Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 86 of 930
  • ઉત્સવ

    ગગનયાન મિશન અગાઉ ચંદ્રની રેકી કરવા જશે આપણો ગગનયાત્રી

    ફોકસ -લોકમિત્ર ગૌતમ ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણ નાયર, ગ્રુપ કેપ્ટન અજિત ક્રિષ્ણન, ગ્રુપ કેપ્ટન, અંગદ પ્રતાપ, વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા અવકાશ ક્ષેત્રમાં ભારત સતત ઇતિહાસ રચી રહ્યો છે. ચંદ્રયાન-૩ અને આદિત્ય મિશનની સફળતા બાદ ઇસરોએ નાના સેટેલાઇટ લોન્ચ કરવા માટે…

  • ઉત્સવ

    ડ્રીમ સિનેમાસ્કોપ -પ્રકરણ -૩

    અનિલ રાવલ ‘બતા મર્ડર કર કે આયા હૈના તૂ.’ બબલુ ફરી બોલ્યો….અભિનયનો નશો ઊતરી ગયો….આંખોમાં ચડેલો ખુમાર ઝાંખો પડી ગયો….શું કહેવું, શું બોલવું…કાંઇ સમજાયુ નહીં. ‘મૈં તો તેરી શકલ દેખ કર હી પહેચાન ગયા થા કી તૂ કોઇ બડા કાંડ…

  • ઉત્સવ

    ‘દાદ’ કહે આ જગતમાં સંતોષી એક ઝાડ,એક મૂળિયો પાણી પાવ, ત્યાં રાજી સઘળી ડાળ

    ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી સુભાષિત, મુક્તકની જેમ છપ્પા, કીર્તન અને દુહામાં પણ માનવ જીવન – સમાજનું પ્રતિબિંબ ઝીલવામાં આવે છે. આ રચનાઓમાં જીવનનું તત્ત્વજ્ઞાન સાવ સરળ વાણીમાં પ્રગટ થતું હોવાથી વધુ અસરકારક બની ચિત્તને ઢંઢોળી જાગૃત કરી શકવાનું કૌવત…

  • ઉત્સવ

    બાવાના બારણે દટાયા ભક્તિ-ભીડ ભારે પડી

    મિજાજ મસ્તી -સંજય છેલ ટાઇટલ્સ:વિશ્ર્વાસ-અંધવિશ્ર્વાસમાં શ્ર્વાસ જેવી પાતળી ભેદરેખા છે.(છેલવાણી)આપણાં જેવા સામાન્ય માણસોને માપસર ફિટિંગમાં આવે એવું જીન્સ નથી મળતું તો સાક્ષત્ ભગવાન ક્યાંથી મળે? રવિવારે પણ ખાલી રસ્તા પર ગાડી પાર્કિંગ નથી મળતું તો પરમકૃપાળુ પરમાત્મા ક્યાંથી મળે?એક કપલ…

  • ઉત્સવ

    પુરુષપ્રધાન સમાજની બીમારી છે બળાત્કાર

    મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી કોલકાતામાં એક ટ્રેની ડોક્ટર સાથે બળાત્કારની ઘટનાએ દેશને ફરી એક વાર ઝકઝોરી નાખ્યો છે. મુશ્કેલી એ છે કે આક્રોશ વ્યક્ત કરવો તે બળાત્કારનું સમાધાન નથી. ન તો આરોપીઓને જીવતા મારી નાખવાની માગણી તેનો ઉપાય છે. બળાત્કાર…

  • ઉત્સવ

    આતંકીઓનો નવો ટ્રેન્ડ સ્થાનિકોના મોબાઈલની ચોરી

    વિશેષ -અનંત મામતોરા જુલાઈ મહિનામાં જમ્મુ-કાશ્મીરના ડોડા વિસ્તારમાં આતંકવાદી હુમલામાં એક અધિકારી સહિત પાંચ જવાનો શહીદ થયા. છેલ્લા કેટલાક દિવસોમાં ખીણની તુલનામાં જમ્મુ ડિવિઝનમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. આ ઘટનાઓમાં અત્યાર સુધીમાં ઘણા સૈનિકોએ બલિદાન આપ્યું છે. સાથે, ઘણા…

  • ઉત્સવ

    સુપ્રીમ કોર્ટના આદેશથી ડૉક્ટરો પરના હુમલા બંધ થશે ખરા?

    કવર સ્ટોરી -વિજય વ્યાસ કોલકાતાની આર.જી. કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ૩૧ વર્ષની ટ્રેની ડોક્ટર પર પાશવી બળાત્કાર અને પછી હત્યાની ઘટના સામેનો આક્રોશ હજુ શમ્યો નથી. દેશનાં બીજા ભાગના ડોક્ટરો વિરોધમાં જોડાયા અને હડતાળ પણ પાડી, પણ ધીરે ધીરે…

  • ઉત્સવ

    કન્યા ને કેરોસીન કલ ભી -આજ ભી- કલ ભી

    શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ હું મારા બેંક ઓફિસર મિત્રના ઘરે બેઠો હતો ત્યારે એ છોકરી ત્યાં અચાનક મળવા આવી ચઢી. પાતળી સોનેરી ફ્રેમના ચશ્માં પહેરેલી, દૂબળી-પાતળી ને ઠીંગણી.. એ કોઈક નાનકડી બેબલી જેવી દેખાતી હતી, પણ એ તો…

  • ઉત્સવ

    બેરોજગારી બેમિસાલ: મહિલાઓના હાલહવાલ

    આજકાલ -પ્રથમેશ મહેતા આપણે હાલમાં જ સ્વાતંત્ર્ય દિવસ ઉજ્વ્યો. આઝાદ થયાને ૭૭ વર્ષ પૂરા થયા પણ બેકારીને પૂર્ણપણે માત કરી શક્યા નથી એ કમનસીબી છે. નવમી ઑગસ્ટનો એ દિવસ જ્યારે મુંબઇ યુનિવર્સિટી ગ્રાઉન્ડની બહાર જે દૃશ્ય સર્જાયુંહતું એ ખરેખર દયનીય…

  • ઉત્સવ

    સૂર્યની ગરમી સહન કરવામાં અસમર્થ જેલીફિશ

    આજકાલ -કે.પી. સિંહ જેલીફિશ શરીરની અનોખી રચના ધરાવતું દરિયાઈ પ્રાણી છે. જેલીફિશનું મોટાભાગનું શરીર જેલી જેવું હોય છે, તેથી તેને જેલીફિશ કહેવામાં આવે છે. તે તેના છત્રી જેવા શરીરને ખસેડીને તરે છે. તે દરિયાઈ છોડ અને ખડકોને વળગી રહે છે…

Back to top button