- ઉત્સવ
ક કેબિનેટનો ક મંત્રીમંડળમાં મહાબદલી
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ જો આપણે વરસોથી આ દેશમાં કોઈ ખાસ પરિવર્તન ન લાવી શકતા હોઈએ તો કમ સે કમ કેબિનેટમાં તો પરિવર્તન લાવી જ શકીએ છીએને? દેશમાં જ્યારે પણ કોઈ બદલાવ આવે ત્યારે આપણને ખુશી થતી હોય…
- ઉત્સવ
વેપારીઓ માટે આવ્યો ક્રિકેટોત્સવ
બ્રાન્ડ બનશે બિઝનેશ વધશે -સમીર જોશી ભારતમાં ક્રિકેટનો મહાસંગ્રામ શરૂ થઇ ગયો છે, વર્લ્ડ કપ રમાશે ૪૫ દિવસ, ૪૮ મેચો, ૧૦ સ્થળો અને દુનિયાની ૧૦ ટીમો ભાગ લેશે. વર્લ્ડ કપ ૨૦૨૩ દરમ્યાન ઉત્પાદનોનું વેચાણ અને વપરાશ વધશે તેવી અપેક્ષા છે.…
- ઉત્સવ
ઑપરેશન તબાહી-૫૫
‘કબીર તો મેરા હીરો હૈ.મૈં બહુત પ્યાર કરતી હું ઉસે.’ માયાએ આંખો લૂછી નાખતા કહ્યું અનિલ રાવલ હા, એ સાચું કે કબીર અને શૌકત કયા કપડાની વાત કરી રહ્યા છે એની ખબર ન પડી… પણ થોડી વાર રહીને એણે મરિયમના…
- ઉત્સવ
ગુલાબસેડળ
ટૂંકી વાર્તા -બી. એચ. વૈષ્ણવ ગાંધીનગર. પંચાક્ષરી નામ. રાજ્યનું પાટનગર. ચંડીગઢ પેટર્ન પ્રમાણે બનાવેલું શહેર. અન્ડરગ્રાઉન્ડ વીજ કેબલને લીધે વાયરોના ગૂંચળાથી મુક્ત શહેર. લાંબા પહોળા રસ્તા, બાગબગીચા. ગાંધીનગર જોયું ન હોય એણે આટલું સાંભળ્યું હોય. કહેવત છે કે જીવ્યા કરતાં…
- ઉત્સવ
ભૂખે સે પૂછા દો ઔર દો ક્યા, ચાર રોટિયાં
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી ભૂખ તો સુખ હોય તોય લાગે અને દુ:ખ હોય તોય લાગે. હા, સુખી માણસોમાં અન્ન કરતા પૈસાની ભૂખ વધારે હોય, જ્યારે દુ:ખી માણસો અન્નથી ભૂખ માગવા પૈસા કમાતા હોય એ વાત જુદી છે. શબ્દકોશમાં ભૂખના…
- ઉત્સવ
અંતે દુર્ગાદાસે રાજકુમારને ઔરંગઝેબથી બચાવી જ લીધા
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૧૪)સર્વોચ્ચ પ્રાથમિકતા હતી કે બાળકુંવર અજિતસિંહને હેમખેમ મારવાડ પહોંચાડવાની. ઔરંગઝેબની દાનત, લાલચ અને ક્રૂરતા કોઈથી અજાણી નહોતી. એ આસાનીથી અજિતસિંહ સહિત કોઈને જવા ન જ દે. આ માટે જોરદાર યોજના વિચારવી પડે. રાઠોડોના અમુક સરદારોએ ઔરંગઝેબને…
- ઉત્સવ
કચ્છ વિદ્યાર્થી પરિષદમાં વિદ્યાવિજય મુનિજી બોલ્યા: ‘વિદ્યાર્થી, વિવાહાર્થી કે પેટાર્થી?’
વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી વિદ્યાવિજય મુનિજીભણતરજો પ્રશ્ર્ન ખાલી કચ્છલા જ નં પ સજ઼ે ડેશમેં ચિંધા ઉપજાયતો. ભલે રાષ્ટ્રીય નીતિ- ૨૦૨૦ રજૂ થિઇ વિઇ આય ત પ સવાલ ભણતરજી પદ્ધતિ, ભણેસરી તીં ભણાઇંધલ ગુરુ મિણીંકે આવરી ગિનંધલ ચિંધા, ‘કારો વડર’…
- ઉત્સવ
અદાણી સંચાલિત મુંદ્રા પોર્ટને પચ્ચીસ પૂરા થયા આઠે કોઠાનું આયોજન અને સોળે કળાએ વિકાસ
જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કો.ઓપ.બેંકની માંગરોળ બ્રાંચમાં નોકરી કરતા જગદીશ વોરાને પ્રગતિશીલ અને સાહસિક વિચારસરણી વારસામાં મળેલી. દીકરાને ૨૦૦૩માં કચ્છમાં નોકરી મળી કે તરત તેણે બહુ વિચાર્યા વિના મુંદ્રામાં બે નાના પ્લોટ લીધેલા. હવા પાણી માફક આવી જાય તો એક પ્લોટમાં ઘર…
- ઉત્સવ
ત્રિકોણના ત્રણ ખૂણા
આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે “રૂચિતા, ચલો જલદી, મોડું થાય છે. મનિષા જોષી અકળાઈને બોલી. “મમ્મા, તું ઓલવેઝ ગુસ્સો કરે છે. મને તારી સાથે વકીલઆંટીની ઓફિસમાં આવવું ગમતું જ નથી. પપ્પા અને તું બંન્ને ત્યાં ખૂબ સિરિયસ થઈ જાઓ…
- ઉત્સવ
શું યઝીદી કોમનું જાતીય નિકંદન નીકળી રહ્યું છે?
ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ દુનિયાના ઇતિહાસમાં ધર્મને આધારે ઘણી કોમનાં સામુહિક નરસંહાર (જિનોસાઇડ) થાય છે. બીજા વિશ્ર્વયુધ્ધ દરમિયાન યહૂદીઓથી માંડીને નેવુના દાયકામાં કાશ્મીરી હિન્દુઓને સામુહિક રીતે મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. વિશ્ર્વ આખાએ આવા ઘાતકી જાતીય નિકંદનની નોંધ લઈ…