- ઉત્સવ
કોમી એકતાનું ઉદાહરણ એટલે કાલાવડનું શીતળા માતાજીનું મંદિર, જ્યાં મુસ્લિમ ફકીરના વંશજો કરે છે પૂજા
પ્રાસંગિક -ડો. ભુપેન્દ્રસિંહ વી. અભાણી વિવિધતામાં એકતા એટલે આપણો ભારત દેશ. આપણા દેશમાં એટલા તો ધર્મ અને સંપ્રદાયો છે કે જે અન્ય દેશોમાં ક્યાંય જોવા મળતા નથી. આટલા ધર્મ અને સંપ્રદાયો સાથે જોડાયેલા કેટલાક ધર્મઝનૂની લોકો પોતાના સ્વાર્થ સાધવા માટે…
- ઉત્સવ
કોઈ અજાણ્યો તમારી વ્યથા ઉકેલી શકે ખરો?
સુખનો પાસવર્ડ -આશુ પટેલ હમણાં એક હૃદયસ્પર્શી હિન્દી શોર્ટ ફિલ્મ એક મિત્રએ વોટ્સએપ પર મોકલાવી. પોતે તકલીફોમાંથી પસાર થઈ રહ્યો હોય એવો કોઈ સંવેદનશીલ માણસ અજાણી વ્યક્તિ માટે સુખના પાસવર્ડ સમો બની શકે એ મેસેજ પેલી ટૂંકી ફિલ્મમાં હતો. એ…
- ઉત્સવ
પુરુષપ્રધાન સમાજની બીમારી છે બળાત્કાર
મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી કોલકાતામાં એક ટ્રેની ડોક્ટર સાથે બળાત્કારની ઘટનાએ દેશને ફરી એક વાર ઝકઝોરી નાખ્યો છે. મુશ્કેલી એ છે કે આક્રોશ વ્યક્ત કરવો તે બળાત્કારનું સમાધાન નથી. ન તો આરોપીઓને જીવતા મારી નાખવાની માગણી તેનો ઉપાય છે. બળાત્કાર…
જૈન મરણ
ધનેશભાઇ રસિકલાલ શાહ (કોલસાવાલા)ના ધર્મપત્ની અ. સૌ. રેખાબેન (ઉં.વ. ૭૮) તા. ૨૨-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે અમી પ્રેમલ વોરા અને રેશમા સ્નેહલ ઝવેરીના માતુશ્રી. તે સ્વ. ભાનુબેન શાંતિલાલ અજમેરાના સુપુત્રી. તે સ્વ. કનુભાઇ, સ્વ. અરવિંદાબેન, સ્વ. હસમુખભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, સ્વ.ભુપેન્દ્રભાઇ,…
હિન્દુ મરણ
ઘોઘારી દશા દિશાવળ વણિકરોહીસા નિવાસી હાલ વિલેપાર્લે ચંદ્રકાન્ત જાટકીયા (ઉં. વ.૮૪) તે સ્વ. કંચનબેન ભીખાલાલ જાટકીયાના પુત્ર. સ્વ. માલતીબેન જાટકીયાના પતિ. પ્રજ્ઞેશ, સમીર, શીતલ-કમલેશ સીરોદરિયા તથા હેતલ રણજીત નાયરના પિતા. હેમાલી તથા કોમલના સસરા. સ્વ. રજનીકાંત, અરુણકાંત, જગદીશ, મધુકાન્તા હરકિસનદાસ…
પારસી મરણ
દોલત રુસ્તમ ઇરાની તે મરહુમ રુસ્તમ ઇરાનીના ધનિયાની. તે મરહુમો હોમાય રૂસ્તમના દીકરી. તે જહાંગીર, રોશન, ફરામરોઝના માતાજી. તે મેઝબીન ને ઝીનોબીયાના સાસુજી. તે પરવેઝના સાસુજી. તે અફશીન, આફરીન, મેહરનોઝના બપઇજી. (ઉં. વ. ૮૮) રે. ઠે. જુબીલી મેન્શન, ૧લે માળે,…
- વેપાર
સ્થાનિક સોનામાં ₹ ૧૭૫નો અને ચાંદીમાં ₹ ૨૦૫નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલનાં વક્તવ્ય પૂર્વે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સાવચેતીના અભિગમ અને છૂટીછવાઈ નફારૂપી વેચવાલીના દબાણ હેઠળ હાજરમાં સોનાના ભાવ ઘટીને ઔંસદીઠ ૨૫૦૦ ડૉલરની સપાટીની અંદર ઊતરી ગયા હતા. જોકે,…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલનાં આજના જેક્શન હૉલ ખાતેના વક્તવ્ય પૂર્વે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સાવચેતીના અભિગમને કારણે પાંખાં કામકાજો વચ્ચે ડૉલર સામે રૂપિયો સાંકડી રેન્જમાં અથડાઈને ગઈકાલના બંધ સામે ચાર પૈસાના સુધારા સાથે ૮૩.૮૯ની સપાટીએ બંધ…
- વેપાર
ખાંડમાં ખપપૂરતા કામકાજે ટકેલું વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૮૦થી ૩૬૦૦ આસપાસની રેન્જમાં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં પણ સ્ટોકિસ્ટોની…
- વેપાર
આયાતી તેલમાં આગેકૂચ, વેપાર છૂટાછવાયા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે ૬૦ સેન્ટનો ઘટાડો આવ્યાના અહેવાલ છતાં આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આજે આયાતી તેલના ભાવમાં સુધારો આગળ…