- ઉત્સવ
શું યઝીદી કોમનું જાતીય નિકંદન નીકળી રહ્યું છે?
ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ દુનિયાના ઇતિહાસમાં ધર્મને આધારે ઘણી કોમનાં સામુહિક નરસંહાર (જિનોસાઇડ) થાય છે. બીજા વિશ્ર્વયુધ્ધ દરમિયાન યહૂદીઓથી માંડીને નેવુના દાયકામાં કાશ્મીરી હિન્દુઓને સામુહિક રીતે મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. વિશ્ર્વ આખાએ આવા ઘાતકી જાતીય નિકંદનની નોંધ લઈ…
- ઉત્સવ
રાજીનામું આપવાની કળા ફિર મિલેંગે, ટાટા બાય-બાય
મિજાજ મસ્તી -સંજય છેલ ટાઇટલ્સ: નોકરી ને લોટરી નસીબથી લાગે. (છેલવાણી)જાણિતા ફિલ્મી લેખક-નિર્દેશક-ગીતકાર ગુલઝાર પાસે એકવાર એમનો આસિસ્ટન્ટ મૂંઝાતો મૂંઝાતો આવ્યો. ત્યારે ગુલઝાર, કામમાં બિઝી હતા. આસિસ્ટન્ટે કહ્યું, સર, તમારી સાથે વાત કરવી છે.બોલો!, ગુલઝારે કહ્યું, “સર, શું છે કે…
- ઉત્સવ
લાગ્રાંજ ગણિતશાસ્ત્ર ભૌતિકશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રની મહાન વિભૂતિ
બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ લાગ્રાંજ ફ્રાન્સનો જગવિખ્યાત ગણિતશાસ્ત્રી હતો. તે ન્યુટન, આઈન્સ્ટાઈનની હરોળનો ખગોળવિજ્ઞાની હતો. લાગ્રાંજનો જન્મ ઈટલીના તુરીન શહેરમાં ૧૭૩૬ થયો હતો. તેણે હેલીના ૧૬૯૩ના ભૌતિકશાસ્ત્રમાં બીજગણિતના ઉપયોગ વિશેનું પુસ્તક વાંચેલું. ત્યારથી તેને એલ્જીબ્રા (બીજગણિત) અને ગણિતશાસ્ત્રમાં…
- ઉત્સવ
પોતાને પોતાની જાત દેખાવા લાગે તો એને ભૂત ગણશો?
કેનવાસ -અભિમન્યુ મોદી એક હકીકત જાણવા જેવી છે. જાણ્યા પછી સહેજ વિચારવું પડશે. એવું છે કે આપણે આપણને જોઈ શકતા નથી. આપણે આપણી જાતને આખી િંજદગી જોઈ શકવાના નથી. પાણી કે અરીસો તો પ્રતિિંબબ બતાવે. આભાસી ઈમેજ છે તે. વાસ્તવિક…
- ઉત્સવ
મારપીટ કે ગાળાગાળીથી નહિ, કાયદાથી ભણાવો પાડોશીને પાઠ
વિશેષ -પ્રભાકાંત કશ્યપ જો તમારો પાડોશી એટલો શોર મચાવી રહ્યો હોય કે તેને કારણે તમને તમારા ઘરમાં પણ હેરાનગતિ થતી હોય અને તમારીવારંવારની વિનંતી છતાં પણ એ જરાપણ અવાજ ઓછો કરવા રાજી ન હોય તો, ગાળાગાળી કરીને તેની સાથે માથાકૂટ…
- ઉત્સવ
અમેરિકન ગુજરાતીઓ અને રીયર વ્યુ મિરર-૬: ચન્દ્રકાંત શાહ
આજે આટલું જ -શોભિત દેસાઈ ઈન્ડિયાની નોસ્ટાલ્જિક વાતોથી ઘડી ઘડી ઊખડી જતાં છતાંયઆપણે તો યુનાઈટેડ સ્ટેટ્સને જ ચોંટેલા એમજાણે ફ્રીજ પર ચોંટેલાં મેગ્નેટ્સ!મેગ્નેટ્સમાં-નીન્જા ટર્ટલથી માંડીને હતાંચકી ચીઝતાજમહાલએલ્વિસબડવાઈઝરનમો અરિહંતાણંgolden gate bridgeમિકી માઉસનાયેગરા ફોલ્સહાઈવે ૬૬શિકાગો બુલ્સ –અને માઈકલ જોર્ડનતથાતીહુઆના ખાતે પડાવેલોપરસેવે રેબઝેબ,…
- ઉત્સવ
ઝટપટ લોન કે ફટાફટ ફાઈનાન્સિયલ સર્વિસથી સાવચેત રહો ફિનટેક કંપનીઓ નિયમન વિના વિશ્ર્વસનીયતા અને સફળતા પામી શકશે નહીં
આ કંપનીઓની બોલબાલા અને બિઝનેસ વધશે, કિંતુ ગ્રાહકોએ સાવચેત રહેવું જોઈશે ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા શું તમને ઝટપટ લોન મેળવવાની ઓફરો મળે છે? ફોન, મેસેજ યા મેઈલ મળે છે? મિનિમમ વિધિ કે પેપર્સ સાથે લોન યા પ્રોડકટસ ઓફર થાય છે?.…
- ઉત્સવ
જીવમાત્ર પ્રત્યે દયા-કરૂણાનાં રાજ્ય સરકારનાં પ્રયાસોમાં જન સહયોગ અને સૌનો સાથ આવશ્યક છે
વન્યપ્રાણી સપ્તાહ અંતર્ગત ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વાઈલ્ડ લાઈફ કોન્ફરન્સ યોજાઈ ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી અન્વયે આયોજિત વાઇલ્ડ લાઇફ કોન્ફરન્સમાં સંબોધન કરતા આ અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે…
- ઉત્સવ
ગાંધીજી વિશે અન્ય કોઇ પુસ્તક-ગ્રંથ ના હોય અને માત્ર આ આઠ ગ્રંથો રહી જાય તોયે એ સંપૂર્ણ થઇ રહે છે
નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા મહાનગરી મુંબઇ એ વૈભવની નગરી છે, છતાં અહીં એવા મસ્તમૌલા, અલગારી આદમીઓ થાય છે કે જેમને વૈભવની તલમાત્ર તૃષ્ણા પણ હોતી નથી. એવા એક અલ્લડ-ઓલિયા આદમીને સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન અને ત્રણ દાયકાથી અધિક…
- ઉત્સવ
ગરીબી, મોંઘવારી, ફુગાવા, મણિપુરની હિંસા હૂતાશન વિશે એક હરફ ઉચ્ચારો તો રામદેવ બાબાની ફડકતી આંખના સમ છે!!!
વ્યંગ -બી. એચ. વૈષ્ણવ કેટલાક લોકો રોતલ હોય છે. ગમે ત્યારે, ગમે તે સ્થળે ફરિયાદ કરતા રહે છે. માનો કે આપણે કૃષિ પ્રધાન નહીં પણ ફરિયાદ પ્રધાન રાષ્ટ્ર છીએ!!! નાની વાતોને મોટું સ્વરૂપ આપે છે. ગજનું રજ અને રજનું ગજ…