મુંબઈગરાઓ ડહોળા પાણીથી ત્રાહિમામ્
પાણી ઉકાળી અને ગાળીને પીવાની પાલિકાની અપીલ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના અનેક વિસ્તારોના નાગરિકો પોતાના ઘરમાં ડહોળું અને અશુદ્ધ પાણી પીતા હોવાની ચોંકાવનારી માહિતી નવા ઍનવાયરમેન્ટલ સ્ટેટ્સ રિપોર્ટ (૨૦૨૨-૨૦૨૩)માં જાહેર કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ પરીક્ષણ કરાયેલા સરેરાશ પાણીના નમૂનાઓમાંથી…
જે. જે. હૉસ્પિટલમાં કિશોરીનો વિનયભંગ: સફાઇ કર્મચારીની ધરપકડ
મુંબઈ: જે. જે. હોસ્પિટલમાં દાખલ પંદર વર્ષની કિશોરીનો વિનયભંગ કરવા પ્રકરણે જે. જે. માર્ગ પોલીસે સફાઇ કર્મચારીની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ રોહિદાસ દયાનંદ સોલંકી (૪૦) તરીકે થઇ હોઇ તે જે. જે. કંપાઉન્ડમાં સિમેન્ટ ચાલમાં રહે છે. પોલીસના જણાવ્યા અનુસાર…
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં ૧૦૦ ટકા જમીન સંપાદન પૂર્ણ
મુંબઇ: નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે સોમવારે જણાવ્યું હતું કે તેણે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં ૧૦૦ ટકા જમીન સંપાદન પૂર્ણ કર્યું છે.કોર્પોરેશને એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં જમીનનો છેલ્લો ભાગ સપ્ટેમ્બરમાં સુરત જિલ્લાના કથોર ગામમાં સંપાદિત…
પરલી વૈજનાથ, ઘૃષ્ણેશ્ર્વર અને સપ્તશૃંગી દેવી તીર્થના વિકાસ માટે ₹ ૫૩૧ કરોડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતા હેઠળ આયોજિત શિખર સમિતિની બેઠકમાં રાજ્યના તીર્થ સ્થળોના વિકાસ આયોજનને મંજૂરી આપવામાં આવી હતી. બે જ્યોતિર્લિંગ અને સપ્તશૃંગી દેવીના વિસ્તાર માટેના રૂ. ૫૩૧ કરોડના ડેવલપમેન્ટ પ્લાનને મંજૂરી આપવામાં આવી હતી. પરલી…
આરોગ્ય યંત્રણાના કાયાપલટ માટે વિઝન-૨૦૩૫
૩૪ જિલ્લામાં સુસજ્જ, સુપર સ્પેશિયાલિટી જિલ્લા હૉસ્પિટલ બાંધવાના નિર્દેશ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યની સંપૂર્ણ આરોગ્ય વ્યવસ્થાનો કાયાપલટ કરવાની દિશામાં સોમવારે મહત્ત્વનું પગલું લેવામાં આવ્યું હતું. સાર્વજનિક આરોગ્ય વિભાગ પાછળના ખર્ચને બમણો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાજ્યના દરેક…
૮ કિમી લાંબી મુંબઈની પ્રથમ ભૂગર્ભ મેટ્રોની ટ્રાયલ રન સફળ
મુંબઈ: બહુપ્રતિક્ષિત મેટ્રો ૩ ભૂગર્ભ કોરિડોરનું પ્રથમ લાંબા-અંતરનું પરીક્ષણ રવિવારે હાથ ધરવામાં આવ્યું હતું. મેટ્રો ટ્રેને એમઆઈડીસી થી વિદ્યાનગરી સુધીના ૮ કિમીના પટ્ટામાં છ સ્ટેશનો પાર કર્યા. પછી સીપ્ઝ સ્ટેશન પર પાછા ફરતા, મેટ્રોએ લગભગ ૧૭ કિમીનો ટેસ્ટ રન પૂર્ણ…
ઝૂંપડપટ્ટીના પુનર્વસનની મોટાભાગની ઇમારતો જોખમી: સત્તાવાળાએ નવી નોટિસ જારી કરી
મુંબઈ: સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટીએ ગોરેગાંવ સ્લમ રિહેબિલિટેશન સ્કીમ હેઠળ બિલ્ડિંગના પાર્કિંગમાં આગ લાગવા જેવી ઘટનાઓનું પુનરાવર્તન ટાળવા માટે ડેવલપર્સ અને આર્કિટેક્ટ્સને નવી સૂચનાઓ જારી કરી છે. જો કે, એક વરિષ્ઠ અધિકારીએ ધ્યાન દોર્યું હતું કે સહકારી હાઉસિંગ સોસાયટી દ્વારા જે…
મોડાસામાં ટ્રક સળગતાં એક બાળક સહિત ત્રણનાં મોત
અમદાવાદ: અરવલ્લીમાં મોડાસાના બામણવાડ પાસે ટ્રકમાં ભીષણ આગ લાગતાં એક બાળક સહિત ત્રણ વ્યક્તિ બળીને ભડથું થઈ ગયા હતા. બકરાં ભરેલી ટ્રક વીજતારને અડી જતાં સળગી ઊઠી હતી. આ આગમાં ૧૫૦થી વધુ ઘેટાં-બકરાં પણ બળીને ખાખ થઈ ગયાં હતાં. મોડાસાની…
સિરક્રીક પાસેના મુકુનાળા વિસ્તારમાંથી વધુ બે પાકિસ્તાની બોટ ઝડપાઇ
ભુજ: થોડા દિવસો અગાઉ સિરક્રીક પાસેના મુકુનાકા વિસ્તારમાંથી એન્જિનવાળી બોટ પર સવાર થયેલા એક પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી લેવામાં આવ્યો હતો ત્યારે મુકુનાળાની નજીક આવેલા અને સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ એવા જી-પિલર વિસ્તારમાંથી સરહદી સલામતી દળના જવાનોને બે નધણિયાતી પાકિસ્તાની બોટ…
- વેપાર
સોનાએ ₹ ૫૭૨૫૦ની સપાટી વટાવી, ચાંદીમાં કિલો ₹ ૧૩૯૮નો ઉછાળો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે જિઓપોલિટિકલ સંકટ ઊભું થયું હોવાથી રોકાણકારોનું ધ્યાન ફરીથી સેફ હેવન ઇન્વેસ્ટમેન્ટ તરીકે સોનાચાંદી જેવી કિંમતી ધાતુ તરફ દોરાવાને કારણે તેના વૈશ્ર્વિક ભાવમાં ચમકારો જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ…