- વેપાર
ખાંડમાં ખપપૂરતા કામકાજે ટકેલું વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૮૦થી ૩૬૦૦ આસપાસની રેન્જમાં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં પણ સ્ટોકિસ્ટોની…
- વીક એન્ડ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- વીક એન્ડ
હવે વિશ્વ્ યુદ્ધ થશે સિલિકોન ચિપ માટે
કવર સ્ટોરી – પ્રથમેશ મહેતા જો કોઈ પ્રશ્ર્ન પૂછે કે ‘હવે પછીનું વિશ્ર્વ યુદ્ધ શેના માટે થશે?’, તો થોડાં વર્ષો પહેલા ઘણા લોકોએ દેશની સરહદો, પેટ્રોલ અથવા પાણી કહ્યું હશે. પરંતુ છેલ્લા એક દાયકામાં એક ગુપ્ત યુદ્ધ શરૂ થઈ ગયું…
- વીક એન્ડ
આજની પેઢીની આકર્ષિત આધુનિક અરજી વીડિયો રિઝ્યુમે
વિશેષ – કીર્તિશેખર આજના યુગમાં, આપણી લાઇફસ્ટાઇલના દરેક પગલે વીડિયો હાજર હોય છે. તેથી, હવે કારકિર્દીના ક્ષેત્રમાં પરંપરાગત એપ્લિકેશન પદ્ધતિઓમાં પણ વીડિયો રેઝ્યૂમે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે. વાસ્તવમાં, આ વિઝ્યુઅલ યુગમાં, કોઈપણ કર્મચારીને નોકરીએ રાખતા પહેલા, નોકરીદાતાઓ તેને રૂબરૂ…
- વીક એન્ડ
માર્કસ ગાર્વે – ક્લેમેન્ટ – હેરી હુડિની મૃત્યુ આ રીતે પણ દસ્તક દઈ શકે!
ક્લેમેન્ટ વેલેન્ડિઘેમ, હેરી હુડિની, માર્કસ ગાર્વે ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક હમણાં, ૧૭ ઓગસ્ટે એક મહાનુભાવની બર્થ- ડે ગઈ. એનું નામ માર્કસ ગાર્વે. ભારતીયો તો આ નામ ન જાણતા હોય, પણ કાળી ચામડીના લોકો માટે સંઘર્ષ કરનાર વ્યક્તિ…
- વીક એન્ડ
હમે દેખો ‘મગર’ પ્યાર સે
ઊડતી વાત – ભરત વૈષ્ણવ ‘સાહેબ બોલાવે છે.’ પાનના ગલ્લે આવીને ‘બખડજંતર’ ચેનલના માલિક બાબુલાલ બહુચકના ચીફ પટાવાળા પ્રવીણે સંદેશો આપ્યો. મેં અને રાજુ રદીએ ચા પીધી ન પીધી કરી. મસાલો જેમ તેમ મસળીને મોઢામાં ઓર્યો.મસાલો ચાવીને દીવાલ પર રંગોળી…
- વીક એન્ડ
દરિયામાં લિપસ્ટિકનો ઠસ્સો કરતી માછલી…
નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદી ગ્રેટ ગ્રાન્ડ મસ્તી નામની ફિલ્મના એક ગીતનો અંતરો છે લિપસ્ટિક લગા કે તેનું લુંટ લિયા વે . . . અખિયાં મિલા કે હાર્ટ એટેક દિયાં વૈ . . . સંસ્કૃત સાહિત્યમાં કુમાર સંભવમાં પાર્વતીજીના શણગાર…
- વીક એન્ડ
વેર-વિખેર – પ્રકરણ-૪૫
કિરણ રાયવડેરા ‘મમ્મી, મારે તારી સાથે વાત કરવી છે.’ રેવતીએ મમ્મીના બેડરૂમમાં પ્રવેશતાં કહ્યું. ‘અરે આવને બેટા, હું તો ખુદ તારી પાસે આવી હતી પણ તારો મૂડ બરાબર ન લાગ્યો એટલે પાછી આવી ગઈ.’ પ્રભાએ દીકરીને પલંગ પર બેસવા કહ્યું.…
- વીક એન્ડ
કૉવિડ પ્રત્યેનો સ્થાપત્યકિય પ્રતિભાવ
સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા કૉવિડ મહામારીએ ઘણાની જિંદગી બદલી નાખી. કૉવિડે સમાજને ઘણા પાઠ પણ ભણાવ્યા. કૉવિડના લીધે શૈક્ષણિક ક્ષેત્ર અને કોર્પોરેટ વિશ્ર્વમાં પણ ઘણા બદલાવ આવ્યા. સામાજિક સંપર્કના સિદ્ધાંતો બદલાઈ ગયા. કોવિડમાં તંદુરસ્તીનું મહત્ત્વ પણ સમજાયું, વારંવાર સાબુથી…
- વીક એન્ડ
અડધી દુનિયા વિના આપણે વિકસિત દેશ બની શકતા નથી
ફોકસ – કિરણ ભાસ્કર જો ભારતને ૨૦૪૭ સુધી દુનિયાના વિકસિત દેશોમાં સામેલ કરવો છે તો તેની અર્થવ્યવસ્થામાં વર્તમાનમાં મહિલાઓની જે મહત્ત્વ ૨૦ ટકા ભાગીદારી છે તેમને વધારીને ૫૦ ટકા કરવી પડશે. આ કહેવું છે આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષનું. પરંતુ એકલું આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ…