આહારમાં સમાવેશ સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી ગણાય છે. સામાન્ય રીતે ઘરમાં ફણસીનું શાક બને તેની સાથે કેટલાંક કુટુંબીજનનું નાકનું ટેરવું ચઢી જાય. બહારની ચાઈનીઝ વાનગીમાં ઝીણી સમારેલી ફણસી હોય તો તેને સ્વાદથી ખાવામાં આવે. ટૂંકમાં…
- તરોતાઝા
પાણી ઉકાળીને પીવું ફાયદાકારક છે
આરોગ્ય પ્લસ -રાજેશ યાજ્ઞિક દુનિયામાં કહેવાય છે કે ‘જળ જ જીવન છે.’ એક રીતે એ સાચું પણ છે. કેમકે જે રીતે ઓક્સિજન વગર જીવન અશક્ય છે, તેવી રીતે જળ વિનાનું જીવન પણ અશક્ય છે. જીવસૃષ્ટિના જીવનચક્રમાં જળની ભૂમિકાથી આપણે અજાણ…
- તરોતાઝા
વેર- વિખેર -પ્રકરણ-૪૧
કિરણ રાયવડેરા ‘બાબુ, પ્લીઝ તું મને નામ આપી દે… તને એક તક મળી છે તારા પાપને ધોઈ નાંખવાની. તારા માટે એ નામની કોઈ કિંમત નથી જ્યારે એ માણસનું નામ મારી આખી જિંદગી બદલી નાખશે.’ગોળીથી વિંધાઈને ફ્લોર પર તરફ્ફડતા બાબુ પર…
- વેપાર
નિફ્ટીએ ૨૫,૦૦૦ તરફ વધવા ૨૪,૭૦૦નું સ્તર વટાવવું અનિવાર્ય
ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઇ: શેરબજારના રોકાણકારો માટે સમીક્ષા હેઠળનું સપ્તાહ ભલે અફડાતફડી વાળું રહયું પરંતુ અંતિમ સત્રમાં સેન્સેક્સે ૧૩૩૦ની જાયન્ટ છલાંગ મારીને એક તરફ રોકાણકારોને રાજીના રેડ કરી દીધાં અને બીજી તરફ એવી ધરપત આપી કે પિકચર અભી બાકી હે.…
જૈન મરણ
પાટણ જૈનસ્વ. કલાવતીબેન ચંપકલાલના પુત્ર મહેંદ્ર ચંપકલાલ શાહ (ઉ.વ. ૮૪) કસુંબિયાં વાડો, અરુણાબેનના પતિ, દેવાંશ અને નિપુણના પિતા, વિભા અને શેફાલીના સસરા, પૂરવ અને ખુશના દાદા, સ્વ. રસીલાબેન, સ્વ. દિનેશભાઈ, જ્યોત્સના બેન , સુભાષભાઈ, ભૂપેનદ્રભાઈ, યોગેશભાઈ, ઉષાબેનના ભાઈ, તે તા.…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.