Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 92 of 930
  • વેપાર

    ફેડરલની છેલ્લની નીતિવિષયક બેઠકની મિનિટ્સની જાહેરાત પૂર્વે સોનામાં ₹ ૨૨૬નો અને ચાંદીમાં ₹ ૪૦૮નો ઘટાડો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે હાજરમાં સોનાના ભાવ ઔંસદીઠ ૨૫૩૧.૬૦ની ઑલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચીને પાછા ફર્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદાના ભાવમાં સાંકડી વધઘટે નરમાઈનું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં ધીમો…

  • હિન્દુ મરણ

    કોળી પટેલગામ-ખરસાડ, ઓરીફળિયાના સ્વ. મણીબેન બુધાભાઈ પટેલની દીકરી તથા સ્વ. બાબુભાઈ ભાણાભાઈ પટેલના ધર્મપત્ની જશુબેન (ઉં.વ. ૮૩) રવિવાર, તા. ૧૮-૮-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ સ્વ. વર્ષાબેન, દીપકભાઈ, નરેન્દ્રભાઈ, સ્વ. અજીતભાઈના માતુશ્રી. તે ભાવનાબેન, લતાબેન, સમીરભાઈના સાસુજી. રિતેશ, યશ, કેવલ, નિશીના…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ), ગુરુવાર, તા. ૨૨-૮-૨૦૨૪, સંકષ્ટ ચતુર્થી, બોળચોથ, પંચકભારતીય દિનાંક ૩૧, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ -૩પારસી શહેનશાહી રોજ ૮મો દએપઆદર, માહે…

  • એકસ્ટ્રા અફેર

    ભાજપ બદલાપુર ઘટના વિશે કાંઈક બોલશે?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કોલકાતામાં ટ્રેઇની ડોક્ટરના રેપ-મર્ડરની ઘટનાએ દેશભરનાં લોકોને ખળભળાવી મૂક્યાં છે ત્યાં મહારાષ્ટ્રના થાણેના બદલાપુરની એક શાળામાં બનેલી ઘટનાએ સૌને હતપ્રભ કરી નાંખ્યાં છે. માત્ર ૩-૪ વર્ષની બે છોકરીઓને હવસનો શિકાર બનાવનાર તો માનસિક વિકૃત કહેવાય જ…

  • બુરાઈઓ સામેની લડત માટે સબ્ર એક મજબૂત હથિયાર

    મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી અલ્લાહતઆલા કુરાન કરીમની સુરા ‘બલદ’ની આયત પાંચમા ફરમાવે છે કે ‘અમે બંદાને બે માર્ગ બતાવ્યા છે. એક માર્ગ ઉન્નતિનો છે, પરંતુ તે પરિશ્રમ માગી લે છે. બીજો માર્ગ અત્યંત સરળ છે, જે ખાડાઓમાં ઊતરે છે. પતન…

  • સ્પેશિયલ ફિચર્સ

    ડમરું દર્શાવે છે સર્જન-વિસર્જનની અવિરત યાત્રા

    શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા ડમરું પરથી ડ્રમ શબ્દ આવ્યો હોય તો નવાઇ નહીં. આ ડમરું સાવ ઢોલ જેવું ન લાગે. થોડું અલગ પડે. ડમરુંને તમે બે અલગ અલગ ત્રિકોણિયા ઢોલનો સંગમ કહી શકો. ડમરુંમાં એક ત્રિકોણ પૂરો થાય છે ત્યાંથી બીજો…

  • લાડકી

    ટ્રાવેલ કેપ્સુલ વૉર્ડરોબ એટલે?

    ફેશન -ખુશ્બુ મૃણાલી ઠક્કર ટ્રાવેલ કેપ્સુલ વૉર્ડરોબ એટલે ઓછાં કપડામાં તમે કઈ રીતે અલગ અલગ રીતે સ્ટાઇલિંગ કરી શકો. ટ્રાવેલ કરતી વખતે વધારે કપડાં લઇ જવા જરૂરી નથી.તમારી આગવી સૂઝ અને સ્માર્ટનેસ વાપરી મિનિમાલિસ્ટિક કલોથિંગ અને એકસેસરી સાથે તમે હોલીડે…

  • પુરુષ

    બોલો, તમારા કેટલા મિત્ર છે/ કેટલા હોવા જોઈએ ને કેટલા ટકે છે?

    ક્લોઝ અપ -ભરત ઘેલાણી આ ત્રણેય પ્રશ્ર્ન જરા પેચીદા છે.મિ-ત્ર!આ શબ્દ કાને પડતાં હૃદયના એક ખૂણે કશીક એવી અનુભૂતિ જાગે ,જેને તમે શબ્દોમાં વર્ણવી ન શકો. હજુ હમણાં ૩૦ જુલાઈના ‘ઈન્ટરનેશનલ ફ્રેન્ડશિપ -ડે ’ ઉજવાઈ ગયો. ગુજરાતીના આ બે અક્ષરના…

  • લાડકી

    ભારતની પ્રથમ મહિલા બસ ડ્રાઈવર વસંતકુમારી

    ભારતની વીરાંગનાઓ -ટીના દોશી વસંતના જીવનમાં પાનખર જ પાનખર હોય એવું પણ બને….પણ વસંત હોય કે પાનખર, કોઈ પણ ઋતુ કાયમ રહેતી નથી. વસંત પછી પાનખર આવે છે અને પાનખર પછી વસંત!આ વસંત એટલે વસંતકુમારી. ભારતની જ નહીં, એશિયાની પણ…

  • પુરુષ

    આવડું બેવડું ધોરણ ક્યાં સુધી…?

    મેલ મેટર્સ -અંકિત દેસાઈ વિરોધનો આવા દેખાવો હવે માત્ર દેખાવ બનીને રહી ગયા છે આપણો સમાજ દોગલાઈનો દરિયો છે. સમાજ તરીકે આપણે એટલા દુષ્ટ અને નિંભર છીએ કે આપણે ઉત્પીડનની અત્યંત ગંભીર ઘટનાઓને પણ રાજકીય દૃષ્ટિકોણથી જ મુલવીએ છીએ. આપણે…

Back to top button