ઝિમ્બાબ્વેમાં કોલેરાથી ૧૦૦ લોકોનાં મોત
અંતિમસંસ્કારમાં ૫૦થી વધુ લોકોને મનાઇ, સામાજિક મેળાવડા પર પ્રતિબંધ હરારે: ઝિમ્બાબ્વેમાં છેલ્લા એક મહિનાથી કોલેરાથી ૧૦૦ શંકાસ્પદ મૃત્યુ અને ૫૦૦૦થી વધુ કેસો નોંધાયા હોવાના અહેવાલો છે. પરિણામે અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકારને રોગના ફેલાવાને રોકવા માટે અંતિમ સંસ્કારમાં મર્યાદિત સંખ્યા અને સામાજિક…
ભારતનો અવાજ વિશ્ર્વમાં સંભળાય છે: વડા પ્રધાન મોદી
જોધપુર: વિશ્ર્વભરમાં ભારતનો અવાજ સાંભળવામાં આવે છે જે કૉંગ્રેસને ગમતું નથી. તેવું વડા પ્રધાન મોદીએ ગુરુવારે રાજસ્થાનમાં કહ્યું હતું. ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવાના પ્રયત્નમાં કૉંગ્રેસે ભારતનો વિરોધ કરવાનું શરૂ કર્યું છે તેવો આક્ષેપ મોદીએ કર્યો હતો. અત્રે એક જાહેરસભાને…
સંજયસિંહ સામેના પુરાવા જાહેર કરવા ‘આપ’નો કેન્દ્રને પડકાર
નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (આપ)એ ગુરુવારે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર અમારા સાંસદ સંજય સિંહની ધરપકડ કરીને તેમને ‘ચૂપ કરાવવાની’ કોશિશ કરી રહ્યું છે. અમે ભાજપ દ્વારા શાસિત કેન્દ્ર સરકારને સંજય સિંહ સામેના પુરાવા જાહેર કરવા પડકાર ફેંકીએ છીએ.…
‘આપ’ના સંજયસિંહને ૧૦ ઑક્ટોબર સુધીની ઈડી કસ્ટડી
નવી દિલ્હી: દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત મનીલૉન્ડરિંગ કેસને મામલે ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ ધરપકડ કર્યાના એક દિવસ બાદ દિલ્હી હાઈ કોર્ટે ‘આપ’ના નેતા સંજય સિંહને પાંચ દિવસની એટલે કે ૧૦ ઑક્ટોબર સુધીની ઈડી કસ્ટડી ફટકારી હતી. તપાસ એજન્સી વધુ સારી રીતે…
ચીનમાં એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીના સૌથી વધુ ૮૬ મૅડલ જીત્યા
હોંગઝોઉ: ચીનમાં રમાઇ રહેલી એશિયન ગેમ્સ ૨૦૨૩માં ભારતીય ખેલાડીઓએ ઇતિહાસ રચી દીધો છે. હાલમા રમાઇ રહેલી એશિયન ગેમ્સમાં ભારતે એશિયન ગેમ્સની એક સિઝનમાં સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. વાસ્તવમાં એશિયન ગેમ્સમાં અત્યાર સુધીમાં ભારતે કુલ ૮૬ મેડલ જીત્યા…
પારસી મરણ
ડૉ. રોડા નોશીર પારડીવાલા તે નોશીર એદલજી પારડીવાલાના ધણીયાની. તે સાયરસ, દીનશૉ તથા રશનેહના માતાજી. તે મરહુમો ગુલચેર તથા મીનોચેર કુકાના દીકરી. તે ફરઝાના ડી. પારડીવાલા તથા કીમબર્લી સી. પારડીવાલાના સાસુજી. તે દારાના બહેન. તે દારાયસ, જેહાન તથા બેંકેટના ગ્રાંડમધર.…
હિન્દુ મરણ
કપોળહરીપર, હાલ ઘાટકોપર, સ્વ. સુશીલાબેન મનુભાઈ સંઘવીના પુત્ર યોગેશના ધર્મપત્ની અ. સૌ. ભાવના (ઉં.વ. ૬૦). તે રિંકલ (મિંટી) હર્ષિલ દરબારી અને જતનના માતુશ્રી. ભાવના કિશોર દેસાઈ અને બીના રાજેશ મહેતાના ભાભી. વંશના નાની. તે પિયર પક્ષે મહુવાવાળા ભાનુબેન નગીનદાસ ત્રિભુવનદાસ…
જૈન મરણ
ઘોઘારી વિશા જૈનઅમરેલી હાલ મલાડ રતિલાલ કેશવલાલ શાહ (ઉદાણી) (ઉં. વ. ૯૦) ૨-૧૦-૨૩ સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. મધુબેનના પતિ. હિતેષ (રાજુ), જયેશના પિતા. દક્ષા, પૂનમ (ફાલ્ગુની)ના સસરા. સાગર, અનુશ્રી, વિધિ, રિતિકના દાદા. સ્વ. રમણીકભાઈ, રવિભાઈ, અમૃતભાઈ, ગં. સ્વ.…
- શેર બજાર
બે સત્રના ઘટાડા બાદ બાર્ગેઈન હંટિંગ: સેન્સેક્સમાં ૪૦૫ પૉઈન્ટનું અને નિફ્ટીમાં ૧૦૯ પૉઈન્ટનું બાઉન્સબૅક
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલો સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સતત બે સત્ર સુધી ઘટાડાતરફી વલણ જોવા મળ્યા બાદ આજે ખાસ કરીને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં જોવા મળેલા કરેક્શન ઉપરાંત ગત સપ્ટેમ્બર મહિનાનો સર્વિસીસ પીએમઆઈ આંક ઑગસ્ટના ૬૦.૧ની સામે વધીને ૧૩…
- વેપાર
ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસા નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ બેતરફી વધઘટે અથડાઈ જતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં પણ બેતરફી વધઘટ જોવા મળી હતી. સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ રહેતાં સત્ર દરમિયાન એક તબક્કે ડૉલર સામે રૂપિયામાં આઠ પૈસાનો સુધારો જોવા મળ્યો…