- વેપાર
ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલનાં આજના જેક્શન હૉલ ખાતેના વક્તવ્ય પૂર્વે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સાવચેતીના અભિગમને કારણે પાંખાં કામકાજો વચ્ચે ડૉલર સામે રૂપિયો સાંકડી રેન્જમાં અથડાઈને ગઈકાલના બંધ સામે ચાર પૈસાના સુધારા સાથે ૮૩.૮૯ની સપાટીએ બંધ…
- સ્પેશિયલ ફિચર્સ
શ્રાવણમાં ઈન્ટરનેટ છોડો ‘ઈનરનેટ’માં પ્રવેશ કરો!
શિવવિજ્ઞાન – મુકેશ પંડ્યા આપણે શ્રાવણ મહિનામાં રોજ ભગવાન શંકરના દર્શન કરીએ છીએ ત્યારે તમે એક વાત નોંધી હશે કે તેઓ હંમેશાં ધ્યાનમાં લીન હોય છે. બંધ આંખે પલાંઠી વાળીને કે પદમાસનમાં બેસીને તેઓ શેનું ધ્યાન ધરતા હશે? બંધ આંખો…
- વેપાર
આયાતી તેલમાં આગેકૂચ, વેપાર છૂટાછવાયા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે ૬૦ સેન્ટનો ઘટાડો આવ્યાના અહેવાલ છતાં આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આજે આયાતી તેલના ભાવમાં સુધારો આગળ…
- વીક એન્ડ
આજની પેઢીની આકર્ષિત આધુનિક અરજી વીડિયો રિઝ્યુમે
વિશેષ – કીર્તિશેખર આજના યુગમાં, આપણી લાઇફસ્ટાઇલના દરેક પગલે વીડિયો હાજર હોય છે. તેથી, હવે કારકિર્દીના ક્ષેત્રમાં પરંપરાગત એપ્લિકેશન પદ્ધતિઓમાં પણ વીડિયો રેઝ્યૂમે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે. વાસ્તવમાં, આ વિઝ્યુઅલ યુગમાં, કોઈપણ કર્મચારીને નોકરીએ રાખતા પહેલા, નોકરીદાતાઓ તેને રૂબરૂ…
શાશ્ર્વત સુખનો રાજમાર્ગ
પ્રાસંગિક – હેમુ ભીખુ શાસ્ત્રમાં એક સરસ વાત કહેવામાં આવી છે. બ્રહ્મ સમજવા માટે શરૂઆત અન્નથી થાય છે. અન્ન બ્રહ્મ છે કારણ કે તેનાથી જીવ ઉત્પન્ન પણ થાય છે અને જીવનુ રક્ષણ પણ થાય છે. અન્નના અભાવે જીવ મૃત્યુ પામે…
- વીક એન્ડ
હવે વિશ્વ્ યુદ્ધ થશે સિલિકોન ચિપ માટે
કવર સ્ટોરી – પ્રથમેશ મહેતા જો કોઈ પ્રશ્ર્ન પૂછે કે ‘હવે પછીનું વિશ્ર્વ યુદ્ધ શેના માટે થશે?’, તો થોડાં વર્ષો પહેલા ઘણા લોકોએ દેશની સરહદો, પેટ્રોલ અથવા પાણી કહ્યું હશે. પરંતુ છેલ્લા એક દાયકામાં એક ગુપ્ત યુદ્ધ શરૂ થઈ ગયું…
- વીક એન્ડ
કૉવિડ પ્રત્યેનો સ્થાપત્યકિય પ્રતિભાવ
સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા કૉવિડ મહામારીએ ઘણાની જિંદગી બદલી નાખી. કૉવિડે સમાજને ઘણા પાઠ પણ ભણાવ્યા. કૉવિડના લીધે શૈક્ષણિક ક્ષેત્ર અને કોર્પોરેટ વિશ્ર્વમાં પણ ઘણા બદલાવ આવ્યા. સામાજિક સંપર્કના સિદ્ધાંતો બદલાઈ ગયા. કોવિડમાં તંદુરસ્તીનું મહત્ત્વ પણ સમજાયું, વારંવાર સાબુથી…
- વીક એન્ડ
વેર-વિખેર – પ્રકરણ-૪૫
કિરણ રાયવડેરા ‘મમ્મી, મારે તારી સાથે વાત કરવી છે.’ રેવતીએ મમ્મીના બેડરૂમમાં પ્રવેશતાં કહ્યું. ‘અરે આવને બેટા, હું તો ખુદ તારી પાસે આવી હતી પણ તારો મૂડ બરાબર ન લાગ્યો એટલે પાછી આવી ગઈ.’ પ્રભાએ દીકરીને પલંગ પર બેસવા કહ્યું.…
- વીક એન્ડ
માર્કસ ગાર્વે – ક્લેમેન્ટ – હેરી હુડિની મૃત્યુ આ રીતે પણ દસ્તક દઈ શકે!
ક્લેમેન્ટ વેલેન્ડિઘેમ, હેરી હુડિની, માર્કસ ગાર્વે ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક હમણાં, ૧૭ ઓગસ્ટે એક મહાનુભાવની બર્થ- ડે ગઈ. એનું નામ માર્કસ ગાર્વે. ભારતીયો તો આ નામ ન જાણતા હોય, પણ કાળી ચામડીના લોકો માટે સંઘર્ષ કરનાર વ્યક્તિ…
- વીક એન્ડ
અડધી દુનિયા વિના આપણે વિકસિત દેશ બની શકતા નથી
ફોકસ – કિરણ ભાસ્કર જો ભારતને ૨૦૪૭ સુધી દુનિયાના વિકસિત દેશોમાં સામેલ કરવો છે તો તેની અર્થવ્યવસ્થામાં વર્તમાનમાં મહિલાઓની જે મહત્ત્વ ૨૦ ટકા ભાગીદારી છે તેમને વધારીને ૫૦ ટકા કરવી પડશે. આ કહેવું છે આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષનું. પરંતુ એકલું આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ…