ગુજરાતમાંથી બે દિવસમાં ચોમાસું વિદાય લેશે: ભાદરવાનો તાપ શરૂ થયો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતને ચાલુ વર્ષે તરબોળ કરી દેનારાં મેઘરાજાની હવે વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે. હવામાન વિભાગે બે દિવસમાં ચોમાસું વિદાય લેશે એવો વર્તારો આપ્યો છે. જ્યારે ચોમાસાની વિદાયની ઘડીઓ વચ્ચે રાજ્યમાં દિવસની ગરમીનો પારો ઊંચકાતાં લોકો ગરમીનો અહેસાસ…
કચ્છના અબડાસાના રાયધણઝરમાં ખનિજચોરો પર તવાઈ : બે ડમ્પર કબજે
ભુજ: કચ્છમાં વ્યાપક ખનીજચોરીના દૂષણને નાથવા ખનિજ વિભાગ દ્વારા શરૂ કરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત પશ્ર્ચિમ કાંઠાના અબડાસા તાલુકાના રાયધણઝર ગામમાં થઈ રહેલાં બેન્ટોનાઈટના ગેરકાયદે ખનન અને પરિવહનની પ્રવૃત્તિ સંદર્ભે ગત રાત્રે પ્રાંત અધિકારીને સાથે રાખી ખનીજ વિભાગે દરોડા પાડી ૮…
વડોદરામાં માથાભારે તત્ત્વોનો વેપારી પર લાકડીઓથી હુમલો
અમદાવાદ: વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી શ્રીજી માર્કેટમાં માથાભારે તત્ત્વોએ વેપારી પર લાકડીઓથી હુમલો કરી ભયનો માહોલ સર્જતા પોલીસે રાયટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ ગોત્રીની સરસ્વતી સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ ચૌધરીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે સાંજે…
- એકસ્ટ્રા અફેર
ભારત વર્લ્ડ કપ ના જીતે તો ક્રિકેટ રમવાનું છોડી દેવું જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ વર્સીસ ઈંગ્લેન્ડ મેચ સાથે જ ૨૦૨૩ના વન ડે વર્લ્ડ કપની શરૂઆત થઈ ગઈ. ભારતમાં આ વર્લ્ડ કપ વિશે ભારે ઉત્તેજના છે કેમ કે ૧૨ વર્ષ પછી ભારતમાં વન ડે વર્લ્ડ કપ…