ડ્રાઈવિંગ લાઈસન્સ માટેની ટેસ્ટ ‘એઆઈ’ આધારિત
ફક્ત દસ સેક્ધડમાં અરજદારની પાત્રતા નક્કી કરાશે મુંબઈ: રાજ્યમાં અકસ્માતો પર નિયંત્રણ અને માર્ગ સુરક્ષામાં વૃદ્ધિ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઈ)નો ઉપયોગ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. રાજ્યની ૧૭ આરટીઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત ટેસ્ટ ટ્રૅક બનાવવામાં આવશે. એ ટ્રૅક…
ભાદરવો ભરપૂર: ગુજરાતમાં નદીઓ ગાંડીતૂર
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં શ્રાવણ મહિનો કોરોધોકાર ગયાં બાદ બેસતાં ભાદરવે જ પૂર બહાર ખીલેલા મેઘરાજાએ શનિવારથી શરૂ કરેલા આખરી દોરમાં સમગ્ર રાજ્યને પાણી પાણી કરી મૂક્યું હતું. રવિવારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ સતત બીજા દિવસે સોમવારે…
સંસદની જૂની ઈમારત નવી પેઢી માટે પ્રેરણારૂપ: મોદી
નવી દિલ્હી: સંસદ ભવનની જૂની ઈમારતને બાય બાય કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ તેમ જ લાલ બહાદુર શાસ્ત્રી, ઈંદિરા ગાંધી, પી. વી. નરસિંહ રાવ અને અટલ બિહારી વાજપેયી સહિતના નેતાઓની પ્રશંસા કરી હતી. જોકે,…
રાજસ્થાનમાં ભારે વરસાદ: ઓરેન્જ એલર્ટ જારી
જયપુર: રાજસ્થાનના કેટલાક ભાગોમાં સોમવારે સવારે ભારે વરસાદ પડ્યો હતો. જેના લીધે ઉત્તર-પશ્ર્ચિમ રેલવેની કેટલીક ટ્રેનોની અવર-જવર ખોરવાઇ ગઇ હતી. હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.ગુજરાતમાં પશ્ર્ચિમ રેલવેના વડોદરા…
સતત છઠ્ઠા દિવસે સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ
સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગ પહાડી વિસ્તારમાં છેલ્લા સતત છ દિવસથી સેના અને આતંકવાદી વચ્ચે ચાલી રહેલી અથડામણ સમસ્યા બની ગઈ છે.અથડામણના ૧૫૦ જેટલા કલાક બાદ પણ સુરક્ષા દળ આતંકવાદીઓના મૃત્યુને સમર્થન આપવાની સ્થિતિમાં નથી. જોકે, રવિવારે મોડી…
- એકસ્ટ્રા અફેર
ચીફ જસ્ટિસની વાત સાચી, પણ રાજદ્રોહની કલમ જશે ક્યારે?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભારતમાં રાજદ્રોહની કલમ હોવી જોઈએ કે ના હોવી જોઈએ એ મુદ્દે લાંબા સમયથી ચર્ચા ચાલે છે. અંગ્રેજોએ પોતાની સામે ઉઠનારા અવાજને દબાવી દેવા અને ભારતમાં એકહથ્થુ સત્તા સાચવવા માટે બનાવેલી આ કલમની હવે જરૂર નથી…
- આપણું ગુજરાત
નર્મદા નદીના પટમાં આવેલા વ્યાસ બેટમાં ફસાયેલા ૧૨ લોકોને આર્મીની બોટથી બચાવાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મધ્ય ગુજરાતમાં અનરાધાર વરસાદથી વ્યાસ બેટમાં ફસાયેલા ચાર સ્ત્રી, બે બાળકો અને છ પુરુષોને બચાવી લેવામાં આવ્યા હતા.કરજણ તાલુકામાં નર્મદા નદીની વચ્ચે આવેલા વ્યાસ બેટ ખાતે પૂરના પાણીમાં ફસાયેલા ૧૨ વ્યક્તિને સેનાની મદદથી બચાવી લેવામાં આવી છે.…
મહીસાગર નદી ગાંડીતૂર: સિંધરોટના ૨૦૦ લોકોને સલામત સ્થળે ખસેડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ: મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહી નદીમાં વધેલા પાણીના પ્રવાહને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. ડબકા ગામનાં ભાઠા વિસ્તારની ૩૦ વ્યક્તિને…
ગુજરાતમાં હજુ ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્ય હવામાન વિભાગે રાજસ્થાનમાં ઉત્તર પૂર્વમાં બનેલા લો પ્રેશરને કારણે એક સિસ્ટમ બની રહી છે જેના કારણે ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન…
પારસી મરણ
પરવીઝ બોમી લશ્કરી તે બોમી ફરોખ લશ્કરીના ધણિયાની. તે મરહુમો શેરા તથા બરજોર જહાંગીર વઝીરના દીકરી. તે ફરઝીન પરવેઝ કુપર, જમશેદ પરવેઝ કુપર ને ફરઝાદ ફલી અવારીના આન્ટી. તે યઝદી ઝકશીશ લશ્કરી ને પરસીયર ઝકશીશ લશ્કરીના કાકી. તે જેહાન રૂસ્તમ…