દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો કર્ટેન રેઇઝર નવી દિલ્હીમાં યોજાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે દેશની રાજધાનીમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો, રોકાણકારો સમક્ષ ગુજરાતની વાઇબ્રન્ટ વિકાસ ગાથાની બે દાયકાની સફળતા વર્ણવતા જણાવ્યું હતુ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપ અને નિરંતર માર્ગદર્શનમાં ગુજરાત પ્રોએક્ટિવ પોલિસી – લેડ એપ્રોચ…
ગુજરાત લોકસભાની તમામ ૨૬ બેઠકો પાંચ લાખથી વધુની લીડથી જીતીશું: સી.આર. પાટીલ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપ જંગી બહુમતી મેળવશે. જેમાં ગુજરાતની તમામ ૨૬ બેઠક પર પાંચ લાખ કરતાં વધુની લીડથી જીત મેળવશું અને હંમેશની માફક યુવાનો-મહિલાઓને તક આપવામાં આવશે એવું ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે રાજકોટની મુલાકાત દરમિયાન…
(no title)
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ : ગુજરાતમાં મકાન અને અન્ય બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક, સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન મળી રહે, ઉપરાંત તેમનું આર્થિક ભારણ પણ ઘટે તે માટે રાજ્ય સરકાર દ્વારા માત્ર રૂપિયા પાંચના રાહત દરે તેમને ભરપેટ ભોજન આપવામાં આવે છે. રાજ્યમાં…
અમદાવાદમાં નવરાત્રીને લઈ પોલીસે બહાર પાડી ગાઈડલાઇન
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. અમદાવાદ સહિતના મહાનગરો અને શહેરો અને ગામોમાં નવરાત્રીને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. અમદાવાદમાં ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ અને કલબમાં ગરબાનું વિશાળ આયોજન કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન…
પારસી મરણ
માનેક બહાદુર પસ્તાકીયા તે મરહુમ બહાદુર જાલેજર પસ્તાકીયાનાં ધનિયાની. તે મરહુમો દીનબઇ તથા રૂસ્તમજી ગાંધીનાં દીકરી. તે નૌશાદ તથા ફ્રેનીનાં માતાજી. તે માહાબાનુ નૌશાદ પસ્તાકીયાનાં સાસુજી. તે મરહુમો દોલતબાનુ, કેકી, પેરીન, દારબ, ફીરોઝ નોશીર હોમાય તથા સોલીનાં બહેન. તે આરીઆનાનાં…
હિન્દુ મરણ
મીતા દીલીપભાઇ ઠક્કર (ઉં. વ. ૪૦), તે નીલાબેન તથા દિલીપભાઇ ઠક્કરની સુપુત્રી અને અ. સૌ. પ્રીતીબેન જયકુમાર ઠક્કર તથા ચિ. વિરેનભાઇના બેન શુક્રવાર તા. ૬-૧૦-૨૩ના મુંબઇ મુકામે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.કોળી પટેલગામ ખરસાડ ઓરી…
જૈન મરણ
દશાશ્રીમાળી દેરાવાસી જૈનમાંગરોળ, હાલ ઘાટકોપર વિલાસબેન પારેખ (ઉં. વ. ૭૭), તેઓ જાંબુડા નિવાસી સ્વ. હેમકુંવરબેન કેશવલાલ ભાણજી ચિતલિયાના સુપુત્રી, તા. ૪/૧૦/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ધીરેન, નિપા અને તેજસના માતુશ્રી. નેહા, કેતન શાપરીયા, પ્રીતિના સાસુ. અમન, હેતા, કુણાલ આશી…
એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન: ૧૦૦ મેડલની નજીક ભારત
હોંગઝોંઉ: એશિયન ગેમ્સમાં ૧૩મા દિવસે ભારતે પુરુષ હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે એક ગોલ્ડ, બે સિલ્વર અને છ બ્રોન્ઝ સહિત કુલ નવ મેડલ જીત્યાં હતાં. આ સાથે એશિયન ગેમ્સમાં અત્યાર સુધીમાં ભારતે ૯૫ મેડલ જીત્યાં હતાં જેમાં ૨૨ ગોલ્ડ,…
પાકિસ્તાને નેધરલેન્ડને ૮૧ રનથી હરાવ્યું
હૈદરાબાદ: હૈદરાબાદમાં રમાયેલી વર્લ્ડકપની બીજી મેચમાં પાકિસ્તાને નેધરલેન્ડને ૮૧ રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરીને પાકિસ્તાને ૨૮૬ રન કર્યા હતા, જેના જવાબમાં નેધરલેન્ડની ટીમ ૪૧ ઓવરમાં ૨૦૫ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. નેધરલેન્ડ તરફથી બાસ ડી લીડેએ ૬૭ રનની શાનદાર…
એશિયન ગેમ્સની ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં બાંગ્લાદેશને નવ વિકેટે હરાવ્યું
હોંગઝોંઉ: ભારત સેમિફાઇનલ મેચમાં બાંગ્લાદેશને નવ વિકેટે હરાવીને એશિયન ગેમ્સ ૨૦૨૩ની ફાઇનલમાં પહોંચ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાનો ઓછામાં ઓછો સિલ્વર મેડલ નિશ્ર્ચિત થયો હતો. ફાઇનલમાં ભારતનો સામનો અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની મેચના વિજેતા સામે થશે. ઉલ્લેખનીય છે કે ભારતીય…