• ૨૪ કલાકમાં ભારે વરસાદની શક્યતા

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં બુધવારે સાંજે અચાનક આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને સાંજના સાડા વાગ્યા બાદ વીજળીના ગડગડાટ સાથે ઠેર ઠેર જોશેભર વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું હતું, તેને કારણે ઑફિસેથી ઘરે પાછા ફરી રહેલા મુંબઈગરાને ભીંજાવાની…

  • વિધાનસભ્યોની અપાત્રતાનો ચુકાદો ૨૦૨૪માં જ આવશે

    બુધવારે જાહેર કરવામાં આવેલા સુનાવણીના કાર્યક્રમ પરથી મળ્યો અંદાજ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણના સૌથી મહત્ત્વના મનાતા વિધાનસભ્યોની અપાત્રતાની સુનાવણી અંગેની પિટિશન પર ચુકાદો આ વર્ષે આવવાની કોઈ શક્યતા જણાતી નથી, આ નિર્ણય ૨૦૨૪ના જાન્યુઆરી મહિનામાં જ આવશે એવું સુનાવણી…

  • મંત્રાલયમાં ૧૦,૦૦૦થી વધુ રોકડ લઈ જવા પર પ્રતિબંધ

    મુંબઈ: મંત્રાલયમાં વધતી ભીડ અને તેના કારણે ઊભી થતી સુરક્ષા સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સરકારે મંત્રાલયમાં પ્રવેશને લઈને કેટલાક નિયમો બનાવ્યા છે. આ ઉપરાંત નજીકના ભવિષ્યમાં ઓનલાઈન પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે. દરમિયાન, રખડતા કૂતરા, બિલાડીઓ અને અન્ય પાળેલા…

  • ડિસેમ્બર સુધી ટીબીની દવાઓ મળતી બંધ થશે?

    મુંબઈ: ટીબી (ક્ષયરોગ)ની દવાઓનો પુરવઠો સંતોષકારક હોવાથી પ્રસારમાધ્યમો દ્વારા દવાઓ ઉપલબ્ધ થવામાં મુશ્કેલીના સમાચારોમાં તથ્ય ન હોવાનું કેન્દ્રના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય તરફથી જણાવાતું હોવા છતાં વાસ્તવિક સ્થિતિ જુદી છે. કેન્દ્ર સરકારે એ દવાઓના પુરવઠા બાબતે ટેન્ડર સંબંધી કાર્યવાહી…

  • નેશનલ

    વાઇબ્રન્ટ ગુજરાત આજે વટવૃક્ષ બની ગયું છે: મોદી

    ‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ના ૨૦ વર્ષની ઉજવણી ચા પીઓ: ‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ના ૨૦ વર્ષની પૂર્તિ નિમિત્તે અમદાવાદમાં બુધવારે સાયન્સ સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રત અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને ચા સર્વ…

  • નેશનલ

    એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ કર્યો મેડલનો વરસાદ

    ૫૦ મીટર રાઇફલમાં ભારતીય દીકરીઓએ જીત્યાં બે મેડલ સુવર્ણચંદ્રક: ચીનના હોંગઝોઉ ખાતે યોજાયેલા ૧૯મા એશિયન રમતોત્સવમાં બુધવારે વુમન્સ ૫૦ મીટર રાઈફલ થ્રી પોઝિશન્સ ઈવેન્ટ પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન તસવીર ખેચાવી રહેલી સુવર્ણચંદ્રક વિજેતા ભારતીય શૂટર સિફત કૌર અને કાંસ્યચંદ્રક વિજેતા આશિ…

  • આજથી મિનિ વેકેશન

    અનંત ચતુર્દશીની આજે, ઈદની શુક્રવારે રજા મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે ૨૯ સપ્ટેમ્બરે ઈદ-એ-મિલાદની રજા જાહેર કરી છે. ૨૮મી સપ્ટેમ્બરે અનંત ચતુર્દશી નિમિત્તે રજા છે. અનંત ચતુર્દશી અને ઈદ-એ-મિલાદ નિમિત્તે મુંબઈ અને અન્ય સ્થળો પર સરઘસ કાઢવામાં આવતા હોવાથી ઓલ ઈન્ડિયા ખિલાફતના…

  • ભારતે સિરીઝ ૨-૧થી જીતી

    રાજકોટ: ભારત અહીં બુધવારે રમાયેલી ત્રીજી એક દિવસીય મેચ ૬૬થી હારી ગયું હતું પણ શ્રેણી ૨-૧થી જીતી ગયું હતું. ભારતે ૪૯.૪ ઓવરમાં ૨૮૬ રન બનાવ્યા હતા. રોહિત શર્માએ ૮૧, વિરાટ કોહલીએ ૫૬ રન કર્યા હતા. અગાઉ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે…

  • ભારત ઓસ્કર માટે મલયાલમ ફિલ્મ મોકલશે

    નવી દિલ્હી: ઓસ્કર ઍવોર્ડ મેળવવો એ એક બહું મોટી ઉપલબ્ધિ છે ત્યારે છેલ્લે નાટુ નાટુ સોંગને ઓરિજનલ સોંગ તરીકે ઓસ્કર મળ્યો હતો. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ભારતીય ફિલ્મો માટે અરજીઓ આમંત્રિત કરી હતી જેને ૯૬માં ઍકેડેમી ઍવોર્ડ્સ માટે ભારતની સત્તાવાર…

  • કાચા હીરાની આયાત કામચલાઉ બંધ કરાશે

    મુંબઈ: સ્થાનિક વેપારીઓની ઈન્વેન્ટરી વધુ હોવાથી અને વૈશ્ર્વિક માગ ઘટી રહી હોવાથી રફ હીરાની આયાત ૧૫મી ઑક્ટોબરથી બે મહિના માટે બંધ કરવાની વિનંતી. હીરા ઉદ્યોગની સંસ્થાઓએ સભ્યોને કરી છે. જેમ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી) ભારત ડાયમંડ બુર્સ, સુરત ડાયમન્ડ…

Back to top button