- ઉત્સવ

ગરીબી, મોંઘવારી, ફુગાવા, મણિપુરની હિંસા હૂતાશન વિશે એક હરફ ઉચ્ચારો તો રામદેવ બાબાની ફડકતી આંખના સમ છે!!!
વ્યંગ -બી. એચ. વૈષ્ણવ કેટલાક લોકો રોતલ હોય છે. ગમે ત્યારે, ગમે તે સ્થળે ફરિયાદ કરતા રહે છે. માનો કે આપણે કૃષિ પ્રધાન નહીં પણ ફરિયાદ પ્રધાન રાષ્ટ્ર છીએ!!! નાની વાતોને મોટું સ્વરૂપ આપે છે. ગજનું રજ અને રજનું ગજ…
- ઉત્સવ

કોઈ માણસ સુધરવા ઈચ્છતો હોય તો તેના ભૂતકાળને બદલે તેના વર્તમાનને નજર સમક્ષ રાખવો જોઈએ
સુખનો પાસવર્ડ -આશુપટેલ થોડા સમય અગાઉ પત્રકારમિત્ર ભાર્ગવ પરીખે જેલની સજા ભોગવીને બહાર આવેલા એક માણસ વિશે વાત કરી હતી. તે માણસની ભાભીએ આત્મહત્યા કરી હતી એ કેસમાં તેની નાની ઉંમરે ધરપકડ થઈ હતી. જેલમાંથી બહાર આવીને તેણે ભણવાનું શરૂ…
- ટોપ ન્યૂઝ

સાયલી સંજીવ અભિનીત મરાઠી ફિલ્મ “કાયા” નું ટીઝર પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે
સાયલી સંજીવ મરાઠી ફિલ્મ ‘કાયા’માં સુપર લેડી કોપની ભૂમિકા ભજવશે મહિલા કેન્દ્રિત ફિલ્મો હવે મોટા પ્રેક્ષકો દ્વારા પસંદ કરવામાં આવે છે અને તે મરાઠી સિનેમામાં એક મોટા પરિવર્તન સાથે જોવા મળી રહી છે, જેમાં અભિનેત્રી સાયલી સંજીવને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી…
- નેશનલ

આરબીઆઈએ સતત ચોથી વાર વ્યાજદર યથાવત્ રાખ્યા
મુંબઈ: ફુગાવાને નિયંત્રણમાં રાખવાની દૃષ્ટિએ રિઝર્વ બૅન્કે મહત્ત્વના વ્યાજદર યથાવત્ રાખવાનો શુક્રવારે નિર્ણય જાહેર કર્યો હતો. રિઝર્વ બૅન્કની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ના તમામ છ સભ્યે સર્વાનુમતે રેપો રેટ 6.50 ટકા યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે. આર્થિક સ્થિરતા અને સતત આર્થિક…
ગોરેગામની એસઆરએ બિલ્ડિંગમાં અગ્નિતાંડવ: સાતનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગોરેગામ (પશ્ચિમ)માં એમ. જી. રોડ પર આવેલી ગ્રાઉન્ડ પ્લસ સાત માળની એસઆરએની જયભવાની બિલ્ડિંગમાં શુક્રવારે વહેલી સવારના ત્રણ વાગે પાર્કિંગમાં ફાટી નીકળેલી ભીષણ આગમાં બે સગીર વયના બાળક સહિત સાતના મોત થયા હતા અને કુલ 62 જણા…
સિંગાપોરમાં ફરી કોરોનાની લહેર
સિંગાપોર: સિંગોપોર ફરી કોરોનાની લહેરનો સામનો કરી રહ્યું છે અને આવનારાં અઠવાડિયાઓમાં અનેક લોકો બીમાર પડે તેવી શક્યતા છે અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડશે એવી ચેતવણી સિંગાપોરના આરોગ્ય પ્રધાનની ઑન્ગ યૅ કૂન્ગે શુક્રવારે આપી હતી. સિંગાપોરમાં કોરાનાની નવા…
નરગિસ મોહમ્મદીને શાંતિનું નોબેલ
ઓસ્લો: ઈરાનના ચળવળકાર નરગિસ મોહમ્મદીને મહિલાઓના દમન સામે ઝુંબેશ ચલાવવા બદલ નોબેલ પીસ પ્રાઈઝ મળ્યું છે. નોર્વેજિયન નોબેલ કમિટીના ચેરમેને શુક્રવારે પીસ પ્રાઈઝની જાહેરાત કરતા કહ્યું કે “ઈરાનમાં મહિલાઓના દમન સામેની ચળવળના નેતા નરગિસ મોહમ્મદીના પ્રદાન માટે આ પ્રાઈઝ આપવામાં…
બાજુની બિલ્િંડગના પદાધિકારીઓની ચેતવણી પર દુર્લક્ષ કરવાનું પરિણામ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગોરેગામની જય ભવાની એસઆરે બિલ્ડિંગમાં શુક્રવારે વહેલી સવારે લાગેલી આગે સાતનો ભોગ લીધો હતો, ત્યારે આ બિલ્િંડગને અડીને આવેલી સમર્થ સૃષ્ટિ બિલ્િંડગના અમુક રહેવાસીઓએ અગાઉ જ અહીં કોઈ પણ દુર્ઘટના સર્જાઈ શકે છે એવી ચેતવણી આપી હોવાનું…
નાશિકમાં ડ્રગ્સ બનાવતી ફૅક્ટરીનો પર્દાફાશ: ૩૦૦ કરોડનું મેફેડ્રોન જપ્ત
મુંબઈ-થાણે- હૈદરાબાદથી ૧૨ આરોપી પકડાયા: રિવોલ્વર અને કારતૂસો પણ હસ્તગત (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાકીનાકામાંથી નશીલા પદાર્થ સાથે પકડાયેલા ડ્રગ્સ તસ્કરની તપાસ પોલીસને છેક નાશિકની ડ્રગ્સ ફૅક્ટરી સુધી દોરી ગઈ હતી. આ કેસમાં સાકીનાકા પોલીસે ૩૦૦ કરોડ રૂપિયાથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ…
પુણેની હૉસ્પિટલમાંથી ફરાર થયેલા ડ્રગ્સ માફિયાના ભાઈની ફૅક્ટરી હોવાની શંકા
મુંબઈ: નાશિકમાંથી મળી આવેલી ડ્રગ્સ ફૅક્ટરી પુણેની સસૂન હૉસ્પિટલમાંથી સોમવારે ફરાર થઈ ગયેલા ડ્રગ્સ માફિયા લલિત પાટીલના ભાઈની હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ડ્રગ્સની હેરફેર કરનારાઓની તપાસમાં સાકીનાકા પોલીસ નાશિક સુધી પહોંચી હતી. આ તપાસનું કનેક્શન…



