Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 85 of 928
  • જૈન મરણ

    ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈનબોટાદ નિવાસી હાલ અંધેરી સ્વ. શારદાબેન શાહના પુત્રવધૂ અ. સૌ.રેખા (ઉં. વ. ૬૮) તે નીતિન ચિમનલાલ શાહના ધર્મપત્ની શુક્રવાર તા. ૨૩-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે નિકેશ, જીનિશા, નિવી-હાર્દિકકુમાર જયેશભાઇ સંઘવીના માતુશ્રી. જયેશ, સ્વ. ચારુબેન દિલીપકુમાર શાહ…

  • ઇન્ડેક્સેશન: સરકારના ફેરનિર્ણય બાદની સ્થિતિશું છે! ઘરની લેવેચ પર હવે કેટલો વેરો લાગશે?

    કેલિડોસ્કોપ-નિલેશ વાઘેલા કેન્દ્રિય અંદાજપત્રમાં સરકારે ધારણાં મુજબ જ મધ્યમવર્ગને નિરાશ તો કર્યો જ પરંતુ એ જ સાથે એક અત્યંત અણઘડ અને અતાર્કિક નિર્ણયમાં મિડલ ક્લાસને ફટકો મારતા પ્રસ્તાવમાં ઇન્ડેક્સેશનનો લાભ પાછો ખેંચી લેવાની તજવીજ કરી હતી. જોકે, સદભાગ્યે આ સંદર્ભે…

  • સાપ્તાહિક દૈનંદિની

    તા. ૨૫-૮-૨૦૨૪ થી તા. ૩૧-૮-૨૦૨૪ રવિવાર, શ્રાવણ વદ-૭, વિ. સં. ૨૦૮૦, તા. ૨૫મી ઓગસ્ટ, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર ભરણી સાંજે ક. ૧૬-૪૪ સુધી, પછી કૃત્તિકા. ચંદ્ર મેષમાં રાત્રે ક. ૨૨-૨૯ સુધી, પછી વૃષભ રાશિ પર જન્માક્ષર. ભાનુસપ્તમી, આદિત્ય પૂજન, શીતળા…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    (ઉત્તરાયણ સૌર શરદૠતુ), રવિવાર, તા. ૨૫-૮-૨૦૨૪, ભાનુસપ્તમી, શીતળા સાતમ, ભારતીય દિનાંક ૩, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૭જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ -૭પારસી શહેનશાહી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪પારસી…

  • ઉત્સવ

    સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૨૫-૮-૨૦૨૪ થી તા. ૩૧-૮-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ આ સમગ્ર સપ્તાહમાં સિંહ રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ તા. ૨૬મીએ વૃષભમાંથી મિથુનમાં પ્રવેશે છે. વક્રી બુધ કર્ક રાશિમાં તા. ૨૮મીએ સ્તંભી થઈ માર્ગી થાય છે. બુધ મિશ્ર ગતિએ…

  • સ્પેશિયલ ફિચર્સ

    સનાતન ધર્મ સનાતન રહેશે?

    શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા શિવજી જે પ્રકારની ધ્યાન સાધના કરે છે તેના એક ટકા જેટલી સાધના આપણે શ્રાવણ જેવા ધર્મિક પવિત્ર મહિનામાં પણ કરી શકતા નથી કે કરતાં નથી. પાર્વતીજી એ જે પ્રકારના વ્રત- ઉપવાસ કર્યા હતા એ પ્રકારના ઉપવાસ પણ…

  • ઉત્સવ

    કોઈ અજાણ્યો તમારી વ્યથા ઉકેલી શકે ખરો?

    સુખનો પાસવર્ડ -આશુ પટેલ હમણાં એક હૃદયસ્પર્શી હિન્દી શોર્ટ ફિલ્મ એક મિત્રએ વોટ્સએપ પર મોકલાવી. પોતે તકલીફોમાંથી પસાર થઈ રહ્યો હોય એવો કોઈ સંવેદનશીલ માણસ અજાણી વ્યક્તિ માટે સુખના પાસવર્ડ સમો બની શકે એ મેસેજ પેલી ટૂંકી ફિલ્મમાં હતો. એ…

  • ઉત્સવ

    સંવાદો અને સીનજાણીતા અને પરિચિત

    સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ અત્યારે હું એક પોલીસ અધિકારીની રૂએ આવ્યો છુંઘણા વખત પહેલાં એક ફિલ્મ આવી હતી, જેમાં એક પોલીસ ઈન્સ્પેક્ટર પોતાના એક મિત્રની ધરપકડ કરવા માટે જાય છે. મિત્ર નિર્દોષ છે. તો પોતાના ઈન્સ્પેક્ટર મિત્રને સહાય…

  • ઉત્સવ

    આતંકીઓનો નવો ટ્રેન્ડ સ્થાનિકોના મોબાઈલની ચોરી

    વિશેષ -અનંત મામતોરા જુલાઈ મહિનામાં જમ્મુ-કાશ્મીરના ડોડા વિસ્તારમાં આતંકવાદી હુમલામાં એક અધિકારી સહિત પાંચ જવાનો શહીદ થયા. છેલ્લા કેટલાક દિવસોમાં ખીણની તુલનામાં જમ્મુ ડિવિઝનમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. આ ઘટનાઓમાં અત્યાર સુધીમાં ઘણા સૈનિકોએ બલિદાન આપ્યું છે. સાથે, ઘણા…

  • ઉત્સવ

    આઈડિયા વીથ ઈનોવેશન જર્મન ટૅકનોલૉજીથી ખેતીને ફાયદો

    ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ એપ્લિકેશનમાં ઈનોવેશનથી અનેક ક્ષેત્રમાં મોટો અને સીધો ફાયદો થયો છે. ગણતરીની મિનિટોમાં મળતું આઉટપૂટ સરળતા અને સચોટતાથી કામ પાર પાડી દે છે. આપણા દેશમાં જર્મની કંપનીઓની ઉત્પાદકતાનું મોટું યોગદાન રહ્યું છે. ખાસ કરીને ખેતીક્ષેત્રને લગતી કેટલીક…

Back to top button