- સ્પેશિયલ ફિચર્સ
જીવન – મરણ કેવા હોવા જોઈએ?
શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા ઓમ ત્ર્યંબકમ યજામહેસુગંધિમ પુષ્ટિવર્ધનમ્ઉર્વારુકમિવ બંધનાનમૃત્યોર્મોક્ષિય મામૃતાત !ઉપરોક્ત મંત્ર મહા મૃત્યુંજ્ય મંત્ર તરીકે ઓળખાય છે એનો અર્થ થાય મૃત્યુ પર વિજય અપાવે તેવો મંત્ર. પણ તમે એના એક એક શબ્દનો અર્થ સમજીને મંત્ર રટણ કરો અને આ આચરણમાં…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ/ શરદૠતુ), બુધવાર, તા. ૨૧-૮-૨૦૨૪, બુધપૂજન, ભદ્રાભારતીય દિનાંક ૩૦, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ -૨પારસી શહેનશાહી રોજ ૭મો અમરદાદ, માહે ૧લો…
- એકસ્ટ્રા અફેર
લેટરલ ભરતી મુદ્દે પીછેહઠ, મોદીસરકારની નવી નાલેશી
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી તેનાં મુખ્ય કારણોમાં એક કારણ અનામત મુદ્દે કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિતના પક્ષોના નેતાઓએ મોદી સરકાર પર કરેલું આક્રમણ જવાબદાર હતું. મોદી સરકાર અનામત વિરોધી છે અને અનામતને નાબૂદ…
- ઈન્ટરવલ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- ઈન્ટરવલ
સંસ્કૃત કોમ્પ્યુટર ફ્રેન્ડલી ભાષા છે!
મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા ભારતીય સંસ્કૃતિનો પરિચય આપનારી બધી ભાષાઓની જનની અને સંસારભરની ભાષાઓમાં સૌથી પ્રાચીન અને સમૃદ્ધ દેવ ભાષા એવી સંસ્કૃત ભાષાને વિશ્વ પટલ પર પહોંચાડવા માટે ‘વિશ્ર્વ સંસ્કૃત દિવસ’ની ઉજવણી કરવાની શરૂઆત થઈ. સંસ્કૃત ભાષા એ ભારતની એક…
ગેમ કરી નાખનારી ગેમથી… સાવધાન!
ફોકસ -પ્રથમેશ મહેતા પુણેના પિંપરી-ચિંચવડ પરિસરમાં બનેલી એક દુ:ખદાયક ઘટના તમને યાદ હશે. થોડા વર્ષો પૂર્વે ‘ બ્લુ વહેલ’ નામની રમત રમતાં રમતાં તેમાં એક છોકરો તેને મળેલું ટાસ્ક પૂરું કરતા કરતા આત્મહત્યા કરી બેઠો હતો. આ ઘટનાની જાણ થતાં…
- ઈન્ટરવલ
બાંગ્લાદેશની બબાલ પાછળ કાંકરીચાળો અમેરિકાનો?
કવર સ્ટોરી -નિલેશ વાઘેલા આજના યુગમાં સમગ્ર વિશ્ર્વને ચર્ચાને ચગડાળેે ચઢાવી દે એવી ઘટનાઓની ઘટમાળ તો જાણે ખૂબ ઝડપી બની ગઇ છે. બાંગ્લાદેશનો આંતરવિગ્રહ પણ આવી જ એક ઘટના છે. આ ભૂમિકા એટલે બાંધી રહ્યો છું કે કદાચ આજે આ…
- ઈન્ટરવલ
સમગ્ર વિશ્ર્વમાં જોવા મળતા ‘શાંતિદૂત’ કબૂતરની અનોખી વાતો…
તસવીરની આરપાર -ભાટી એન. કબૂતર સમગ્ર વિશ્ર્વમાં નિહાળવા મળતું ભોળું પક્ષી છે. જેનું શરીર પીંછાઓ વડે ઢંકાયેલું રહે છે. તેના મુખડા પર અણીદાર ચાંચ હોય છે. મુખ બે ચક્ષુઓ વડે ઘેરાયેલું અને જડબા દંતહીન હોય છે! કબૂતરમાં મુખ્યત્વે રાખોડી કે…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી ક્યારેક સાપ પણ મદારીને નચાવે!નાગ – નાગણ વન્ય પ્રાણી હોવા ઉપરાંત સાહિત્ય અને ફિલ્મ – ટીવી સિરિયલના પાત્રો તરીકે પણ મશહૂર છે. પ્રકૃતિની ગોદમાં રમતા સાપ – નાગના ફુંફાડાથી માણસ ડરે જ્યારે શહેરમાં આ પ્રાણી મદારીની બીન પર…
- Uncategorized
₹૨૦૦ કરોડની ઠગાઈ થઈ હતીડિપફેકની નકલી ઝૂમ મીટિંગથી
સાયબર સાવધાની -પ્રફુલ શાહ હૉંગકૉંગ સ્થિત મલ્ટિનેશનલ કંપનીના એકાઉન્ટ ઑફિસરે આરંભિક મેઈલની અવગણના કર્યા બાદ વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં લંડનમાં રહેતા કંપનીના ચીફ ફાઇનાન્શિયલ ઑફિસરે ઝુમ મીટિંગમાં આપેલા આદેશ મુજબ ગુપ્ત કામ માટે બૅંકના અલગ – અલગ બૅંકના ખાતામાં કુલ રૂા.…