- વીક એન્ડ
કેરોલિના રીપર પ્રકરણ-૧૮
અનિતા ખુશ થઇ ગઇ, આવી સ્ટોરી મળવાની તો કલ્પના ય નહોતી પ્રફુલ શાહ કિરણને સમજાતું નહોતું કે ફરી ફરીને મુરુડનું નામ જ કેમ સામે આવે છે? ‘મહારાષ્ટ્ર આજ’ની સ્ટાર એન્કર અને ન્યૂઝ રીડર અનિતા દેશમુખ અસમંજસમાં ડૂબી ગઇ હતી. ‘સિર્ફ…
- વીક એન્ડ
સ્થાપત્ય અને તેની સન્મુખતા
સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા પાસપોર્ટ કે આધારમાં ચહેરાનો ફોટો એ રીતે લેવામાં આવે કે બંને આંખ – બંને કાન દેખાય. આને ચહેરાની સન્મુખતા કહેવાય. સામાન્ય સંજોગોમાં મકાનની પણ આવી સન્મુખતા હોય છે – મકાનની એક ફસાડ અર્થાત મકાનનો એક દેખાવ…
- વીક એન્ડ
કોઈ સન્નાટા સા સન્નાટા હૈ, કાશ તુફાન ઉઠા દે કોઈ.
ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી કોઈ સન્નાટા સા સન્નાટા હૈ,કાશ તુફાન ઉઠા દે કોઈ.*રાત સુનસાન હૈ ગલી ખામોશ,ફીર રહા હૈ ઈક અજનબી ખામોશ.*દેખા ઉસે તો આંખ સે આંસુ નિકલ પડે,દરિયા અગરચે ખુશ્ક થા, પાનીતહોં મેં થા.*વો ભી ક્યા દિન…
ઘરમાં બનાવેલાં શુદ્ધ શાકભાજી ખાવા છે?
શાકભાજીના નિષ્ણાતો કહે છે કે જો તમે શિયાળાના ઠંડીના દિવસોમાં ઘરે ઉગાડેલા કોબીજ, વટાણા, મૂળા, સલગમ, બ્રોકોલી અને લેટસ ખાવા માંગતા હોવ તો કિચન ગાર્ડનમાં પરસેવો પાડવાનો આ યોગ્ય સમય છે. વાસ્તવમાં સપ્ટેમ્બરનો અંત અને ઑક્ટોબરનું પહેલું અઠવાડિયું ઘણા લીલા…
- વીક એન્ડ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- નેશનલ
એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ કર્યો મેડલનો વરસાદ
૫૦ મીટર રાઇફલમાં ભારતીય દીકરીઓએ જીત્યાં બે મેડલ સુવર્ણચંદ્રક: ચીનના હોંગઝોઉ ખાતે યોજાયેલા ૧૯મા એશિયન રમતોત્સવમાં બુધવારે વુમન્સ ૫૦ મીટર રાઈફલ થ્રી પોઝિશન્સ ઈવેન્ટ પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન તસવીર ખેચાવી રહેલી સુવર્ણચંદ્રક વિજેતા ભારતીય શૂટર સિફત કૌર અને કાંસ્યચંદ્રક વિજેતા આશિ…
આજથી મિનિ વેકેશન
અનંત ચતુર્દશીની આજે, ઈદની શુક્રવારે રજા મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે ૨૯ સપ્ટેમ્બરે ઈદ-એ-મિલાદની રજા જાહેર કરી છે. ૨૮મી સપ્ટેમ્બરે અનંત ચતુર્દશી નિમિત્તે રજા છે. અનંત ચતુર્દશી અને ઈદ-એ-મિલાદ નિમિત્તે મુંબઈ અને અન્ય સ્થળો પર સરઘસ કાઢવામાં આવતા હોવાથી ઓલ ઈન્ડિયા ખિલાફતના…
ભારતે સિરીઝ ૨-૧થી જીતી
રાજકોટ: ભારત અહીં બુધવારે રમાયેલી ત્રીજી એક દિવસીય મેચ ૬૬થી હારી ગયું હતું પણ શ્રેણી ૨-૧થી જીતી ગયું હતું. ભારતે ૪૯.૪ ઓવરમાં ૨૮૬ રન બનાવ્યા હતા. રોહિત શર્માએ ૮૧, વિરાટ કોહલીએ ૫૬ રન કર્યા હતા. અગાઉ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે…
ભારત ઓસ્કર માટે મલયાલમ ફિલ્મ મોકલશે
નવી દિલ્હી: ઓસ્કર ઍવોર્ડ મેળવવો એ એક બહું મોટી ઉપલબ્ધિ છે ત્યારે છેલ્લે નાટુ નાટુ સોંગને ઓરિજનલ સોંગ તરીકે ઓસ્કર મળ્યો હતો. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ભારતીય ફિલ્મો માટે અરજીઓ આમંત્રિત કરી હતી જેને ૯૬માં ઍકેડેમી ઍવોર્ડ્સ માટે ભારતની સત્તાવાર…
કાચા હીરાની આયાત કામચલાઉ બંધ કરાશે
મુંબઈ: સ્થાનિક વેપારીઓની ઈન્વેન્ટરી વધુ હોવાથી અને વૈશ્ર્વિક માગ ઘટી રહી હોવાથી રફ હીરાની આયાત ૧૫મી ઑક્ટોબરથી બે મહિના માટે બંધ કરવાની વિનંતી. હીરા ઉદ્યોગની સંસ્થાઓએ સભ્યોને કરી છે. જેમ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી) ભારત ડાયમંડ બુર્સ, સુરત ડાયમન્ડ…