આજનું પંચાંગ
(દક્ષિણાયન સૌર શરદઋતુ), રવિવાર, તા. ૧-૧૦-૨૦૨૩, તૃતીયા શ્રાદ્ધ ભારતીય દિનાંક ૯, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ વદ-૨જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ વદ-૨પારસી શહેનશાહી રોજ ૧૭મો સરોશ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩પારસી કદમી રોજ…
સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૧-૧૦-૨૦૨૩ થી તા. ૭-૧૦-૨૦૨૩ ગ્રહગોચર: સૂર્યનારાયણ ક્ધયા રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ ક્ધયામાંથી તુલામાં તા. ૩જીએ પ્રવેશે છે. માર્ગી બુધ અતિચારી ગતિએ ક્ધયા રાશિમાં ભ્રમણ કરે છે. ગુરુ મેષ રાશિમાં વક્રી ભ્રમણ કરે છે. શુક્ર…
- ઉત્સવ
પાકિસ્તાન હવે ભીખનો પર્યાયવાચી શબ્દ ન બની જાય તો સારું
કેનવાસ -અભિમન્યુ મોદી પાકિસ્તાન અને તેની સાંપ્રત સ્થિતિ બધા જાણે છે. દેશની દયનીય હાલત છે. ક્રિકેટનું મેદાન હોય કે લાહોરની શેરીઓ, બધે નિરાશા, હતાશા, હાર અને ગમગીની જોવા મળે છે. ઇમરાન ખાન જેલમાં છે. ઇમરાન ખાનની પહેલા જેટલા પણ વડા…
- ઉત્સવ
ઉછેરની જૂની રીતોની એક્સપાયરી ડેટ નીકળી ચૂકી છે
જે સોટીને છોડી દે છે,એ પોતાનાં બાળકોથી નફરત કરે છે. ક સોટીથી દંડ કરવાથી બાળકો મરી નથી જવાનાં ક સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે રૂમઝુમ વિશેષ -અંતરા પટેલ આ કેટલીક પ્રચલિત કહેવતો છે જેનાથી એ ધારણા બંધાઈ ગઈ છે…
- ઉત્સવ
ગૂગલ ૨૫: હેપી બર્થ ડે ટુ યુ..
ટૅક વ્યૂ – વિરલ રાઠોડ ગૂગલ સર્વિસ શરૂ થયા ને ૨૫ વર્ષ પૂરાં થઈ ગયાં છે. સ્પેલિંગ મિસ્ટેકથી લઈને છેક વર્લ્ડ વાઈલ્ડ પ્લેટફોર્મ બનવા સુધીની એક આખી જર્ની એટલી સરસ રહી કે સુંદર પિચાઈએ આ સમગ્ર જર્નીને ટાઈમ પિરિયડ નામ…
- ઉત્સવ
અમેરિકન ગુજરાતીઓ અને રીયર વ્યુ મિરર-૫: ચન્દ્રકાંત શાહ
આજે આટલું જ -શોભિત દેસાઈ ટોટલ એક્વિટી. નેટ વર્થ અને વંકાતા રસ્તાનો ટ્રાયેન્ગલઆપણું હતું, એ બધું ખોવાનું આટલું ગણિત અને એ જ એનો એંગલCruising on a Scenic road now…રીઅર વ્યુ મિરરમાં દેખાતી દુનિયાથી દૂર દૂર ખસવાનુંઘડી ઘડી સ્હેજ સ્હેજ જોવાનુંજોવાનું…
- ઉત્સવ
નાના રોકાણકારોનો પાયો વિસ્તરવાનો વેગ વધી રહ્યો છે!
ડિમેટ એકાઉન્ટસની છલાંગ મજબૂત ભાવિનાં સંકેત ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા કોવિડના સમયમાં લોકડાઉન, જોબ લોસ, સેલેરી કટ, વગેરે સહિતના કપરાં સંજોગોમાં લોકો માટે આવકનો સ્ત્રોત બની શકે એવો એક માર્ગ હતું શૅરબજાર. લોકો ઘરમાંથી બહાર નીકળી શકતા નહોતા, નવી તકો…
- ઉત્સવ
વાઇલ્ડ લાઇફ વીક – ગુજરાતનાં વિવિધ સ્થળોએ મહાલતા વન્યજીવો અને પક્ષીઓને કંપની આપીએ
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી ઘોંઘાટથી આપણે સામાન્ય રીતે ભાગતા હોઈએ છીએ અને ક્યાંક દૂર શાંત સ્થળે જતા રહીએ એવું હંમેશાં વિચારીએ છીએ, અને જ્યારે શાંતિ મળે ત્યારે સૂનકારથી ડરી જઈએ છીએ. માનવસહજ સ્વભાવ હંમેશાં જે મળે તેનાથી વિપરીત જ ઈચ્છતો…
- ઉત્સવ
ક્ધયા કેળવણી, વિધવાવિવાહ, બાળલગ્ન સામે પ્રતિબંધની પ્રવૃત્તિમાં શ્રી મહાદેવ ગોવિંદ રાનડે પણ સહભાગી હતા.
નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા (૬૨)પશ્ર્ચિમ રેલવેના ચર્ચગેટ સ્ટેશનથી હુતાત્મા ચોક તરફ જતાં જમણા હાથે ઓવલ મેદાન અને ડાબા હાથે પારસીનો કૂવો કે જે ભીખા બહેરામના કૂવા તરીકે ઓળખાય છે તે આવે છે. ઓવલ એટલે ઈંડા જેવો લંબ વર્તુળાકાર. આ…
- ઉત્સવ
લા ઓપેલાના ડિનરસેટમાં શ્રાદ્ધ સર્વ કરવાની કસાબકાકા ઉર્ફે અતૃપ્ત પિતૃએ ડીમાન્ડ કરી!
ટૅક વ્યૂ -બી. એચ. વૈષ્ણવ ‘કા કા કા’ મેં આમતેમ ડાફોળિયા માર્યા. લીમડાના ઝાડ પર સાક્ષાત્ કાગ ભૂશંડી મહારાજ બિરાજમાન! કાગદેવતા અહેસાન લોયેલની જેમ બ્રેથલેસ અને નોનસ્ટોપ કાગવાણી નદીની માફક વહેડાવતા હતા. કાગડો બોલે તે અપશુકન કહેવાય. આજના જમાનામાં માન…