- વેપાર

ટીન સિવાયની ધાતુઓમાં આગળ ધપતો ઘટાડો
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ ઉપરાંત અમેરિકી ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેવા સંકેતોને ધ્યાનમાં લેતાં વૈશ્ર્વિક આર્થિક મંદીની ભીતિ સપાટી પર આવતાં આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે પાંખાં કામકાજો વચ્ચે ધાતુઓના ભાવમાં નરમાઈનું…
પારસી મરણ
પારસી મરણ ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
જૈન મરણ
વિશા નીમા જૈનચુણેલ હાલ નાલાસોપારા અરુણભાઈ શાંતિલાલ શાહ (ઉં. વ. ૬૦) તે દીપાબેનના પતિ. અશોકભાઈ, ઇન્દ્રવદનભાઈ, પ્રવીણભાઈના ભાઈ. ૧૩/૯/૨૩ ના અરિહંત શરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.ઝાલાવાડી દશા શ્રીમાળી દેરાવાસી જૈનસુરેન્દ્રનગર હાલ બોરીવલી સ્વ. જગદીશચંદ્ર મોહનલાલ…







