- એકસ્ટ્રા અફેર

ભાજપ બદલાપુર ઘટના વિશે કાંઈક બોલશે?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કોલકાતામાં ટ્રેઇની ડોક્ટરના રેપ-મર્ડરની ઘટનાએ દેશભરનાં લોકોને ખળભળાવી મૂક્યાં છે ત્યાં મહારાષ્ટ્રના થાણેના બદલાપુરની એક શાળામાં બનેલી ઘટનાએ સૌને હતપ્રભ કરી નાંખ્યાં છે. માત્ર ૩-૪ વર્ષની બે છોકરીઓને હવસનો શિકાર બનાવનાર તો માનસિક વિકૃત કહેવાય જ…
- પંચાંગ

આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ), ગુરુવાર, તા. ૨૨-૮-૨૦૨૪, સંકષ્ટ ચતુર્થી, બોળચોથ, પંચકભારતીય દિનાંક ૩૧, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ -૩પારસી શહેનશાહી રોજ ૮મો દએપઆદર, માહે…
- સ્પેશિયલ ફિચર્સ

ડમરું દર્શાવે છે સર્જન-વિસર્જનની અવિરત યાત્રા
શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા ડમરું પરથી ડ્રમ શબ્દ આવ્યો હોય તો નવાઇ નહીં. આ ડમરું સાવ ઢોલ જેવું ન લાગે. થોડું અલગ પડે. ડમરુંને તમે બે અલગ અલગ ત્રિકોણિયા ઢોલનો સંગમ કહી શકો. ડમરુંમાં એક ત્રિકોણ પૂરો થાય છે ત્યાંથી બીજો…
બુરાઈઓ સામેની લડત માટે સબ્ર એક મજબૂત હથિયાર
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી અલ્લાહતઆલા કુરાન કરીમની સુરા ‘બલદ’ની આયત પાંચમા ફરમાવે છે કે ‘અમે બંદાને બે માર્ગ બતાવ્યા છે. એક માર્ગ ઉન્નતિનો છે, પરંતુ તે પરિશ્રમ માગી લે છે. બીજો માર્ગ અત્યંત સરળ છે, જે ખાડાઓમાં ઊતરે છે. પતન…
- લાડકી

ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- લાડકી

જે પુરુષ માટે હું પાગલ હતીએ હવે અજાણ્યો લાગતો હતો
કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય (ભાગ: ૩)નામ: પ્રોતિમા બેદીસ્થળ: માલ્પા (કૈલાસ માનસરોવર)સમય: ૧૭ ઓગસ્ટ, ૧૯૯૮ઉંમર: ૪૯ વર્ષઅમારાં લગ્ન પછી સાત મહિને પૂજા જન્મી. બંને પરિવારો ત્યાં હતાં અને કબીર સતત મારી સાથે મારો હાથ પકડીને ઊભો હતો. મને સારું લાગે એટલે…
- લાડકી

ભારતની પ્રથમ મહિલા બસ ડ્રાઈવર વસંતકુમારી
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી વસંતના જીવનમાં પાનખર જ પાનખર હોય એવું પણ બને….પણ વસંત હોય કે પાનખર, કોઈ પણ ઋતુ કાયમ રહેતી નથી. વસંત પછી પાનખર આવે છે અને પાનખર પછી વસંત!આ વસંત એટલે વસંતકુમારી. ભારતની જ નહીં, એશિયાની પણ…
- લાડકી

યુવાવસ્થાએ સ્વાર્થના સગા સહુ
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી રાતના દસેક વાગ્યે થાકેલી પાકેલી નેહલ ઘરે પહોંચી ત્યાં નાની ભાભીએ છણકા સાથે કહ્યું. તમારા માટે જમવાનું રાખેલું છે. ગરમ કરવું હોય તો એ કરીને ખાઈ લેજો. નેહલે હકારમાં માથું ધુણાવ્યું. કપડાં બદલવા પોતાના…
- પુરુષ

બોલો, તમારા કેટલા મિત્ર છે/ કેટલા હોવા જોઈએ ને કેટલા ટકે છે?
ક્લોઝ અપ -ભરત ઘેલાણી આ ત્રણેય પ્રશ્ર્ન જરા પેચીદા છે.મિ-ત્ર!આ શબ્દ કાને પડતાં હૃદયના એક ખૂણે કશીક એવી અનુભૂતિ જાગે ,જેને તમે શબ્દોમાં વર્ણવી ન શકો. હજુ હમણાં ૩૦ જુલાઈના ‘ઈન્ટરનેશનલ ફ્રેન્ડશિપ -ડે ’ ઉજવાઈ ગયો. ગુજરાતીના આ બે અક્ષરના…
- પુરુષ

આવડું બેવડું ધોરણ ક્યાં સુધી…?
મેલ મેટર્સ -અંકિત દેસાઈ વિરોધનો આવા દેખાવો હવે માત્ર દેખાવ બનીને રહી ગયા છે આપણો સમાજ દોગલાઈનો દરિયો છે. સમાજ તરીકે આપણે એટલા દુષ્ટ અને નિંભર છીએ કે આપણે ઉત્પીડનની અત્યંત ગંભીર ઘટનાઓને પણ રાજકીય દૃષ્ટિકોણથી જ મુલવીએ છીએ. આપણે…








