- વેપાર
ફેડરલની છેલ્લની નીતિવિષયક બેઠકની મિનિટ્સની જાહેરાત પૂર્વે સોનામાં ₹ ૨૨૬નો અને ચાંદીમાં ₹ ૪૦૮નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે હાજરમાં સોનાના ભાવ ઔંસદીઠ ૨૫૩૧.૬૦ની ઑલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચીને પાછા ફર્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદાના ભાવમાં સાંકડી વધઘટે નરમાઈનું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં ધીમો…
પારસી મરણ
સીલ્લુ કેકી ભરૂચા તે મરહૂમ કેકીના ધન્યાની. તે મરહૂમો તેહમીના ફરામરોઝ મિીના દીકરી. તે અદી, શાહરૂખ ને આબાનના માતાજી. તે ખરશેદ ને ઝૂબીનના મમઈ. તે રેયાનના બપઈ. (ઉં.વ. ૮૯) ઠે: ૫૭, કાશિનાથ બિલ્ડિંગ, ત્રીજે માળે, કેદલ રોડ, માહિમ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૧૬.…
- શેર બજાર
એફએમસીજી શેરોમાં છેલ્લી ઘડીની લેવાલીએ બેન્ચમાર્કને નેગેટીવ ઝોનમાંથી બહાર ખેંચ્યો, સેન્સેક્સ ૮૦,૯૦૦ની ઉપર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ફેડરલના ચેરમેન પોવેલની સ્પીચ પહેલાના સાવચેતીના માનસ વચ્ચે પ્રારંભમાં ગબડ્યા બાદ, બુધવારના સત્રના અંતિમ તબક્કામાં નવેસરવી લેવાલીનો ટેકો મળવાથી બેન્ચમાર્કને નેગેટીવ ઝોનમાંથી બહાર આવવામાં મદદ મળી હતી. જેક્સન હોલ સિમ્પોસિયમમાં યુએસ પીએમઆઇ ડેટા અને યુએસ ફેડરલ રિઝર્વના…
- વેપાર
ડૉલર સામે રૂપિયો ૧૪ પૈસા ગબડ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો બાહ્યપ્રવાહ જળવાઈ રહ્યો હોવાના નિર્દેશો, વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને ક્રૂડ તેલના વાયદામાં ઘટ્યા મથાળેથી જોવા મળેલા સુધારાતરફી વલણને કારણે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે ૧૪…
જૈન મરણ
વાગડ વિ.ઓ. જૈનગામ આધોઈના માતુશ્રી ખીમઈબેન હિરજી ભોજરાજ ચરલાના પૌત્ર. સ્વ. ગોમતીબેન શ્રી અરવિંદ હીરજી ચરલાના સુપુત્ર ચિંતન (ઉં.વ. ૩૬) તા. ૧૭-૮-૨૪, શનિવારના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. શ્રૃતિના પતિ. જીગ્ના, આશા, મેહુલના ભાઈ. સંજય મણીલાલ ફરિયા, ચેતન રાયશી ગડાના…
હિન્દુ મરણ
કોળી પટેલગામ-ખરસાડ, ઓરીફળિયાના સ્વ. મણીબેન બુધાભાઈ પટેલની દીકરી તથા સ્વ. બાબુભાઈ ભાણાભાઈ પટેલના ધર્મપત્ની જશુબેન (ઉં.વ. ૮૩) રવિવાર, તા. ૧૮-૮-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ સ્વ. વર્ષાબેન, દીપકભાઈ, નરેન્દ્રભાઈ, સ્વ. અજીતભાઈના માતુશ્રી. તે ભાવનાબેન, લતાબેન, સમીરભાઈના સાસુજી. રિતેશ, યશ, કેવલ, નિશીના…