- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદઋતુ), સોમવાર, તા. ૨૬-૮-૨૦૨૪,શ્રી કૃષ્ણ જયંતી ઉપવાસભારતીય દિનાંક ૪, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૮જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ -૮પારસી શહેનશાહી રોજ ૧૨મો મોહોર, માહે ૧લો…
- સ્પેશિયલ ફિચર્સ
મંત્રની અસર થાય છે? હા થાય છે
શિવવિજ્ઞાન – મુકેશ પંડ્યા આજે ફરી એક શ્રાવણિયો સોમવાર. દર સોમવારે શિવમંદિરમાં જઇએ છીએ.જળાભિષેક અને દુગ્ધાભિષેક કરીએ છીએ. બીલીપત્ર ચઢાવીએ છીએ. આ બધી થઇ ભગવાનની દ્રવ્યપૂજા. પરંતુ ‘ઓમ નમ:શિવાય’ મંત્રનું શ્રદ્ધાપૂર્વક રટણ પણ એટલું જ કદાચ એથી વિશેષ મહત્ત્વ ધરાવે…
- ધર્મતેજ
જો તમે જગતના સંચાલનમાં ખરેખર સમર્થ હો તો…આ તણખલું મૂકયું છે એ તમારી ઇચ્છાનુસાર હલાવીને બતાવો
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)વરદાન મળ્યા બાદ શરૂઆતમાં વિદલ અને ઉત્પલ ધર્મનું આચરણ કરી રહ્યા હતા, પણ જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ તેમનામાં અસુરી વૃત્તિનું ઉત્થાન થવા લાગ્યું, પોતાની શક્તિઓ અજય છે તેવું સમજાતા તેઓએ પૃથ્વીલોક પર…
- ધર્મતેજ
કૃષ્ણં વંદે જગદ્ગુરુ કૃષ્ણનું વિરાટ ક્ષેત્રધર્મક્ષેત્ર – કુરુક્ષેત્ર
પ્રાસંગિક -ગુણવંત શાહ ગીતાનો પ્રારંભ બે મધુર શબ્દોથી થાય છે: ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર. ધર્મક્ષેત્ર એટલે એવું ક્ષેત્ર, જેમાં માનવતા ટકી રહે એવા અનુશાસન માટેના નિયમોની આણ હોય. એ ધર્મ એટલે religion નહીં. એ ધર્મનો ખરો સંબંધ માનવતા સાથે છે. જે…
- ધર્મતેજ
ભગવાન કૃષ્ણ કહે છે સત્સંગ કરો સત્સંગ બુદ્ધિને નિર્મળ ને સાફ કરે છે
માનસ મંથન -મોરારિબાપુ तात स्वर्ग अपबर्ग सुख धरिअ तुला एक अंग |तूल न ताहि सकल मिलि जो सुख लव सत्संग ||મારાં ભાઈ-બહેનો, કૃષ્ણ ચરિત્રમાં વિરહ બહુ છે. કૃષ્ણનો આખો કાર્યકાળ છે, મથુરાની જેલથી લઈ અને પ્રાચીના પીપળાના ઝાડ સુધીનો જે…
- ધર્મતેજ
શ્રીકૃષ્ણની મધુરતમ મધુરતા
મનન -હેમંત વાળા આ વિશે તો ઘણું કહેવાઈ ગયું છે. શ્રીકૃષ્ણ મધુરતાના અધિપતિ છે, સ્વામી છે તેથી તેમની દરેક વાતો મધુર હોય તે સ્વાભાવિક છે. શ્રીકૃષ્ણ મધુરતાના સર્જક છે તેથી મધુરતા સાથેનું તેમનું સાંનિધ્ય સહજતામાં સ્થાપિત થઈ જાય. શ્રીકૃષ્ણ મધુરતાના…
- ધર્મતેજ
તમે કયા પરિમાણમાં જીવો છો?
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં સંસારવૃક્ષને સમજાવીને હવે ભગવાન કૃષ્ણ તેને કર્મ સાથે જોડે છે.ભગવાન કૃષ્ણ કહે છે કે આ સંસાર-વૃક્ષનું ચાલક કર્મથી બંધાયેલ છે. અને કર્મ, સમય સાથે અનુબંધિત છે. જે સમય સમજે છે તે જ કર્મનું મહત્ત્વ સમજી…
- ધર્મતેજ
કૃષ્ણ એટલે કૃષ્ણ
ચિંતન -હેમુ ભીખુ કૃષ્ણને ક્યારેય પકડી ન શકાય. જો કે કૃષ્ણને પકડવાનો વિચાર આવે તે જ એક અકલ્પનીય ઘટના છે. તેમને પકડી ન શકાય પણ પ્રેમ કરી શકાય. તેમને જાણી ન શકાય પણ પામી શકાય. તેમને સમજી ન શકાય પણ…
- ધર્મતેજ
મુક્તાનંદ સ્વામી મહત્તા ન્ો મૂલ્યવત્તા
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની (ભાગ-૧૩)‘શ્રીમદ્ ભવગદ્ગીતા’ ભાષાટીકાશ્રીમદ્ ભાગવતપુરાણ અંતર્ગત કૃષ્ણ-અર્જુનના સંવાદરૂપની અઢાર અધ્યાયની ‘શ્રીમદ્ ભગવત ગીતા’ન્ો નજર સમે રાખીન્ો રામાનુજાચાર્યકૃત ‘ગીતા ભાષ્ય’ન્ો આધારે ભગવત્ ગીતાનું પદ્યમાં અર્થઘટન ચોપાઈ બંધમાં ગીતાના મૂળ પાઠન્ો આધારે હિન્દી ભાષામાં ટીકાગ્રંથ ઈ.સ. ૧૮૨૬, વિ.સં.…
ઈન્દ્રિયોનું દમન એટલે જબરજસ્તી નથી જ
વિશેષ -રાજેશ યાજ્ઞિક શ્રીમદ ભગવદ્ ગીતાના સોળમાં અધ્યાયમાં સાધુ પુરુષો, અર્થાત કે સજજનોના લક્ષણ વર્ણવતા ભગવાન કૃષ્ણએ પ્રથમ શ્ર્લોકમાં જ કહ્યું છે, ‘દમશ્ર્ચ’. એટલેકે ઇન્દ્રયોનું દમન. આજના કાળમાં દમન શબ્દનો અર્થ ખૂબ નકારાત્મક રીતે લેવામાં આવે છે. સંસ્કૃત ભાષામાં લખાયેલા…