- ઈન્ટરવલ
અંતે અમારો ભૂવાનાદ ભોળિયા મહાદેવે સાંભળ્યો
વ્યંગ -ભરત વૈષ્ણવ દુનિયામાં મને કોઇની ઇર્ષા થતી નથી સિવાય કે અમદાવાદની. હા, મને અમદાવાદની અતિ ઇર્ષા થાય છે. અમદાવાદ સ્થાપનાકાળથી ‘નેઇબર્સ એનવી’ -પાડોશી માટે ઈર્ષાનું કારણ બની રહ્યું છે. સ્થાપના પણ કેવી કલ્પનાતીત ઘટના.‘જબ કુતે પે સસ્સા આયા તબ…
- ઈન્ટરવલ
બાંગ્લાદેશની બબાલ પાછળ કાંકરીચાળો અમેરિકાનો?
કવર સ્ટોરી -નિલેશ વાઘેલા આજના યુગમાં સમગ્ર વિશ્ર્વને ચર્ચાને ચગડાળેે ચઢાવી દે એવી ઘટનાઓની ઘટમાળ તો જાણે ખૂબ ઝડપી બની ગઇ છે. બાંગ્લાદેશનો આંતરવિગ્રહ પણ આવી જ એક ઘટના છે. આ ભૂમિકા એટલે બાંધી રહ્યો છું કે કદાચ આજે આ…
લોઢું ગરમ હોય ત્યારે જ તેને ટીપાય
કચ્છી ચોવક -કિશોર વ્યાસ ગુજરાતીમાં એક પ્રચલિત કહેવત છે કે, ‘વાંઢો હોય એ પોતાની સગાઈ કરે’ એજ કહેવત કચ્છીમાં ચોવક સ્વરૂપે આ રીતે કહેવાય છે: ‘વાંઢો પિંઢજી સગાઈ કરે’ વાંઢાનો અર્થ તો આપ સૌ જાણો છો. ‘પિંઢજી શબ્દનો અર્થ થાય…
- Uncategorized
₹૨૦૦ કરોડની ઠગાઈ થઈ હતીડિપફેકની નકલી ઝૂમ મીટિંગથી
સાયબર સાવધાની -પ્રફુલ શાહ હૉંગકૉંગ સ્થિત મલ્ટિનેશનલ કંપનીના એકાઉન્ટ ઑફિસરે આરંભિક મેઈલની અવગણના કર્યા બાદ વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં લંડનમાં રહેતા કંપનીના ચીફ ફાઇનાન્શિયલ ઑફિસરે ઝુમ મીટિંગમાં આપેલા આદેશ મુજબ ગુપ્ત કામ માટે બૅંકના અલગ – અલગ બૅંકના ખાતામાં કુલ રૂા.…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી ક્યારેક સાપ પણ મદારીને નચાવે!નાગ – નાગણ વન્ય પ્રાણી હોવા ઉપરાંત સાહિત્ય અને ફિલ્મ – ટીવી સિરિયલના પાત્રો તરીકે પણ મશહૂર છે. પ્રકૃતિની ગોદમાં રમતા સાપ – નાગના ફુંફાડાથી માણસ ડરે જ્યારે શહેરમાં આ પ્રાણી મદારીની બીન પર…
- ઈન્ટરવલ
વેર- વિખેર -પ્રકરણ ૪૨
કિરણ રાયવડેરા પૂજાભાભી કોનું નામ લેશે? કરણ અધ્ધર શ્વાસે રાહ જોતો હતો.‘કરણભાઈ, રૂપાનો એક મિત્ર છે. એ બંનેએ મળીને તમારી પાસે રૂપિયા પડાવવાનો પ્લાન બનાવ્યો છે.’ થોડીવાર પહેલાં પૂજાભાભી બોલ્યા હતા.ભાભીને કેવી રીતે ખબર પડી કે રૂપાને ફિલ્મલાઈન અને મોડેલિંગમાં…
હિન્દુ મરણ
ઘોઘારી લોહાણાનલિનીબેન હંસરાજ લીલાધર ઠક્કર (ધાબલીવાલા) (ઉં. વ. ૬૯) તે જયશ્રીબેન વાસુદેવન, ગં.સ્વ. દીપાબેન યોગેન્દ્ર શ્રોફ, તે ગં.સ્વ. નયાબેન બીપીનભાઈ કોટક, સ્વ. ભરતભાઈ હંસરાજ ઠક્કર, સ્વ. પ્રતિમાબેન હંસરાજ ઠક્કરના બેન. કલ્પના ભરતભાઈ ઠક્કરના નણંદ તથા આદિત્ય પ્રતિક ભાવિકના માસી. પૌલોમી,…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં આઠ પૈસાનું બાઉન્સબૅક
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ, ક્રૂડતેલના વાયદામાં નરમાઈ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં લેવાલી રહી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો આઠ પૈસાના બાઉન્સબૅક સાથે ૮૩.૮૭ની સપાટીએ બંધ…
- વેપાર
નિરસ હવામાન વચ્ચે બજાર અથડાઇ ગયું, ઓટો શૅરોની આગેવાનીએ પ્રોફિટ બુકિંગને કારણે પ્રારંભિક સુધારો ધોવાઇ ગયો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિશ્ર્વબજાર ફેડરલ પર મીટ માંડીને બેઠું છે ત્યારે સ્તાનિક બજારમાં કોઇ નવા ટ્રીગરના અભાવ વચ્ચે નિરસ હવામાનમાં બજાર અથડાઇ ગયું હતું. નિષ્ણાતોના મતે ઊંચા વેલ્યુએશનની ચિંતા વચ્ચે રોકાણકારોએે પસંદગીના બ્લુ-ચિપ શેરોમાં પ્રોફિટ બુકિંગ કર્યું હોવાને પરિણામે પ્રારંભિક…
- તરોતાઝા
સિંગતેલમાં ₹ ૧૦નો ઘટાડો
મુંબઈ: મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં ૪૦ રિંગિટનો સુધારો આવ્યો હતો, જ્યારે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે શિકાગો ખાતેના સોયાતેલના વાયદાના પ્રોજેક્શનમાં ૧૧ પૉઈન્ટનો ઘટાડો દર્શાવાઈ રહ્યો હતો. આમ વિશ્ર્વ બજારનાં મિશ્ર અહેવાલ અને…