ઝીક્રે ઈલાહી: અલ્લાહની યાદ: મુર્દાદિલને જીવંત બનાવે
મુખ્બિરે ઈસ્લામ – અનવર વલિયાણી સૃષ્ટિનો સર્જક ખુદાતઆલા વહેદાનિયત એકેશ્ર્વરવાદ, અલ્લાહ એકમાત્ર હોવાનો પયગામ લઈને ઈસ્લામ ધર્મને આ ધરતી પર ઉતાર્યો. સૌથી છેલ્લે આવેલા પયગંબર હઝરત મુહમ્મદ સલ્લલાહો અલૈયહિ વઆલેહિ સલ્લામ પર નાઝિલ ફરમાવેલ કુરાન મજીદમાં તેણે વહેદાનિયતની આયાત (શ્ર્લોક)માં…
- પુરુષ
ચાલો મોઢું મીઠું કરો, નોખા પપ્પાને બેબી આવી અનોખી
કવર સ્ટોરી -મનીષા પી. શાહ માતૃત્વ, પિતૃત્વ અને નવજાત શિશુને પ્રથમ સ્પર્શ. આ લાગણી શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે. એમાંય જે પશ્ર્ચિમી જગતની ટીકા, કદાચ ન્યાયી કારણે, કરતા આપણે થાકતા નથી, ત્યાં જીવનસાથીની સંવેદનાને પોતે અસહ્ય પીડા સહન કરીને ય અનુભવવા-સમજાવાનો…
- પુરુષ
જીવનની અશાંતિનું કારણ માત્ર એક જ છે, ચિત્તની અશાંતિ
મેલ મેટર્સ -અંકિત દેસાઈ અનાસક્તિયોગના માધ્યમથી આપણે શ્રીમદ ભાગવદ ગીતાને આજના પરિપ્રેક્ષ્યમાં સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એનો હવે આ છેલ્લો લેખ. આ લેખ અત્યાર સુધીના તમામ લેખોના અર્ક સમાન છે. કારણ કે આજે આપણે ચિત્તની શાંતિની વાત કરવાના છીએ.…
- પુરુષ
ભારતની ઘોડેસવારીના હૃદયને ફરી ધબકાવનાર કચ્છી ખેલાડી હૃદય છેડા
હૃદયે માત્ર છ વર્ષની નાની વયથી જ ઘોડેસવારી કરવાનું શરૂ કર્યું હતું. વિશેષ -શ્રદ્ધા ભગદેવ ચીનના હેંગઝોઉમાં રમાઇ રહેલી ૧૯મી એશિયન ગેમ્સ-૨૦૨૩માં ભારતની ઘોડેસવારી ટીમે ૪૧ વર્ષ બાદ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. ભારતે ઘોડેસવારીના ૪૦ વર્ષના ઇતિહાસમાં…
- લાડકી
છુટની દેવી: ડાકણના લાંછનથી પદ્મશ્રી સુધીની જીવન સફર
કવર સ્ટોરી -કવિતા યાજ્ઞિક આપણા સમાજમાં સ્ત્રીને એક બાજુ દેવી કહીને પૂજનીય ગણી છે, તો બીજી બાજુ સમાજમાં એક વર્ગ એવો પણ છે જે સ્ત્રીને આજે પણ સતત પ્રતાડિત કરતો રહે છે. પણ સ્ત્રી પોતાની આંતરિક શક્તિથી દરેક પડકારનો સામનો…
- લાડકી
બેહમઈ હત્યાકાંડ: આત્મસમર્પણની એ ક્ષણ
કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય (ભાગ: ૪)નામ: ફૂલનદેવીસ્થળ: ૪૪ અશોક રોડ, નવી દિલ્હીસમય: બપોરે ૧.૩૦ વાગ્યે, ૨૫ જુલાઈ, ૨૦૦૧ઉંમર: ૩૭ વર્ષ બાબુ ગુજ્જરના મૃત્યુ પછી વિક્રમ સાથે મળીને અમારી ગિરોહ આરામથી લૂંટ કરતી હતી. બીજા બધા ડકૈતોએ અમને સરદાર માની લીધા…
- લાડકી
નિષ્ફળતાને પચાવી જાણવી એ જ ખરી સફળતા છે…
સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા તમારા મતે સફળતાનો માપદંડ શું? સફળતાને શેના આધારે માપી શકાય? તમે પોતે સફળ છો કે નિષ્ફળ એ શેના આધારે કહી શકો? વ્યક્તિ સફળ છે કે નિષ્ફળ એ સમાજ નક્કી કરે કે વ્યક્તિ પોતે? આવા પ્રશ્ર્નો…
- લાડકી
પ્રથમ મહિલા આઈએએસ અધિકારી: અન્ના રાજમ મલ્હોત્રા
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી એક એવી આઈએએસ અધિકારી જેણે પ્રથમ પ્રયાસમાં જ યુપીએસસીની પરીક્ષા ક્રેક કરેલી, એણે બે વડા પ્રધાન સાથે અને સાત મુખ્યમંત્રીઓ સાથે કામ કરેલું અને એને દેશના ત્રીજા સર્વોચ્ચ સન્માન પદ્મભૂષણથી પુરસ્કૃત પણ કરાયેલી…. એનું નામ અન્ના…
- લાડકી
કેરોલિના રીપર પ્રકરણ-૧૭
એ સાંભળીને કિરણનું શરીર ઠંડું પડવા માંડ્યુંં પ્રફુલ શાહ બત્રાએ ગોડબોલેને કહ્યું, “આ આસિફ અને બાદશાહનું વર્તન વિચિત્ર છે એ નક્કી. એટીએસના પરમવીર બત્રાની ટીમના એક માણસનો ફોન આવ્યો, “બાદશાહ અચાનક હોટલમાંથી ગાયબ થઈ ગયો છે.“વ્હોટ? કબ ગયા જી? “સર,…
- લાડકી
તરુણાવસ્થાએ ઈમોશનલ ઈજાઓનું ઈનસાઈડ આઉટ
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી એક તરુણીની એકલતા, યાદો, પીડા, પ્રતિભા, આવડત, ઈર્ષ્યા અને ગંભીર ગીલ્ટના અવકાશમાં ગોથા ખાતી જાત અને લાગણીઓના અતિરેક થકી પહોંચાડાતી ઈમોશનલ ઈજાઓને દૂર કરવા શું કરી શકાય?? સ્નેહાએ ડિમ્પી-વિહા વચ્ચેના વર્ણવેલા આખા ઘટનાક્રમને ધ્યાનથી…